Jamawat Profile Banner
Jamawat Profile
Jamawat

@Jamawat3

64,269
Followers
3
Following
5,300
Media
12,188
Statuses

Digital Venture Focusing Mainly on Gujarat,દેશ અને દુનિયાની સાંપ્રત ઘટનાઓની સાથે જમાવટ એવું કન્ટેન્ટ રજૂ કરે છે જે તમારા જીવનમાં સીધી કે આડકતરી રીતે અસર કરે.

Ahmedabad, Gujarat, India
Joined August 2022
Don't wanna be here? Send us removal request.
@Jamawat3
Jamawat
2 years
ગુજરાતમાં કોની સરકાર બનશે? જણાવો તમારા અભિપ્રાય
BJP
22011
CONGRESS
2025
AAP
22624
Hung Assenbly
841
1K
1K
2K
@Jamawat3
Jamawat
9 months
Gyansahayak ઉમેદવારે કર્યો વાજબી સવાલ, સરકાર પર કર્યા આકરા પ્રહાર #yuvrajsinhjadeja #gyansahayak #tet #tat #education #teachers #gandhinagar #gujarat #jamawat #jamawatupdate
144
1K
2K
@Jamawat3
Jamawat
2 years
Hello Gujarat, જમાવટ પ્રસ્તુત કરે છે પોતાનો પહેલો ચહેરો - દેવાંશી જોષી ગુરૂવારથી તમારા જીવનનો હિસ્સો બનવા, તમારા પ્રશ્નોનો અવાજ બનવા અને એકદમ સિમ્પલ રીતે તમારા સુધી સમાચારો પહોંચાડવા માટે અમે આવી રહ્યા છીએ. તૈયાર થઈ જાવ, કેમ કે ગુજરાતમાં હવે થવાની છે 'જમાવટ' @devanshijoshi71
106
307
2K
@Jamawat3
Jamawat
1 year
એક છોકરો ગુજરાત પોલીસને રમાડી જાય અને કોઈને ખબર પણ ના પડે એ તો માનવામાં નથી આવતું । Jamawat . @devanshijoshi71 #jamawat
65
407
2K
@Jamawat3
Jamawat
9 months
'મહિપાલસિંહ અમર રહો' અને 'ભારત માતા કી જય'ના નારા સાથે શહીદ મહિપાલસિંહને અંતિમ વિદાય, સર્જાયા આંખો ભીની કરી દે તેવાં દ્રશ્યો #jammukashmir #sahidjawan #ahmedbad #viratnagr #mahipalsinhvala #jamawat #jamawatupdate
76
229
2K
@Jamawat3
Jamawat
2 years
નમસ્કાર ગુજરાત, અમે હાજર છીએ ,ગુજરાતમાં હવે થશે જમાવટ જમાવટ by devanshi joshi
63
225
2K
@Jamawat3
Jamawat
2 years
આ બા દેવાંશી જોષીને પૂછે છે તમે કયા પક્ષમાંથી આવ્યા?😂😂😂 | Jamawat . #viralvideo #jamawatyatra #jamawat #mandvibeach #devanshijoshi #kutch #election #politics #vote #public
34
165
2K
@Jamawat3
Jamawat
2 years
લોક સાહિત્યકાર રાજભા ગઢવી એ ચાલુ ડાયરામાં મોરબી ઘટનાને લઈને લઈ શું કહ્યું સાંભળો @gir_rajbha #jamawat #MorbiBridge #MorbiScam #MorbiBridgeCollapse #Morbi #MorbiBridgeCollapses #MorbiBridgeTragedy #Viral
33
346
2K
@Jamawat3
Jamawat
2 years
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના:સ્થાનિક લોકો વાત કરતા કરતા ગળગળા થયા. #JAMAWAT #Morbi #MorbiBridgeCollapse #MorbiGujarat #MorbiTragedy
27
354
2K
@Jamawat3
Jamawat
9 months
'શિક્ષક દિન'ના દિવસે જ્ઞાન સહાયકનો વિરોધ કરવા ઉતરેલા ભાવિ શિક્ષકોની કથળતી હાલત! #TeachersDay #gyansahayak #tet #tat #education #teachers #gandhinagar #gujarat #jamawat #jamawatupdate
153
1K
2K
@Jamawat3
Jamawat
2 years
ભરોસાની ભાજપને ખેંચતું કોંગ્રેસનું કામ #jamawat #Congress #BJP4Gujarat #Viral #ViralVideo #viraltweets
46
274
2K
@Jamawat3
Jamawat
10 months
Ahmedabadના PGમાં રહેતા યુવાન-યુવતીઓ તમે એ સમજો કે તમારા મા-બાપ એમનું બધું જ આપીને તમને અહીંયા મોકલે છે! #ahmedabad #parents #pggirls #dream #hardwork #iscon #condolence #tathyapatel #pragneshpatel #iscon #isconbridge #accident #police #gujarat #jamawat #jamawatupdate
46
295
1K
@Jamawat3
Jamawat
2 years
દિલ્હીમાં ભાજપના નેતાનો સીન થઈ ગયો, આપ વાળાએ જીદ્દ કરી કે આવ્યા છો તો સ્કુલ જોઈને જાવ
47
314
1K
@Jamawat3
Jamawat
1 year
'વાર્તા રે વાર્તા' GPSCના ચેરમેન નલિન ઉપાધ્યાય સાથે આવતી કાલે સવારે 11 વાગ્યે . #vartarevarta #interview #devanshijoshi #gpsc #chairman #nalinupadhyay
77
122
1K
@Jamawat3
Jamawat
2 years
સવારે PM અહીં સ્કુલમાં બેઠા હતા, સાંજ સુધીમાં તોડી નાખી, આવું કેમ થયું?| Jamawatનું Reality check . . #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #pmmodi #school #demoschool #realitycheck #truth
55
339
1K
@Jamawat3
Jamawat
2 years
સાંભળો આ મહિલાને:રહેમરાહે નોકરી અને પરિવારના પડતા પ્રશ્નો માટે આંદોલન કરી રહેલ આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી અને તમામ લોકોની પોલીસે અટકાયત કરી #jamawat #Gujarat #Gandhinagar #GujaratElections2022 #gujaratgovernment #NarendraModi #crying #lady @PMOIndia @narendramodi
45
413
1K
@Jamawat3
Jamawat
9 months
Tat-Tat ઉમેદવારોને રોકવા જતી વખતે જ Gujarat Policeને એમનો ધર્મ યાદ આવે છે? #gujaratpolice #tat #tet #gandhinagar #jamawat #jamawatupdate
74
553
1K
@Jamawat3
Jamawat
2 years
ગુજરાત સરકાર માટે શનિવાર ભારે : આંદોલનકારીઓથી સચિવાલય ઘેરાયું #jamawat #Gujarat #GandhiNagar #sachivalay
44
413
1K
@Jamawat3
Jamawat
1 year
VIRAL VIDEO:PM મોદીની ગતરાત્રે સુરત ખાતેની રેલીમાં 'કેજરીવાલ કેજરીવાલ'ના નારા લાગ્યા #jamawat #GujaratElection2022 #GujaratAssemblyPolls #Surat #NarendraModi #Election2022 #ViralVideos #AAP #BJP
37
250
1K
@Jamawat3
Jamawat
1 year
તમારો પ્રેમ મળી રહ્યો છે... ગુજરાતમાં જમાવટ થઈ રહી છે. Thank you Gujarat❤️ . . #love #gujarat #jamawat #gujaratjamawat #thankyou #devanshijoshi #croreviews #views #youtube #facebook #socialmedia #youtubeviews #Subscribe #youtubechannel @keepsupporting #keeploving
Tweet media one
35
63
1K
@Jamawat3
Jamawat
11 months
Kutchના છેવાડે રહેતી આ છોકરીની આંખોમાં હજારો સપના છે! એનું Reporter બનવાનું સપનું ચોક્કસથી સાકાર થશે #kutch #dream #dreamwillcometrue #abdasa #naliya #jamawat #jamawatupdate
21
204
1K
@Jamawat3
Jamawat
1 year
ડમી વિદ્યાર્થી મુદ્દે નામ ન લેવા યુવરાજસિંહ પર લાખો રૂપિયા લેવાના આરોપ લાગ્યા છે. #Yuvrajsinhjadeja #bhavnagar #DummyCandidate #jamawat
Tweet media one
240
109
1K
@Jamawat3
Jamawat
5 months
સૌથી નાની ઉંમરના IPS સફીન હશન પરિવાર સાથે અંબાજી દર્શનાર્થે પહોંચ્યા હતા #ipssafinhasan #safinhasan #ips #ahmedabad #ambaji #ambajitemple #family #maamba #jamawat #jamawatupdate
9
100
1K
@Jamawat3
Jamawat
1 year
અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે ભ્રષ્ટાચારી પૂલને લોખંડના ટેકા લગાવ્યા, માર્ચ 2021માં જ આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. #JAMAWAT #Ahmedabad #Bridge #Viral #ViralVideo
38
247
991
@Jamawat3
Jamawat
10 months
Dahodનાં દેવગઢ બારીયાની અંતેલા પ્રાથમિક શાળાનો આ Video થયો Viral! . . #cutegirl #prayer #dahod #gujarat #primaryschool #viralreel #littlegirl #voice #instagram #jamawat
21
139
993
@Jamawat3
Jamawat
2 years
દ્વારકાની ખંભાળિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમે AAPના નેતા ઈસુદાન ગઢવી વિષે કહી આ વાત @AAPGujarat @INCGujarat @isudan_gadhvi #GujaratElections2022
25
153
988
@Jamawat3
Jamawat
1 year
આ ફોટોને શું કેપ્શન આપશો?
Tweet media one
150
32
978
@Jamawat3
Jamawat
2 years
ગોપાલ ઇટાલીયાએ કહ્યું માનનીય શ્રી લૂખાભાઈ ! Full video on our youtube channel . . @Gopal_Italia #jamawat #election2022 #politicsmemes #gujarat #gopalitalia #app #jamawatwithdevanshijoshi #jamavat #gujaratpolitics #FIR
63
179
975
@Jamawat3
Jamawat
8 months
Gyansahayakનો અનોખો રીતે વિરોધ, Yuvrajsinh Jadejaના નેતૃત્વમાં ઉમેદવારોએ અપનાવ્યો આ રસ્તો! #yuvrajsinhjadeja #gyansahayak #tet #tat #education #teachers #gandhinagar #gujarat #jamawat #jamawatupdate
10
555
975
@Jamawat3
Jamawat
1 year
યુવાનોની ફીક્સ વેદના...સરકારના ફીક્સ જવાબો અને ફીક્સ થયેલા ઘટનાક્રમ જેવી વાતો 2018થી શરૂ થયેલી પ્રક્રિયા 2023માં પણ પુરી ના થઈ. પેપર નહીં... ઈમાન ફુટ્યું છે.
Tweet media one
49
207
974
@Jamawat3
Jamawat
8 months
Gujaratમા લાખો રૂપિયા ખવડાવીને Collage-Universityના નામે પપ્પાની પેઢી ખોલવાનો ધંધો બનાવી દીધો છે #gujarat #university #money #gujaratcollage #vadodra #bhastachar #education #analysiswithdevanshi #jamawat #jamawatupdate
40
219
966
@Jamawat3
Jamawat
8 months
Gandhinagar ખાતે Gyansahayakનો વિરોધ કરવા ઉતરેલા ઉમેદવારોએ સરકારને કર્યો સીધો સવાલ #TeachersDay #gyansahayak #tet #tat #education #teachers #gandhinagar #gujarat #jamawat #jamawatupdate
29
640
966
@Jamawat3
Jamawat
1 year
Yuvrajsinh Jadejaના સમર્થનમાં ઉતર્યા વિદ્યાર્થીઓ...આ વિદ્યાર્થીએ તો સિસ્ટમને ખંખેરી નાખી! #yuvrajsingh #yuvrajsinhjadeja #Students #sarkar #educationsystem #education #govment #police #aap #aapgujarat
16
308
962
@Jamawat3
Jamawat
10 months
TAT - TET પાસ વિદ્યાર્થીઓ કેમ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યાં છે | Jamawat Shorts #tat #tet #students #teacherexam #teacher #gandhinagar #ahmedabad #gujarat #jamawat #jamawatupdate
55
591
938
@Jamawat3
Jamawat
10 months
Gandhinagarમાં TET-TATના ઉમેદવારોએ કરી માંગણી, શું કહ્યું સાંભળો! #gyansahayak #tat #tet #students #police #teacherexam #teacher #gandhinagar #ahmedabad #gujarat #jamawat #jamawatupdate
49
778
933
@Jamawat3
Jamawat
2 years
Devanshi Joshi કહે છે ખારાશ યાદ રાખવી કે છોકરીની મિઠાશ! રણની વચ્ચે પણ મોજમાં રહેતા માલધારીનું જીવન Watch Full Video: #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #maldhari #kutch #kutchvillage #jamawatyatra
22
83
921
@Jamawat3
Jamawat
9 months
તમારા Jamawatને એક વર્ષ પૂરું થતાં અમે તમારા માટે લાવી રહ્યાં છીએ ખાસ ભેટ! #jamawat #jamawatupdate #devanshijoshi #devanshijoshilive #gujarat #oneyearanniversary #love #family
62
112
915
@Jamawat3
Jamawat
1 year
રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થવા પર તમારુ શું માનવું છે? કાર્યવાહી યોગ્ય કે રાજનીતિક બદલો? . . #rahulghandhi #sansad #politics #india #indian #indianpolitics #delhi
Tweet media one
252
52
905
@Jamawat3
Jamawat
2 years
#Gandhinagar હવે તો આ નાના છોકરાએ કહી દીધું ‘હમારી માંગે પૂરી કરો‘ #jamawat #Gandhinagar #forest #Gujarat #GujaratElections2022 #Viral #ViralVideo
19
214
908
@Jamawat3
Jamawat
1 year
"હું જીતીશ તો ટોપલીમાં દારૂ આપીશ. તમારે દારુ સંતાડવો નહીં પડે" દાંતાના ભાજપના ઉમેદવાર લાલુ પારઘીએ મતદારોને આકર્ષવા નવો કીમિયો આજમાવ્યો. #Danta #banaskantha #GujaratElections2022
57
232
898
@Jamawat3
Jamawat
1 year
એક સમય હતો જ્યારે નીતિનભાઈ પટેલે હાર્દિક પટેલને કહ્યું હતું કે તારા જેવા ઘણા આવ્યા અને તું ખોવાઈ જઈશ, પણ આ સમય છે અને હવે બદલાઈ ગયો છે. નીતિનભાઈ ખોવાઈ રહ્યા છે હાર્દિક પટેલનો સિતારો ઉગવાની શરૂઆત થઈ છે. રાજનીતિની વાસ્તવિકતા દર્શાવતી આ તસવીર સોશીયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે.
Tweet media one
57
81
901
@Jamawat3
Jamawat
9 months
“દર વખતે સમજાવીએ છીએને, આ વખતે પોલીસ ફરિયાદ થશે રેકોર્ડિંગ સાથે” પોલીસની આ વાત પર તમારું શું કહેવું છે? પોલીસની વિદ્યાર્થીઓને સલાહ કે બીજુ કંઈ? #TeachersDay #gyansahayak #tet #tat #education #teachers #gandhinagar #gujarat #jamawat #jamawatupdate
80
719
897
@Jamawat3
Jamawat
10 months
Yuvrajsinh લાંબા સમય બાદ મીડિયા સામે બોલ્યા! #YuvrajSinghjadeja #bigclaim #bhavnagar #bhavnagarpolice #jamawat #jamawatupdate
21
150
891
@Jamawat3
Jamawat
1 year
IPS Hasmukh Patel સાથે 'સંવાદ' આવતીકાલે સવારે 11 વાગ્યે . @devanshijoshi71 @Hasmukhpatelips #devanshijoshi #jamawat #samvand #jamawatsamvad #ips #ipshasmukhpatel
44
73
879
@Jamawat3
Jamawat
8 months
Gyan sahayak પર રડતા આ ઉમેદવારોની વેદના સરકાર ક્યારે સાંભળશે? #gyansankhya #teacher #debate #news #craying #media #politics #jamawat #jamawatupdate
30
502
885
@Jamawat3
Jamawat
1 month
Tweet media one
33
66
889
@Jamawat3
Jamawat
1 year
ઈસુદાન ગઢવીએ મેર નૃત્યની મોજ માણતો જૂનો વીડિયો શેર કર્યો; લખ્યું, પરિવર્તન થઈ ગયું પ્રથમ તબક્કામાં જમાવટ . . #IsudanGadhvi #oldvideo #jamawat #firstphase #share #oldvideo #dancevide
13
97
886
@Jamawat3
Jamawat
10 months
Gandhinagar ખાતે કોન્ટ્રાક્ટ ભરતીનો વિરોધ કરવા પહોંચેલા TET-TATના ઉમેદવારોની Policeએ કરી અટકાયત #tat #tet #students #police #teacherexam #teacher #gandhinagar #ahmedabad #gujarat #jamawat #jamawatupdate
89
763
882
@Jamawat3
Jamawat
2 years
છોકરો ગમે એટલો મોટો થાય પપ્પા તો એને લડી જ શકે #jamawat #devanshijoshi @AmitShah #family #pooja #Viral #ViralVideo #ViralVideos #Gujarat #gujaratifamily #comedy
23
95
867
@Jamawat3
Jamawat
9 months
Yuvrajsinh Jadejaની અટકાયત થતાં ઉમેદવારોએ Police Stationમાં નોંધાવ્યો વિરોધ #yuvrajsinhjadeja #gyansahayak #tet #tat #education #teachers #gandhinagar #gujarat #jamawat #jamawatupdate
58
561
869
@Jamawat3
Jamawat
8 months
ભૂપેન્દ્ર પટેલની સરકાર આંદોલને આગળ વધવા જ નથી દેતી! તો શું Gyansahayakનો કોઈ ઉકેલ લાવશે ખરી? #bhupendrapatel #yuvrajsinhjadeja #gyansahayak #tet #tat #education #teachers #gandhinagar #gujarat #jamawat #jamawatupdate
25
484
865
@Jamawat3
Jamawat
1 year
જોઈ લો ગુજરાત... આ છે તમારા આરોપી! હજુ બીજા આરોપીઓને પકડશે Gujarat ATS #JAMAWAT #Paperleak #Gujarat #GujaratPaperLeak #GujaratATS
Tweet media one
86
87
871
@Jamawat3
Jamawat
9 months
Gandhingarમાં જ્ઞાન સહાયકનો વિરોધ કરવા ઉતરેલા ઉમેદવારોને પોલીસે ઢસેડ્યાં, કરી અટકાયત! #TeachersDay #gyansahayak #tet #tat #education #teachers #gandhinagar #gujarat #jamawat #jamawatupdate
43
705
863
@Jamawat3
Jamawat
9 months
દસમા ધોરણમાં ભણતી છોકરીને પહેલો નંબર આવ્યો, પણ છોકરી Muslim હતી એટલે ઈનામ ન આપ્યું! આ તે કેવી વ્યવસ્થા? #mehsana #kheralu #muslim #muslimcommunity #primeryschool #jamawat #jamawatupdate
50
186
858
@Jamawat3
Jamawat
4 months
"ચોરી કરવાની મનાઈ નથી પણ ભાજપમાં રહીને ચોરી કરો તો વાંધો નહીં" . . #Politics #BJP #Corruption #Jamawat #Jamawatupdate
44
166
857
@Jamawat3
Jamawat
10 months
Policeનો આ સુંદર ચહેરો પણ જુઓ ગુજરાત! #police #ahmedabadpolice #gujaratpolice #jamawat #jamawatupdate
Tweet media one
5
70
842
@Jamawat3
Jamawat
1 year
રાધીકા અને પ્રણય રોય પછી રવિશ કુમારનું પણ NDTVમાંથી રાજીનામું.
Tweet media one
49
94
837
@Jamawat3
Jamawat
6 months
ગાંધીનગર વિદ્યા સમીક્ષા કચેરી બહાર જ્ઞાનસહાયકોનો વિરોધ, પોલીસે કરી અટકાયત #gyansahayak #gyansahayakprotest #gandhinagar #vidhyasamikshakendra #protest #viral #gujarat #jamawat #tettat #jamawatupdate
33
474
827
@Jamawat3
Jamawat
10 months
Maninagar અકસ્માતમાં આરોપીઓ સામે Ahmedabad Policeએ કરેલી કાર્યવાહી મુદ્દે આપનું શું માનવું છે? #ahmedabad #ahmedabadaccident #maninagar #tathyapatel #gujaratpolice #ahmedabadpolice #iscon #isconbridge #accident #police #gujarat #jamawat #jamawatupdate
Tweet media one
212
37
826
@Jamawat3
Jamawat
9 months
આટલી બધી પરીક્ષા આપ્યાં પછી શિક્ષકો કોન્ટ્રાક્ટ પર કેમ? Gyan Sahayakના ઉમેદવારોનું કોણ સાંભળશે? #gyansahayak #tet #tat #education #teachers #gandhinagar #gujarat #jamawat #jamawatupdate
48
518
821
@Jamawat3
Jamawat
9 months
વિદ્યાર્થી નેતા Yuvrajsinh Jadejaએ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ વિશે કરી મહત્વની વાત! #yuvrajsinhjadeja #gyansahayak #tet #tat #education #teachers #gandhinagar #gujarat #jamawat #jamawatupdate
68
569
816
@Jamawat3
Jamawat
9 months
Gyan Sahakaykનો વિરોધ કરી રહેલી છોકરીએ કરી સીધી વાત! કોન્ટ્રાક્ટ ભરતીને લઈને સરકારને આકરા પ્રહાર! #gyansahayak #tet #tat #education #teachers #gandhinagar #gujarat #jamawat #jamawatupdate
14
470
814
@Jamawat3
Jamawat
10 months
તમે આ તસવીરને શું કેપ્શન આપશો? #teachers #tet #tat #teacherslife #teaching #teacherjob #jamawat #jamawatupdate
Tweet media one
72
355
817
@Jamawat3
Jamawat
10 months
શિક્ષકો કાયમી ન હોય તો બાળકોના ભવિષ્યની જવાબદારી કોણ લેશે? #gujarat #Education #contract #system #government #MinisterofEducation #jamawat #jamawatupdate
61
542
808
@Jamawat3
Jamawat
10 months
Yuvrajsinh Jadeja જેલની બહાર આવતા જ આવ્યાં એક્શનમાં, તોડકાંડને લઈને કર્યા પ્રહાર! #yuvrajsinhjadeja #yuvrajsinhjadejayuyutsu #police #bhavnagar #bhavnagarcourt #todkand #gujarat #jamawat #jamawatupdate
7
123
809
@Jamawat3
Jamawat
6 months
આ વીડિયો પરતમારું શું કહેવું છે #ayodhya #diwali #garib #sad #viral #jamawat #jamawatupdate
138
129
815
@Jamawat3
Jamawat
7 months
અખંડ પ્રેમનો આભાર! દરેક દબાતા અવાજનો બુલંદીથી ઉઠતો મજબૂત અવાજ એટલે તમારું જમાવટ #gyansahayak #gyansahayakprotest #gyansahayakbharti #jayjamawat #jamawatfan #gandhinagar #gujarat #jamawat #jamawatupdate
14
268
802
@Jamawat3
Jamawat
1 year
પેપર લીક પર જીગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા #Paperleak #GujaratPaperLeak #jigneshmevani #ViralVideos
13
159
806
@Jamawat3
Jamawat
9 months
'Chandrayaan-3'નું સફળતાપૂર્વક લેન્ડિંગ, Jamwatની ટીમ પણ સાક્ષી બની આ અવિસ્મરણિય ક્ષણની! #isro #chandrayaan3 #chandrayaan3landing #moonmission #missionchandrayaan #jamawat #jamawatupdate
8
65
811
@Jamawat3
Jamawat
2 years
#ગાંધીનગર માં આર્મી ઓફિસરોનો દેખાવ : પોતાની જૂની માંગણીને લઈ આર્મી ઑફિસરોએ નોંધાવ્યો વિરોધ,પોલીસનો ચુસ્તપણે બંધોબસ્ત વચ્ચે આર્મી ઓફિસરો લડી લેવાના મૂડમાં #jamawat #IndianArmy #army #Gujarat #Gandhinagar
10
146
800
@Jamawat3
Jamawat
10 months
AMCએ Vastralમાં એક મુકબધિર વેપારીની લારી ઉપાડી લીધી, Video થયો Viral #AMC #vastral #viralvideos #ahmedabad #gujarat #jamawat #jamawatupdate
63
205
801
@Jamawat3
Jamawat
10 months
Lavasaમાં બનતા PM Modiના સ્ટેચ્યુને તમે શું નામ આપશો? કોમેન્ટમાં જણાવો તમારો અભિપ્રાય #narendramodi #pmnarendramodi #pune #lavasa #statueofunity #maharastra #pmmodistatue #jamawat #jamawatupdate
Tweet media one
204
38
798
@Jamawat3
Jamawat
9 months
જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરવા એકઠા થયેલા Yuvrajsinh Jadeja સહિત ઉમેદવારોની અટકાયત #yuvrajsinhjadeja #gyansahayak #tet #tat #education #teachers #gandhinagar #gujarat #jamawat #jamawatupdate
75
530
788
@Jamawat3
Jamawat
2 years
ગુજરાત પોલીસનો નવો અંદાજ : અંબાજી ધામમાં ભક્તો સાથે ઝૂમી પોલીસ #jamawat #gujaratpolice @GujaratPolice #ambajidham #bhadarvipoonam
5
58
790
@Jamawat3
Jamawat
8 months
Gyan Sahayakનો વિરોધ આજે વલસાડ પહોંચ્યો, કૉંગ્રેસ કાર્યકરોએ સાથ આપ્યો #gyansahayak #teachers #gyan #government #cm #bhupendrapatel #education
11
331
789
@Jamawat3
Jamawat
2 years
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીએ પોતાની માગણીઓ પૂરી કરવા હાથમાં બાબા સાહેબના ફોટો સાથે સરકાર સામે નારા લગાવ્યા. #jamawat #Gandhinagar #Gujarat #gujaratgovernment #healthwokers #ViralVideos
19
245
787
@Jamawat3
Jamawat
1 year
પેપર નહીં ઉમેદવારોનું નશીબ ફુટ્યું! #jamawat #Paperleak #papercut #GujaratPaperLeak
Tweet media one
29
145
781
@Jamawat3
Jamawat
1 year
પરેશ ધાનાણી સાઇકલ પર ગેસની બોટલ અને તેમની દીકરી સાઇકલ પર તેલનો ડબ્બો લઇને મતદાન કરવા પહોંચ્યા #jamawat #Election2022 #GujaratAssemblyPolls @paresh_dhanani #Viral
16
88
777
@Jamawat3
Jamawat
8 months
Narmadaનું પાણી છોડતા પહેલા જાણ કરી હોત તો લોકોને આટલી પીડા ન ભોગવવી પડત! #narmada #narmadariver #bharuch #ankleshwar #narmadaflood #gujaratrain #analysiswithdevanshi #reels #instagram #jamawat #jamawatupdate
21
155
770
@Jamawat3
Jamawat
10 months
Tathya Patel સાથે રહેલી છોકરીના પિતાની પીડા કોણ સમજશે? #ahmedabad #tathyapatel #pragneshpatel #iscon #isconbridge #accident #police #gujarat #jamawat #jamawatupdate
20
113
771
@Jamawat3
Jamawat
11 months
કવિ દુલા ભાયા ‘કાગ’ના કાવ્ય કાળી વાદલડી તુને વિનવે...'ગાઈને લોકોનું દિલ જીતી લીધું #viral #rain #gujarat #dwarka #jamawat #jamawatupdate
9
69
772
@Jamawat3
Jamawat
2 months
Gopal Italia ખુશી રોકી ના શક્યા! Rahul Gandhiની Bharat Jodo Nyay Yatraમાં કર્યો આદિવાસી ડાન્સ . #gopalitalia #rahulgandhi #dance #tribaldance #BharatJodoNyayYatra #bharuch #gujarat #jamawat
17
92
772
@Jamawat3
Jamawat
8 months
Gyan Sahayak રદ માટે ગાંધીનગર ખાતે લડી રહેલા ઉમેદવારોનુ સરકારમાંથી કોક તો સાંભળો #gyansahayak #gandhinagar #gyansahayakbharti #gujarat #jamawat #jamawatupdate
16
394
750
@Jamawat3
Jamawat
9 months
આજે અમારો હેપ્પી બર્થ ડે છે!😃🥳 તમારા અપાર પ્રેમ બદલ દિલથી આભાર ગુજરાત ❤️🙏 #jamawat #jamawatupdate #loveyougujarat #happybirthday #devanshijoshi #devanshijoshilive #gujarat #oneyearanniversary #love #family
Tweet media one
76
90
745
@Jamawat3
Jamawat
8 months
Gyan Sahayakનો મુદ્દો Gujarat Vidhansabha સુધી પહોંચ્યો! Congress ઉઠાવશે અવાજ #jigneshmevani #gyansahayak #tet #tat #education #teachers #gandhinagar #gujarat #jamawat #jamawatupdate
12
427
742
@Jamawat3
Jamawat
10 months
Gandhinagarમાં TET-TATના ઉમેદાવારોની અટકાયત થતા ઉમેદવારોએ Ramdhun બોલાવી કર્યો અનોખો વિરોધ #ram #ramdhun #lordrama #gyansahayak #tat #tet #students #police #teacherexam #teacher #gandhinagar #ahmedabad #gujarat #jamawat #jamawatupdate
17
531
736
@Jamawat3
Jamawat
8 months
TET - TATના ઉમેદવારો લડી લેવાના મૂડમા:ગાંધીનગર ઘ 4 ગાર્ડન ખાતે ઉગ્ર વિરોધ #tettat #tettatexamgujarat #protest #gandhinagar #gyansahayak #gyansahayakbharti #jamawat #jamawatupdate
11
407
734
@Jamawat3
Jamawat
1 month
રાજસ્થાનના રવિન્દ્ર ભાટીની નામાંકન રેલીની ભીડ જોઈ લો . #rajsthan #ravindra_singh_bhati #rally #janselab #jamawat #india #politics
9
74
740
@Jamawat3
Jamawat
2 years
બનાસકાંઠાના લાખણીમાં એક.બે નહિ ગાયોના ટોળાના ટોળા સરકારી કચેરીમાં આવી પહોંચ્યા #jamawat #Banaskantha #lakhni #cows #government #office #Gujarat #GujaratElections2022 #GujaratElections #ViralVideo #ViralVideos
15
158
731
@Jamawat3
Jamawat
10 months
TET-TATના ઉમેદવારોએ Jamawatની ઓફિસ આવીને વ્યક્ત કરી તેમની પીડા! #gyansahayak #tat #tet #students #teacherexam #teacher #gandhinagar #ahmedabad #gujarat #jamawat #jamawatupdate
25
457
716
@Jamawat3
Jamawat
2 years
ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં પંચાયત હસ્તકના આરોગ્યકર્મીએ પોતાની ત્રણ માગ સાથે સરકાર સામે ફ્લેશ લાઈટ દેખાડી વિરોધ નોંધાવ્યો. #andolan #Flashlight #anger #against #government #ghandhinagar #nighview #jamawat #jamavat #devanshijoshi
36
356
726
@Jamawat3
Jamawat
1 year
પશ્ચિમ બંગાળઃ રાશનકાર્ડમાં દત્તાની જગ્યાએ લખ્યું "કુત્તા' તો યુવક રોષે ભરાઈ BDO અધિકારી સામે ભસવા લાગ્યો #Viral #ViralVideo #Ration #RationCard #Jamawat
19
88
707
@Jamawat3
Jamawat
10 months
હાલમાં જ Gujaratના CM Bhupendra Patelએ પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજૂરી હોવી જરુરી છે તો શું ખરેખર ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત હોવી જોઈએ? આ મુદ્દે આપનું શું માનવું છે? #lovemarriage #bhupendrapatel #cmbhupendrapatel #gujarat #jamawat #jamawatupdate
Tweet media one
382
53
718
@Jamawat3
Jamawat
2 years
સરકાર...આ લોકો તમારા વિકાસની વ્યાખ્યામાં નથી આવતા?| પાવીજેતપુરના અંતરીયાળ ગામમાં પહોંચ્યું Jamawat Watch Full Video : #devanshijoshi #devanshijoshilive #jamawat #chhotaudaipur #village
22
193
708
@Jamawat3
Jamawat
7 months
Yuvrajsinh Jadejaએ Congressના કાર્યક્રમમાં ટી-શર્ટ બદલી, પાર્ટી બદલવાની વાતને લઈ શું કહ્યું Yuvrajsinhએ સાંભળો #yuvrajsinhjadeja #gyansahayak #gujarat #gandhinagar #protest #congress #jamawat #jamawatupdate
7
324
708
@Jamawat3
Jamawat
7 months
Gujarat સરકારની Gyan Sahayak યોજના સામે TET TAT પાસ શિક્ષકોની રેલીનો વીડિયો Viral | Jamawat #jamawat #gyansahayak #gyansahayakprotest #gyansahak
14
294
706