Devanshi Joshi Profile Banner
Devanshi Joshi Profile
Devanshi Joshi

@devanshijoshi71

277,360
Followers
319
Following
859
Media
3,666
Statuses

Journalist by Passion & Spirit ॥ Founder Director @jamawat3 ॥ सिलसिला ये बाद मेरे यूँ ही चलना चाहिए,मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए

Ahmedabad
Joined November 2015
Don't wanna be here? Send us removal request.
@devanshijoshi71
Devanshi Joshi
2 years
અમુક ક્ષણ આપણને વિચલિત કરે એવી હોવા છતાં જરૂરી હોય છે, અમુક નિર્ણયો પણ જીવનમાં જરૂરી હોય છે, સંદેશ ન્યૂઝ સાથેની સફર અહીં પૂરી થાય છે, મળીશું ટુંક સમયમાં...
Tweet media one
1K
2K
8K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
#kon_jitu_vaghani ટ્રેન્ડ થઈ રહ્યુ છે...!
622
4K
7K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
રતનમહાલના જંગલો છોડીને નીકળ્યા. મળીએ કાલે દાહોદમાં😊
Tweet media one
171
241
6K
@devanshijoshi71
Devanshi Joshi
1 year
આપણે એક પરીક્ષા લેવા પણ કેમ સક્ષમ નથી??? Shame on You.
618
1K
6K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
તમને, મને અને પોલીસને પણ ખબર જ છે કે યુવરાજસિંહનો ઈરાદો મારી નાંખવાનો નહોતો જ.. પણ સંયમ અને સભાનતા જો ભૂલથી પણ ખોવાઈ જાય તો એનો ફાયદો આ લોકો લેવાના જ હતા, જે થયું છે એને નકારી શકાય એમ નથી, એક ક્ષણમાં ગમે તે થઈ જાય.. કાયદાની આંટીઘૂંટીમાંથી @YAJadeja મજબૂત અને સંયમિત થઈને બહાર આવશે
294
2K
5K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
"જેને ગુજરાતનું શિક્ષણ સારુ ન લાગે તેને જે રાજ્ય-દેશમાં જવુ હોય તે જઈ શકે છે" જીતુભાઈ વાઘાણી જીતુભાઈ કહેવા માંગે છે... ‘શ‘ને નહિ, ‘ર‘ને નહિ, તો ‘મ‘ને શું..!!! આને જવાબદેહીથી ભાગવું કહેવાય.
425
2K
5K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
#releaseyuvrajsinh ટ્રેન્ડ થઈ રહ્યું છે, પોલીસ હવે ‘બતાવી દઈએ‘ વાળા વલણ પર ઉતરેલી લાગે છે... વિદ્યાસહાયક માટે આંદોલન કરતી છોકરીઓના વિડિયો હચમચાવે એવા હોય છે, કોઈ બેહોશ છે, કોઈ બાળકને લઈને આવે છે બેભાન થયા પછી હોસ્પિટલ ના લઈ જવાય અને કોઈ પુછવા જાય તો એના ભાગે ધરપકડ આવે ?
320
3K
5K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન, પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન, દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં…. - કૃષ્ણ દવે
Tweet media one
396
325
5K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
આંદોલન કરતા છોકરાઓ પર, એ જ્યારે હોસ્ટેલમાં બેઠા હોય ત્યારે ઉઠાવી લઈને એપીડેમીક એક્ટની કલમો લગાવવાનો શું મતલબ..!? ન્યાયની દેવી તો આંધળી છે પણ કાયદાના રક્ષકો તમે ય આંધળા છો !!?? સી.આર.પાટીલની રેલી વખતે ક્યાં ગયા હતા તમારા નિયમો..??
276
2K
5K
@devanshijoshi71
Devanshi Joshi
1 year
ભૂતકાળ કેટલું બધું લઈ ગયો!!! ઉથલપાથલની વચ્ચે જીવ્યા. છતાંય ખબર છે ભવિષ્ય આપણી પ્રતીક્ષામાં કંઇક લઈને બેઠું હશે. નવા વર્ષની શુભકામનાઓ🙏💐
Tweet media one
176
164
5K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
Article 19 - right to protest વગર કોઈ કારણે છોકરાઓને ક્યારેક નજરકેદ કરવાના, ક્યારેક પોલીસ સ્ટેશન બેસાડી રાખવાના, માત્ર એટલે કે તમને શક છે એ આંદોલન કરશે,એ આંદોલન કરવા જાય એ પણ બંધારણીય અધિકાર છે, પોલીસનું કામ કાનૂનનું શાસન લાગુ કરાવવાનું છે, સરકાર કહે એમ કોઈને પકડવાનું નથી. 😡
298
2K
4K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
સરકાર.. ક્યાં સુધી અવગણશો આ અવાજોને.? કોઈક Ph.D કરેલા આજે બેરોજગાર લખે છે,તો કોઈક પરીક્ષાઓ પાસ કર્યા પછી બેરોજગાર છે,કોઈક મહેનત કરીને મરે છે પણ પરીક્ષા નથી લેવાતી,તો કોઈક નીતિઓની આંટીઘૂંટીમાં અટવાઈ ગયુ છે,સમય છે,પારખી લો આ ભડકતી આગને,એ વિનાશક બની જાય એ પહેલાં. #ResumeGujRecruits
347
2K
4K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
કાલે LRDની પરીક્ષા આપવા જઈ રહેલા દરેક ઉમેદવારોને શુભેચ્છાઓ, મનમાં આશંકા વગર વિશ્વાસ સાથે જાવ એવી પણ શુભકામનાઓ... અવિશ્વાસનો સમય છે, સ્થિતિ પણ એવી જ છે છતાંય કહીશ @Hasmukhpatelips ના પ્રામાણિક પ્રયાસો માટે શંકાને કોઈ સ્થાન નથી. (ઉમેદવારો કરતા વધારે સરકારને all the best👍)
100
1K
4K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
વિજય સુંવાળા ભાજપમાં જોડાયા . અને ખેસ પહેરીને કહે છે કે હું મારા ઘરે પાછો ફર્યો... અલા ભાઈ.. તો બીજાના ઘરમાં ડોકયા કરવા શુ કામ ગયા હતા.. 🤣 #gujarat
290
563
4K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
આજે ફરી યુવા બેરોજગારનું એક સોશિયલ મિડિયા આંદોલન.. જમીન પર કોઈ સાંભળતું નથી, ટ્વિટર પર અવાજો બસ અથડાઈને પાછા આવે છે. #પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
183
3K
4K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
આનાથી ખોટો મેસેજ જઈ રહ્યો છે... પત્રકારત્વ અને રાજનીતિ બન્ને અલગ રાખવા જરૂરી છે, મેં સંદેશ છોડ્યું છે પત્રકારત્વ નહીં, સમય આવ્યે જો તમે સત્તામાં હશો તો તમને પણ એટલા જ દમથી સવાલ કરીશ જેટલા અત્યારે કરું છું.
@manoj_sorathiya
Manoj Sorathiya
2 years
Welcome to aam aadmi party.
50
652
2K
315
1K
4K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
યુક્રેનમાં ફસાયેલા અને પાછા લવાતા દરેક લોકો સાથે આ દેશ ઉભો છે પણ વિદેશથી ડોકટર બનીને આવ્યા પછી મોટાભાગનો તમારો ખર્ચો દર્દીઓ પાસે વસૂલાય છે એવું ના કરતા, ખરાબ સમયમાં તમારા માટે પ્રાર્થના કરતા લોકો સામે ભવિષ્યમાં નજર કરજો અને કોઈ દરિદ્ર સામે દાનવ ના બનતા.🙏 #UkraineRussiaWar
152
597
4K
@devanshijoshi71
Devanshi Joshi
3 years
પોષી પૂનમના દિવસે પુત્રજન્મ. 🙏🙏🙏 Thank you everyone for your blessings. @Sanket_9793
Tweet media one
481
182
4K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
જ્યાં સુધી ચાર્જશીટ ના થાય ત્યાં સુધી ગાંધીનગરમાં પ્રવેશબંધી શરત સાથે યુવરાજસિંહના જામીન મંજૂર
89
810
4K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
જમાવટ કરી રહ્યા છીએ આપણે❤️
Tweet media one
150
194
4K
@devanshijoshi71
Devanshi Joshi
1 year
એક અઠવાડિયાથી સંતાઈ સંતાઈને તપાસ કરતા હતા પણ કાલે બપોર સુધી ગૃહમંત્રી કે DGP ઓફિસને ખબર નહોતી અચાનક ૩ વાગ્યે કરાઈ પહોંચીને મયુર તડવીને ઉંચકી લીધો પણ એ ઘૂસ્યો કેમનો એનો જવાબ નથી! આ સવાલ સરકારના નાકનો નથી, રાજ્યની વ્યવસ્થાનો છે. ક્યાં સુધી પડદો નાખતા રહેશો! #PSI #Gujarat
126
855
4K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
મને થયું કે આ ફોટો તો મુકવો જ જોઈએ. 🙈
Tweet media one
180
478
4K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
પવન સામે દીવો ધર્યો છે...ઈશ્વર એને જોશે ❤️
Tweet media one
116
144
4K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
દરેક પરિક્ષાઓના વિદ્યાર્થીઓ હાથ જોડતા હતા શિક્ષણમંત્રી સામે, ફી વધારામાં વાલીઓ પગે પડ્યા, GPSC PASS BEROJGAR ENGINEERS હજુ પણ અંજુ શર્માની ગાળો ખાય છે.. અને આમાંથી કોઈએ ચીટિંગ નથી કરી.. પણ મંત્રીએ જ ચીટિંગ કરી..!!?? અને એ અધિકારી જેણે આ કરવા દીધું..!! અદભુત. 👌 લગાવો રાજદ્રોહ.
355
891
4K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
મને ચીડ છે એવા લોકોથી જે આટલા સંવેદનશીલ સમયે પણ રાજનીતિ શોધી નાખે છે, આ સ્થિતિ સામે દેશ લડે છે, કોઈ પક્ષ નહીં, અને લેહ પહોંચ્યા એ આ દેશના પ્રધાનમંત્રી છે, જેના પર દરેક લોકોને ગર્વ થવો જોઈએ, ત્યાં જ્યારે વંદે માતરમ બોલાય છે ત્યારે માથું આપણું પણ ગર્વથી ઊંચું થવું જોઈએ. 🇮🇳
Tweet media one
173
509
4K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
શિક્ષણવિભાગ છે કે મજાક..!!?? શિક્ષણની વાતમાં ગુજરાતને પ્રયોગશાળા બનાવીને રાખી દીધું છે. ભાઈ પહેલા અંદરોઅંદર નક્કી કરી દો પછી જનતા સામે આવો, આમ તો તમે છેલ્લી ઘડીએ મુંઝવણ વધારો છો.. હદ છે. 😡
233
996
4K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
#NewProfilePic મળીએ છીએ કાલથી @GSTV_NEWS પર, ‘લક્ષ્યવેધ‘ સાથે, સાંજે 6:00 થી 07:00 કલાકે.
Tweet media one
130
287
4K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
મારા નામ પર બીજા પત્રકારોનું ટ્રોલિંગ વ્યાજબી નથી દરેક લોકો દરરોજ પોતાની ક્ષમતા અને મર્યાદા વચ્ચે સવાલ કરે છે એટલે સિસ્ટમ આટલી પણ હલે છે. ટ્રોલિંગનું આ કલ્ચર બંધ થવું જોઈએ. 🙏
258
304
4K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
આજે શિક્ષિત બેરોજગારોની ગાંધીનગરમાં મિટિંગ હતી અને સરખામણી કરતો આ ફોટો કોઈએ મને મોકલ્યો, ફરક એટલો છે કે બેરોજગારોની અટકાયત કરી દેવાઈ.
Tweet media one
216
2K
4K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
જેટલી વાર સાંભળું એટલી વાર મન ભરીને હસવું આવે છે😂😂😂 એકદમ નિખાલસ બા❤️
@Jamawat3
Jamawat
2 years
આ બા દેવાંશી જોષીને પૂછે છે તમે કયા પક્ષમાંથી આવ્યા?😂😂😂 | Jamawat . #viralvideo #jamawatyatra #jamawat #mandvibeach #devanshijoshi #kutch #election #politics #vote #public
34
165
2K
150
372
4K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
એક સ્પષ્ટતા ખૂબ જરૂરી છે... સંદેશ અભિવ્યક્તિનું સૌથી દમદાર માધ્યમ રહ્યું છે આપ દરેકે મને જે રીતે સાંભળી છે એ બધા સંદેશના જ વિડિયો છે સંદેશ ગુજરાતનો ખૂબ મજબૂત અવાજ છે... મારો નિર્ણય વ્યક્તિગત છે🙏
132
585
4K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
ગંગા 🙏
Tweet media one
151
128
4K
@devanshijoshi71
Devanshi Joshi
11 months
તથ્યના વકીલે એલાન કરી દીધું છે કે છોકરો નિર્દોષ હતો, બાપનું પણ કહેવું છે કે પોલીસની ભૂલ છે બેરિકેડ કેમ ના લગાવ્યા! મરનારના પરિવારોએ માની લેવું કે એની જાતે જ પવન આવ્યો અને ૩૦ ફૂટ ફંગોળાઈને લોકો પડ્યા જમીન પર! દેશની મા તમારા નબીરાઓની ગાડીઓ નીચે કચડાવા નથી પેદા કરતી સંતાનો!
156
643
4K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
પર્સનલી દરેકને જવાબ નથી આપી શકી, પણ તમારી શુભેચ્છાઓ અને આશિર્વાદ મારા સુધી પહોંચ્યા છે. દરેકનો દિલથી આભાર. Birthday એકદમ સ્પેશિયલ બનાવી દિધો તમે❤️ અને આ @Jamawat3 સેલિબ્રેશન.
321
280
4K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
પોલિટિકલ ભાષામાં કહું તો અટકળોનો અંત લાવું છું ટૂંક સમયમાં મળીએ છીએ આપણે @GSTV_NEWS પર તમારી અપેક્ષાઓ પર ખરું ઉતારવાની કોશિશ રહેશે 🙏 અને તમારા પ્રેમની પણ અપેક્ષા છે. ❤️
427
526
4K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
ચલો.. પ્રમુખ બન્યા પછી પહેલો લોચો. રેલી રદ્દ, પણ ભીડ તો ભેગી થઈ જ ગઈ. સવાલ એ પણ છે કે કેમ સામાન્ય જનસમુદાયને લાગુ પડતા કોઈ કાયદા-કાનૂન-નિયમ રાજકીય પક્ષોને લાગુ નહીં પડતા હોય..? પોલીસ હોય કે પ્રશાસનીક અધિકારીઓ, એમનેમ કઠપૂતળી નથી કહેવાતા. #COVID__19
172
997
3K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
કેટલાક ઉમેદવારોના કોલ આવ્યા,એમનો સવાલ છે.. શિક્ષિત બેરોજગાર જ્યારે મિટિંગનું આયોજન કરે છે ત્યારે પોલીસ બોલાવી લે છે,મળવા નથી દેતા,અટકાયત કરી નાખે છે, સામાન્ય માણસ પાસે 1000રૂ દંડ લે છે, પણ કાયદાના રખેવાળો સૌરાષ્ટ્ર યાત્રામાં ક્યાં ગાયબ છે ? સત્તા આગળ નતમસ્તક ?
176
1K
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
તમને ગમે તમને ના પણ ગમે પણ તમે એમની ચર્ચા કર્યા વગર ના રહી શકો. નમસ્કાર, મેં રવિશકુમારનો યુગ સમાપ્ત.
@Jamawat3
Jamawat
2 years
રાધીકા અને પ્રણય રોય પછી રવિશ કુમારનું પણ NDTVમાંથી રાજીનામું.
Tweet media one
49
93
835
261
404
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
पक गई हैं आदतें बातों से सर होंगी नहीं ઘૃણા થાય છે એવા લોકો પર જે થોડા ટુકડાઓની લાલચમાં બીજાના કાળજાના ટુકડાઓને હોમી દે છે😭 કોઈ ફરક જ નથી પડતો યાર... તક્ષશિલા કે મોરબીનો ઝૂલતો પુલ.
171
637
3K
@devanshijoshi71
Devanshi Joshi
3 years
ગૌણ સેવાના કોઈ કામ ગૌણ હોતા જ નથી..! 😡😡😡 એક વાત નક્કી છે..ગમે તેટલી વાર ઝડપાઈ જાય તો ય આ લોકો પેપર ફોડવા-વેચવા આ બધું બંધ નહીં કરે, પણ તમે ખરીદવાનું તો બંધ કરો યાર...10લાખ આપીને, હજારો લોકોના સપના રોળીને લીધેલી નોકરી લઈને શુ કમાઈ લેશો..! #paperleak #headclerk #gujaratmodel
170
774
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
નીતિન પટેલે હાર્દિકને ટોપી પહેરાવી કદાચ રાજનીતિ અને સ્વમાનને ખાસ લેવાદેવા નથી હોતા
226
294
3K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
લાખો ટ્વિટ, વારંવાર ટ્રેન્ડ, અને દરરોજ ટ્વિટર પર થતા સવાલો, રજૂઆત કોઈ સાંભળતું નથી અને આંદોલન સ્વિકાર્ય નથી, ઉમેદવારો કરે તો શું કરે એનો જવાબ તમે જ આપો સરકાર..!!?? દરરોજ બુમો પડે અને દીવાલ સાથે અથડાઈને પાછી આવે, આ ક્યાંનો ન્યાય..?? #LRD_MALE
332
1K
3K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
બોર્ડમાં ફર્સ્ટ આવે તો 'અમારા સમાજનું ગૌરવ' કહીને જાહેરાત આપતો સમાજ બળાત્કાર કરનાર છોકરા માટે 'અમારા સમાજનું કલંક' કહેતો થાય એ પણ જરૂરી છે, ગુનેગારોને છાવરવાની જે ટેવ પડી છે એ આપણને બરબાદી તરફ જ ધકેલે છે. #TuesdayThoughts
96
670
3K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
GPSC પાસ થયા પછી GRના કારણે PI બનતા રહી ગયેલા એક બેન ગીતા ચૌધરી અમારી ચર્ચામાં સતત આવ્યા, એમને છેક સુધી આશા હતી કે કઈંક તો ઉકેલ આવી જ જશે, પણ ઉમેદવારો હાર્યા અને રાજનીતિ જીતી, આજે પણ મુદ્દો અને એના કારણે યુવાનું ભવિષ્ય, બધું અટવાયેલું છે. #WeWantGRsolution
134
2K
3K
@devanshijoshi71
Devanshi Joshi
1 year
આ વધારે સરળ છે... પેપર ફોડવાની મગજમારી જ નહીં! ૪૦ લાખ રૂપિયા આપો અને સીધા જ નોકરી કરવા પહોંચી જાવ! યુવરાજસિંહનો આરોપ ખોટા દસ્તાવેજ બનાવીને એક વ્યક્તિ કરાઈમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે! સરકારના જવાબની પ્રતીક્ષા
98
611
3K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
કાલથી બધી છૂટ મળી જશે, બસ માસ્કની આદત, સામાજીક અંતર આ બધું જાળવવું પડશે.. (સેલ્ફી લેતી વખતે માસ્ક રાખવો કે કેમ એ નથી ખબર, મેં તો પહેરી રાખ્યો..😜) #Unlock1
Tweet media one
144
202
3K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
709 સુપરસ્પ્રેડર પોઝિટવ આવ્યા તો એમને ગણ્યા જ નહીં આંકડામાં, પછી સ્પષ્ટતા કરી કે એમને અલગ રાખ્યા છે, આજે કુલ પોઝિટવ કેસ 1057 થયા,હવે જયંતિ રવિ કહે છે 6587 ટેસ્ટ કર્યા એમાંથી આટલા પોઝિટવ છે, કાલે રાજીવ ગુપ્તાએ કહ્યુ 12500 ટેસ્ટ કર્યા હતા આંકડા છુપાવવા હોય તો એમાં તો સંકલન રાખો. 😑
217
532
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
Tweet media one
64
79
3K
@devanshijoshi71
Devanshi Joshi
3 years
નાના નાના કાન્હા સાથે એની મીમી..❤️ @Sanket_9793
Tweet media one
74
90
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
તીર્થરાજ પ્રયાગરાજથી હર હર ગંગે 🙏
Tweet media one
97
112
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
યાર પ્રાથમીક શાળાના પેપર તો છોડી દો. 😕🙏
127
457
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
અત્યાર સુધી દરેક સ્થિતિમાં તમે ખુબ સાથ-સહકાર આપ્યો છે, હવે હું મારુ પોતાનું પ્લેટફોર્મ લઈને ગુરૂવારથી તમારી સમક્ષ આવી રહી છું, તમારા પ્રેમની અપેક્ષા રહેશે. ♥️
@Jamawat3
Jamawat
2 years
Hello Gujarat, જમાવટ પ્રસ્તુત કરે છે પોતાનો પહેલો ચહેરો - દેવાંશી જોષી ગુરૂવારથી તમારા જીવનનો હિસ્સો બનવા, તમારા પ્રશ્નોનો અવાજ બનવા અને એકદમ સિમ્પલ રીતે તમારા સુધી સમાચારો પહોંચાડવા માટે અમે આવી રહ્યા છીએ. તૈયાર થઈ જાવ, કેમ કે ગુજરાતમાં હવે થવાની છે 'જમાવટ' @devanshijoshi71
106
307
2K
237
456
3K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
CMને જેટલા પણ ઈન્ટરવ્યુમાં સવાલ કરાયા એ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે નોકરી માટે આંદોલન જ નથી થયા,તો આટલા બધા કેસ કેમ થયા છે..!? કોઈ મેટર કોર્ટમાં નથી તો ઓર્ડર કેમ નથી અપાયા..!? મુખ્યમંત્રી એવું માને છે કે એમના આંખ બંધ કરી લેવાથી સૂર્ય અસ્ત થઈ જાય છે,શાહમૃગ વૃત્તિમાંથી બહાર આવો સરકાર.
203
1K
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
આને શું કહીશું?
401
337
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
હાશ... બિનસચિવાલય🙂 12000 લોકોને અભિનંદન
93
188
3K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
સરકારને સવાલ કરવાથી કોઈ નિર્ભય કે નીડર કેવી રીતે બની જાય..!? મારી જ ચૂંટેલી સરકારને સવાલ કરવાથી મને શેનો ડર? કોઈ આતંકવાદીને સવાલ કરું અને કોઈ નીડર કહે તો બરાબર, બાકી સરકારને સવાલ કરવા નીડર બનવું પડે તો આપણા લોકતંત્રની આ સૌથી મોટી નિષ્ફળતા છે. #WednesdayThoughts
170
672
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
તમારો પ્રેમ છે એટલે @Jamawat3 તો થવાની જ છે❤️❤️❤️
Tweet media one
231
297
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
નીલમ મકવાણાના ઉપવાસને ૮ દિવસ થયા.. સંવેદનશીલ સરકાર અને સંવેદનશીલ ગ્રેડ પે કમિટીના પેટનું પાણી નથી હલ્યું... જો પૂરતો પગાર એમનો અધિકાર નથી તો એમને એટલીસ્ટ જવાબ તો આપો... તમે આ લોકોને વચન આપ્યું હતું કે એમને ૨ મહિનામાં જવાબ આપશો...!
143
617
3K
@devanshijoshi71
Devanshi Joshi
3 years
કાલે મેચમાં સામાજીક અંતરના નિયમોના ધજાગરા ઉડતા હતા ત્યારે રાજ્યના કાયદો વ્યવસ્થાના રખેવાળ મેચ જોતા હતા,દુકાન 5 મિનિટ કોઈ વધારે ખુલ્લી રાખે,અથવા ગાડીમાં બેસીને માસ્ક ના પહેર્યું હોય તો દંડ લેતી વ્યવસ્થા કાલે સુઈ ગઈ હતી,ભારત મેચ તો જીતી ગયું પણ સમાનતાની વાત અને લોકતંત્ર હારી ગયું.
143
683
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
Wow😍😅 પેટ્રોલ -ડીઝલમાં ભાવમાં ઘટાડો પેટ્રોલમાં 9 અને ડીઝલમાં 6 રૂપિયાનો ઘટાડો ગેસના સિલિન્ડર પર પણ 200રૂપિયાની રાહત જાવ જલસા કરો.
371
216
3K
@devanshijoshi71
Devanshi Joshi
3 years
RTPCR ટેસ્ટ સરકારી હોસ્પિટલમાં કરતા જ નથી,રેપીડમાં પોઝિટિવ આવે પછી હાલત ગમે તેવી ખરાબ કેમ ના હોય 10 જગ્યાએ ઓળખાણ લગાવ્યા વગર બેડ નથી મળતા, દાખલ થયા પછી ઈન્જેકશન નથી એવું કહે છે,ધક્કા કરવામાં દર્દીની પાછળ એના સગાને પણ કોરોના થઈ જાય,હવે લોકો ઘરે મરી રહ્યા છે,છતાંય સબ સલામત.!👌👌
147
675
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
કાલે આધારભૂત પુરાવા નહોતા.. પણ આજે સાંજ સુધીમાં મળી જશે,પેપરલીક થયુ છે એ વાતને મહોર વાગી જશે, પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાશે, પણ જે લોકોને લાગતું હતું કે આ પરીક્ષામાં તો એ પાસ થવાના જ છે એ લોકોનું શુ..!?બિનસચિવાલય વખતે પણ આ જ થયું, પરીક્ષા રદ્દ થાય તો પણ સવાલ ત્યાંનો ત્યાં છે.
143
516
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
કોઈ બાળકને માત્ર એની જાતિના કારણે મારી નખાવતી માનસિકતાથી આઝાદી મળે એવી આપણને બધાને શુભકામના. 🙏 #जाति_हैं_की_जाती_नहीं
82
598
3K
@devanshijoshi71
Devanshi Joshi
3 years
78 કલાક બાકી છે સિનિયર કલાર્કની પરીક્ષાને... પેપર લીક થયા વગર પરીક્ષા લેવાય એવી પ્રાર્થના. 🙏
98
266
3K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
Tweet media one
125
77
3K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
દેશના દરેક વ્યક્તિને ખબર છે કે એન્કાઉન્ટર ફેક છે છતાંય લોકો ખુશ છે,કેમ કે વ્યવસ્થા પર ભરોસો નથી કોઈને,પોલીસ નિષ્પક્ષ તપાસ કરતી એ વાત પર વિશ્વાસ નથી,વિશ્વાસ નથી કેમ કે આવું વારં���ાર થયું છે,પણ હૈદરાબાદ એન્કાઉન્ટર પછી આ ખુલ્લો સ્વીકાર છે,આજે વ્યવસ્થા પરથી ભરોસો પણ મર્યો #VikasDubey
172
559
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
ભાઈઓ - બહેનો ટ્વીટર વેચાઈ ગયું છે... એલન મસ્કભાઈએ ખરીદ્યું છે
131
220
3K
@devanshijoshi71
Devanshi Joshi
3 years
મને નથી ખબર આ અવાજની અસર કેટલી થશે..! પણ સવાલ જરૂરી છે, દર બીજી ભરતીમાં આવું તો ના જ હોય..!! આ ભયાનક બીમારી છે એ દૂર કરવી જ રહી.
149
822
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
મને એ પૂછવાનો કોઈ જ મતલબ નથી કે શું લાગે છે ઉત્તરપ્રદેશમાં,કેમ કે ૨૧ કરોડના રાજ્યમાં ૨૧૦૦૦ સાથે પણ મેં વાત નથી કરી,જો મારો તુક્કો જ જાણવો હોય કે બે માંથી કોણ તો હું જે ક્ષેત્રોમાં ગઈ ત્યાંના માહોલ પરથી મને લાગે છે ભાજપ સરકાર બનાવશે... અને આ સાથે જ ઉત્તરપ્રદેશનો પ્રવાસ પૂર્ણ.🙏
Tweet media one
150
145
3K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ? આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપથી કુદરતની રહેમ છે. આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી; વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી, સૂરજ તો ઊગે ને આથમી યે જાય મારી ઊપર આકાશ એમનેમ છે…. - ધ્રુવ ભટ્ટ
Tweet media one
80
244
3K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
गिड़गिड़ाने का यहां कोई असर होता नही पेट भरकर गालियां दो,आह भरकर बददुआ। -દુષ્યંત કુમાર આશરે 38000 જગ્યા,આશા રાખીને બેઠેલા 8-10લાખ ઉમેદવારો,અને આટલા વર્ષોથી અટકાવી રાખેલી પ્રક્રિયાનો જવાબ - કોરોના, કરગરીને થાકેલાનો એક અવાજ તમને અસર ના કરે એ કેવું શાસન.! #में_गुजरातका_बेरोजगार
161
1K
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
ભયાનક લડાઈ લડ્યા છો તમે અને આજે જીત્યા છો, અભિનંદન #LRD_MALE , Congratulations to @sanghaviharsh too... કોઈએ ના સાંભળ્યું પણ એમણે સાંભળ્યું. @RajanThakkar9
97
533
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
મને નથી ખબર કોની સરકાર બનશે, કોણ શિક્ષણમંત્રી હશે પણ અપેક્ષા રહેશે કે આવા અનેક પ્રશ્નો પર જવાબ મળે અને સકારાત્મક નિર્ણય લેવાય!
Tweet media one
114
389
3K
@devanshijoshi71
Devanshi Joshi
3 years
હેડકોન્સ્ટેબલ હાર્દિક પંડયાની હિંમતને સલામ. We are With You. શોષણની સામે અવાજ ઉઠાવવામાં જે નિર્ભય છે, એનો વિજય નિશ્ચિત છે.
99
538
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
બિનસચિવાલયની પરીક્ષા માટે ઉમેદવારોને Best Wishes 👍🙏
65
199
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
આપણે ત્યાં દારૂ નથી મળતો પણ પ્રમુખ દારૂ પીવાના કારણે સસ્પેન્ડ થાય છે દારૂ નથી મળતો પણ લઠ્ઠો પીવાથી લોકો ટપોટપ મરે છે કલ્પનાની દુનિયામાં રાચી લીધું હોય તો વાસ્તવિકતા જુઓ... આ રાજ્ય નશામાં બરબાદ થઈ રહ્યું છે, ગાંધી વિદેશી પ્રમુખોને બતાવવાના તમાશામાં સીમિત થઈ રહ્યા છે.
141
473
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
નાક હોય એને કપાય..!
227
440
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
ના કાશ્મીર ના કેરળ ના હિમાચલ આ છે આપણું ગુજરાત❤️❤️❤️ (ઉધાલ મહુડા કેમ્પ સાઈટ - રતનમહાલ)
Tweet media one
57
147
3K
@devanshijoshi71
Devanshi Joshi
11 months
દ્રૌપદીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું હતું, દુઃશાસન અને દુર્યોધનના અટ્ટહાસ્યથી કુરુસભા પડઘાતી હતી પણ એ કથાનકને યુગો વીત્યા પછી પણ થાય કે ધૃતરાષ્ટ્રનો પુત્ર માટેનો પ્રેમ એટલો અંધ હતો કે એને સામે થતો અત્યાચાર ના દેખાયો! જવાબ વર્ષો પછી પણ એ જ છે અન્યાય માટે અંધ સત્તા જ જવાબદાર! #Manipur
143
617
3K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
મારી આંખ ખુલે ત્યારે એ હસતો હોય, એ સૂતો હોય અને હું હેરાન કરું તો પણ હસતો હોય, આટલા વર્ષોમાં મેં હમેશા એને હસતો જ જોયો છે.. ત્યાં સુધી કે હું ગુસ્સો કરું તો પણ એ તો હસતો જ હોય.. આખું જીવન તું બસ આમ જ હસતો રહે. Happy birthday @Sanket_9793
Tweet media one
Tweet media two
204
191
3K
@devanshijoshi71
Devanshi Joshi
3 years
હેતાર્થની પહેલી હોળી માટે ઓરૈયા(ગાયના છાણને ગુંદીને બનાવાય) બનાવ્યા.. હવે એનો હાર બનાવીને હોળીમાં પધરાવવાનો, ગામડાઓની આ જૂની પરંપરા છે.
Tweet media one
69
165
3K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
સોનાનાં રસ્તા પાર કરીને હમણાં ઘરે પહોંચી રહી😊 Thanks @AmdavadAMC વરસાદ તો વધારે જ છે પણ જ્યાં તમે કંઇક સારું કરી શકતા હતા એ પણ ચૂકી ગયા છો As usual 🙏
70
278
3K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
ત્રણ મહિના પહેલા સાયબર ક્રાઇમની ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી, પણ પછી આગળ કોઈ કાર્યવાહીનો જવાબ ના મળ્યો તો જાતે બધું સોલ્વ કરી લીધું, આજે મને અચાનક ગોતા પોલીસ સ્ટેશનથી કોલ આવ્યો કે આવીને નિવેદન લખાવી જાવ.. છેક ત્રણ મહિને..!!😥😑😣
206
482
3K
@devanshijoshi71
Devanshi Joshi
3 years
સવાલ :- સાહેબ 28 કલાક થયા પેપરલીકની વાતને... અસિત વોરા :- કશો વાંધો નહીં. ગુજરાતમાં સરકારી ભરત��� મજાક છે. #Shame #headclerk #Gujarat
122
595
3K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
આજે ફરીથી આ શેર યાદ આવ્યો.. सियासत इस कदर अवाम पे अहसान करती है पहले आँखे छीन लेती है फिर चश्में दान करती है ।। હવે સરકાર ઉપકારભાવમાંથી બહાર આવી ગઈ હોય તો જેમને કાલથી પોલીસે પકડીને પુરી રાખ્યા છે એમને છોડવાનો ઉપકાર પણ કરી દેવો જોઈએ, સરકારને જગાડવાનો ગુનો કરી નાખ્યો છે એમણે.
94
1K
3K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા એ વાત સાચી.. પણ તમે નાગરિક નહીં ઘોડા જ છો એ સાબિત કર્યું..! શાક ખાધા વગર જીવી ના શકાય..?? દાળ-રોટલી-ભાત-રોટલો ના ચાલે..? કોઈ સરકાર આમાં કંઈ નહીં કરી શકે. તમે નાગરિક નહીં.. જનતા છો, એક ટોળું, જેને હક-ફરજ કંઈ જ ના હોય. 😡
246
300
3K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
#HappyBirthdayPMModi અપેક્ષીત હતું એ જ રીતે બેરોજગારોએ પોતાના ડિજિટલ આંદોલનને આ રૂપ આપ્યું.. દેશના દરેક ખુણાનો યુવા આજના દિવસે લખે છે..! #राष्ट्रीय_बेरोजगार_दिवस #NationalUnemploymentDay
140
1K
3K
@devanshijoshi71
Devanshi Joshi
1 year
ફરજિયાત રજા પર😶 @Jamawat3 શરૂ થયા પછી ઓફિસ વગર સમયની કલ્પના જ નથી થઈ, બહુ જ અઘરું લાગે છે ઘરે😅 પણ મળીશું Analysis સાથે બહુ જ જલ્દી.
Tweet media one
474
103
3K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
#आ_रही_है_एलआरडी_की_सवारी આ માત્ર એક હેશટેગ નથી, આવનાર આંદોલનના ભણકારા છે..(જો સરકાર કદાચ સાંભળી શકતી હોય તો) #SYBS ની દરરોજની જિલ્લા-જિલ્લાએ ભરાતી મીટિંગમાં આવતા યુવાનોની સંખ્યા ભેગી થઈને આવશે તો કેવી રીતે આંખો બંધ કરશો..!!??
205
1K
2K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
6 વર્ષ સુધી દિનેશ દાસાએ કરેલી મહેનત પર પાણી ના ફેરવવું હોય @GPSC_OFFICIAL ને અધ્યક્ષ આપજો સરકાર.. જે લોકો એવું માનીને મહેનત કરે છે કે સમયમર્યાદામાં જ અહી ભરતી થઈ જવાની છે એમનો ભરોસો તોડવાનો શું મતલબ..!
77
513
2K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
Thank you @dineshdasa1 ગુજરાતના યુવાનોને વ્યસ્ત રાખવા માટે.. ગુજરાતના યુવાનોને તક આપવા માટે.. ગામડાના યુવાનને ગાંધીનગર સુધી પહોંચાડવા માટે.. ગુજરાતને સારા વહીવટકર્તાઓ આપવા માટે.. હવે સિસ્ટમમાં આવેલા અધિકારીઓ પાસે અપેક્ષા રહેશે કે એ પણ આટલી જ પારદર્શિતા સાથે કામ કરે.
Tweet media one
33
225
2K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
દર વર્ષની જેમ આ વખતે પણ દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ વગેરે જિલ્લાનું SSCમાં સૌથી ઓછું પરીણામ, ઘણું બધું આંખોની સામે હોવા છતાં દેખાતું નથી.
105
481
2K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
#PaatalLok જોવામાં રાત ગઈ.. હવે ઊંઘ આવે છે. 😑 #MondayMood
Tweet media one
208
112
2K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
List - બિનસચિવાલય TET/TAT ITI INSTRUCTOR GPSC SELECTED ASS.PROFESSOR MPHW LRD MALE વનવિભાગ, એગ્રિકલ્ચર, તલાટી.. બાકી યાદ નથી આવતી એ તમે જાતે ઉમેરી દેજો.. લાખો ઉમેદવારો એકસાથે હવે જવાબ માંગે છે, બધા એકસાથે બોલે ત્યારે તો જવાબ આપવો જ રહ્યો.
@devanshijoshi71
Devanshi Joshi
4 years
Tweet media one
Tweet media two
190
1K
2K
306
2K
2K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
ઉર્જામંત્રી કહે છે.. don't disturb. સરકાર ઊંઘી રહી છે... ખલેલ પહોંચાડવાની મનાઈ છે.
92
447
2K
@devanshijoshi71
Devanshi Joshi
3 years
લો બોલો... વોરા સાહેબ જોડે કોઈ પુરાવા જ નથી.😯 #અદભૂત #Gujarat #headclerk
130
421
2K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
બીજાને સલાહો આપવા વાળી આમ આદમી પાર્ટીએ જ શરૂ કરી રાજનીતિ બે દિવસ પછી પણ નામ જાહેર કર્યા હોત તો કઈ ખાટું મોળું નહોતું થવાનું Anyway... Congratulations @YAJadeja મહિપતસિંહ ચૌહાણ
157
206
2K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
સવાળોને ટાળી દેવા એ ક્યારેય ઉકેલ ના જ હોઈ શકે.. કોઈપણ માણસ જ્યારે આ સિસ્ટમથી હારી જાય છે અને લડવાનું બંધ કરી દે છે તો એ આપણી બધાની હાર હશે.
Tweet media one
190
993
2K
@devanshijoshi71
Devanshi Joshi
4 years
Tweet media one
Tweet media two
190
1K
2K
@devanshijoshi71
Devanshi Joshi
2 years
સુરતમાં એક યુવતીની જાહેરમાં હત્યા થઈ ગઈ, જંગલરાજ જેવું લાગે એ વીડિયો જોઈએ ત્યારે.. હચમચાવી દેતી ઘટના છે, સુરતની સૂરત સાવ બદલાઈ ગઈ છે, બચાવી લો આ શહેરને. 😑🙏
153
311
2K