AAP Gujarat Profile Banner
AAP Gujarat Profile
AAP Gujarat

@AAPGujarat

164,249
Followers
94
Following
16,664
Media
53,229
Statuses

Official Twitter Account of Aam Aadmi Party(AAP)- Gujarat | To join Give a Missed call on 9700297002

Gujarat, India
Joined January 2013
Don't wanna be here? Send us removal request.
@AAPGujarat
AAP Gujarat
4 years
Postpone JEE / NEET exams ! #INDIAunitedtoPostponeJEE_NEET
114
6K
5K
@AAPGujarat
AAP Gujarat
2 years
🔥 इलाका तेरा धमाका मेरा 🔥 #KejriwalRukegaNahi
280
1K
5K
@AAPGujarat
AAP Gujarat
2 years
दिल्ली और पंजाब के बाद अब गुजरात चाहता है "आप"
Tweet media one
200
642
3K
@AAPGujarat
AAP Gujarat
2 years
"પાછલાં ૫ વર્ષમાં અમે દિલ્લીમાં ૧૨ લાખ યુવાનો માટે રોજગારની વ્યવસ્થા કરી છે. ગુજરાતમાં અમારી સરકાર બનશે તો આવનારા ૫ વર્ષમાં ગુજરાતના પ્રત્યેક યુવાન માટે રોજગારનો બંદોબસ્ત કરવામાં આવશે." - @ArvindKejriwal
286
855
3K
@AAPGujarat
AAP Gujarat
2 years
ગુજરાતની જનતા "પરિવર્તન" માટે તૈયાર છે. #એક_મોકો_આપો_કેજરીવાલને #Gujarat
96
722
3K
@AAPGujarat
AAP Gujarat
2 years
सूरत इंतज़ार कर रहा है @ArvindKejriwal जी का..! ❣️
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
215
538
3K
@AAPGujarat
AAP Gujarat
2 years
આ કોઈ પૈસા આપી કે સરકારી બસોમાં જબરદસ્તી ભેગી કરેલી ભીડ નથી! આ લોકો સ્વખર્ચે સ્વેચ્છાએ ગુજરાતમાં પરિવર્તન લાવવા આવ્યા છે!
92
571
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
સાંભળો કચ્છના આ યુવાનની વેદના! #KejriwalNiShikshaGuarantee
225
674
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
ગુજરાતના તમામ મતદાતાઓનો આભાર ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી ચાલતો એ વાત આજે મિથ્યા સાબિત થઈ..! ગુજરાતની જનતાએ આજે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનાવી છે.. @isudan_gadhvi
271
425
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
આમ આદમી પાર્ટી તરફથી કતારગામ વિધાનસભાના ઉમેદવાર તરીકે આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ @Gopal_Italia ઉમેદવારી નોંધાવશે..! આમ આદમી પરિવાર તરફથી શુભેચ્છાઓ..! #Gujarat #GujaratElections2022
Tweet media one
162
388
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
તાનાશાહ અને મહાભ્રષ્ટ ભાજપ સરકાર સામે અડગ રહેનાર, પોતાના પત્રકારધર્મને ઈમાનદારીથી નિભાવનાર અને ગુજરાત સમક્ષ તાનાશાહ ભાજપની સચ્ચાઈ લાવનાર‌ GSTV ની હિંમતને લાખ-લાખ‌ સલામ!
95
633
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
"आज Auto Drivers के साथ अहमदाबाद में सवांद हुआ विक्रमजी ने हमें अपने घर पर खाने के लिए Invitation दिया। हम इनके घर खाने पर आए, बहुत ही स्वादिष्ट भोजन था। मैंने इनके परिवार को Delhi में अपने घर खाने का निमंत्रण दिया है।" - CM @ArvindKejriwal #KejriwalRukegaNahi
173
694
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
જુઓ 'આપ' યુવાનેતા @YAJadeja ની નીતિન પટેલને ઓપન ચેલેન્જ!
111
600
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
શિક્ષક વિનાની શાળા, તલાટી વિનાનું ગામ અને ક્લાર્ક વગરની કચેરી આ છે ભ્રષ્ટ ભાજપના ૨૭ વર્ષના શાસનનો વિકાસ! - @YAJadeja #GujaratYouthWithAK
44
629
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
માનનીય @ArvindKejriwal જી ની કોંગ્રેસ સમર્થકોને અપીલ..! #Gujarat
161
695
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
કેજરીવાલજીને GSRTC ના કર્મચારીઓનું મળ્યું ભરપૂર સમર્થન!
Tweet media one
128
517
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
ગુજરાતની જનતા માટે ખડેપગે કામ કરતા પોલીસ જવાનોને એમનો અધિકાર આપો.
Tweet media one
149
415
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારીની વાત જીતશે.
53
440
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
ગુજરાતમાં સરકારી પરીક્ષાની તૈયારી કરતા લાખો વિદ્યાર્થીઓના માર્ગદર્શક એવા સામંત ગઢવી જીનું આમ આદમી પાર્ટી પરિવારમાં હાર્દિક સ્વાગત છે.! #Gujarat #GujaratElections2022
Tweet media one
38
403
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
ગુજરાતની જનતા એટલે જ દુઃખી છે કેમ કે ભાજપના નેતાઓ જનતાની વચ્ચે નથી જતા અને અમે જનતાની વચ્ચે જઈએ છે તો તમે રોકો છો - CM @ArvindKejriwal પ્રોટોકોલ તો એક બહાનું છે... હકીકતમાં કેજરીવાલને સામાન્ય જનતાની વચ્ચે જતા રોકવાનું છે
300
566
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
ગુજરાત છે તૈયાર બની રહી છે 'આપ'ની ઈમાનદાર સરકાર! હવે ભ્રષ્ટાચારીઓ અને મળતિયા માલેતુજારોની નહી ચાલે મરજી. સૌ કોઈ ઝાડુનું બટન દબાવવા, પરિવર્તન આંધી લાવ્યા આમ આદમી. #એક_મોકો_કેજરીવાલને
54
560
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
ફરી એકવાર ગુંડાઓની પાર્ટી એવી તાનાશાહ અને મહાભ્રષ્ટ ભાજપની હકીકત આવી સામે!!
118
751
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
આજરોજ ગુજરાતના સફાઈ કર્મચારી તરીકે કામ કરતા દલિત યુવાન હર્ષ સોલંકી અને એમનો પરિવાર દિલ્લી CM નિવાસે મુખ્યમંત્રીશ્રી @ArvindKejriwal જી સાથે મુલાકાત કરી અમદાવાદ પરત ફર્યા.
Tweet media one
Tweet media two
102
397
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
'આપ'ના રાષ્ટ્રીય નેતા અને ગુજરાત મુખ્યમંત્રી પદના ઉમેદવાર શ્રી @isudan_gadhvi ની ગુજરાતની જનતાને અપીલ!
119
482
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
गुजरात में बढ़ रही @AamAadmiParty की लोकप्रियता से डरे और बौखलाए हुए भाजपा के गुंडों द्वारा @AAPGujarat महामंत्री श्री @manoj_sorathiya जी पर सुरत में जानलेवा हमला किया गया..!
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
234
669
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
આદરણીય સ્મૃતિબેન ઈરાનીએ વાત કરી છે કે; આદરણીય પ્રધાનમંત્રીજીની માતાનું અપમાન થયું છે. હું એમને કહેવા માંગું છું કે; દેશભરમાં ભાજપની જે સરકાર ચાલે છે અને મોંઘવારીને આ‌ લોકોએ બેફામ રીતે વધારી છે. એને જોતા ભાજપ સરકારે તો કરોડો માતાઓનું અપમાન કર્યું છે. - @Gopal_Italia
150
635
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
गुजरात के 2022 चुनाव में AAP Vs BJP 51% लोगों ने कहा की भाजपा को गुजरात में सिर्फ़ आम आदमी पार्टी ही टक्कर दे सकती है।
Tweet media one
214
459
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
AAP ગારીયાધાર વિધાનસભા ઉમેદવાર શ્રી સુધીરભાઈ વાઘાણીજી ની ઐતિહાસિક જીત બદલ ખુબ ખુબ અભિનંદન..!
Tweet media one
48
195
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
માંગ ઉઠી પરિવર્તનની તો ઉઠી આંધી ઝાડુની. ખુશખુશાલ આમ આદમી! ખુશહાલ ગુજરાત!! એક મોકો ઇસુદાન અને કેજરીવાલને!
46
471
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
ગુજરાતમાં @ArvindKejriwal ની ગેરંટીને મળ્યું VCE કર્મચારીઓનું ભરપૂર સમર્થન!
Tweet media one
174
690
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
માનનીય @ArvindKejriwal જી અને @BhagwantMann જીનું વીરભૂમિ સૌરાષ્ટ્રમાં હાર્દિક સ્વાગત છે!! #GujaratWithKejriwal
98
441
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
ઐતિહાસિક દિવસ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર ચુંટણી અગાઉ જનતા નક્કી કરશે પોતાનો મુખ્યમંત્રી. ટુંક સમયમાં જ જનતાનો નિર્ણય જાહેર કરવામાં આવશે!
Tweet media one
123
285
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
અમે કોઈ રાજનીતિ કરવા નથી આવ્યા. પરંતુ આજે માસુમ બાળકોએ પોતાના માં-બાપ ખોયા છે. એમનો અવાજ કોઈએ તો બનવું જ પડશે. - @isudan_gadhvi
151
502
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
દિલ્હી MCD ચૂંટણી જીતની ઉજવણી..!
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
85
264
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
માનનીય કેજરીવાલજી આવી રહ્યા છે, મહત્વની ગેરંટી લાવી રહ્યા છે!
110
485
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
गुजरात में हमारी सरकार बनेंगी हम भ्रष्टाचार मुक्त शासन देंगे. :- @ArvindKejriwal #Gujarat
264
487
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
અમે રાજનીતિ કરવા નહિ, રાજનીતિ બદલવા આવ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં હું AAP ના સ્ટાર પ્રચારક તરીકેની જવાબદારી નિભાવી સમગ્ર રાજ્યના યુવાઓને જાગૃત કરી એમના અધિકારો માટે લડત લડીશ. - @YAJadeja
110
411
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
ભ્રષ્ટ ભાજપવાળા જેટલા પૈસા અને બુદ્ધિનો ઉપયોગ 'આપ'ના ખોટા પોસ્ટર બનાવવામાં વાપરે છે, જો એટલા પૈસા અને બુદ્ધિ સારી શાળાઓ બનાવવામાં વાપરે તો લોકોનું પણ ભલું થાય. - @Gopal_Italia
86
466
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
ભ્રષ્ટ ભાજપની હકીકત સૌને ખબર છે. સૌ કોઈ જાણે છે.
68
487
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
કેજરીવાલજીની જનસભામાં જોવા મળ્યો ગુજરાતીઓનો ભરપૂર ઉત્સાહ! #KejriwalNiKhedutGuarantee
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
54
399
2K
@AAPGujarat
AAP Gujarat
3 years
सूरत में गली गली हर रॉड पे हो रहा है आम आदमी का स्वागत.... #AAPGujaratRoadShow
44
386
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
નકલખોરોથી સાવધાન! સારા શિક્ષણની ચાવી ફકત 'આપ' ની પાસે છે.
Tweet media one
220
416
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
બદલાવનો આવ્યો વખત... #BadlaavNoAavyoVakhat
94
457
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
"ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતા બેરોજગાર યુવાનોને રોજગારી આપવી અને તમામ સરકારી પરીક્ષાઓ પારદર્શિતાથી લેવાય એ જ અમારું લક્ષ છે." - @YAJadeja
75
421
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આમ જનતાના કામ કરી દુઃખ દૂર કરવા ઇસુદાન આવી રહ્યા છે.
52
439
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
ખરાબ લોકો ત્યાં સુધી જ ખરાબ રહેશે જ્યા સુધી સારા લોકો જાગશે નહીં. - @BhagwantMann
96
508
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
સ્વામિનારાયણ સંપ્રદાના સંતશ્રીની ભવિષ્યવાણી!! ગુજરાતમાં સાવરણો આવશે, ભ્રષ્ટાચાર રૂપી ગંદકીને સાફ કરશે #એક_મોકો_કેજરીવાલને
45
428
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
શિક્ષણવિદ ડૉ. પૂજા શર્માને આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાવા બદલ અભિનંદન સહ શુભકામનાઓ!
Tweet media one
51
328
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
ભાજપ પટેલ સમાજના એક સામાન્ય યુવાન એવા ગોપાલ ઇટાલિયાને ખોટી રીતે હેરાન કરે છે. ત્યારે હું પટેલ સમાજને વિનંતી કરું છું કે આપ સૌ એક થઇ તમારા સમાજના આ યુવાન ગોપાલ ઇટાલિયાને સપોર્ટ કરો. - @isudan_gadhvi
280
440
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
રીપ્લાયમાં આપનો જવાબ આપો!
Tweet media one
297
319
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
ભાજપ સરકાર ગૌરવ યાત્રા કાઢી રહી છે! હું એમને પૂછવા માંગુ છું કે તમે શેનું ગૌરવ લેવાં નીકળ્યા છો? કોરોનામાં ઓક્સીજન વગર લોકો તરફડીયા મારી મૃત્યુ પામ્યા એનું ગૌરવ કે લમ્પી વાયરસથી મારી હજારો ગૌમાતા મૃત્યુ પામી એનું ગૌરવ? - @PravinRam_ #GujaratWithKejriwal
108
400
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
ગુજરાતની જનતાનો ખુબ ખુબ આભાર..!
Tweet media one
173
197
2K
@AAPGujarat
AAP Gujarat
2 years
गुजरात में आम आदमी पार्टी के प्रदेश महामंत्री @manoj_sorathiya जी पर भाजपा के गुंडों द्वारा किए गए हमले पर राज्यसभा सासंद @raghav_chadha जिकी प्रतिक्रिया ..!
110
466
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
AAP ડેડીયાપાડા વિધાનસભા ઉમેદવાર શ્રી ચૈતરભાઈ વસાવા જી ની ઐતિહાસિક જીત બદલ ખુબ ખુબ અભિનંદન..!
Tweet media one
50
224
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
નવનીત કાકા (હોલ માલિક)ની પાસે ભ્રષ્ટ ભાજપના નેતાઓ આવ્યા અને એમને કહ્યું; તમારે જેટલા પૈસા જોઈતા હોય એટલા લઈ લો પણ હોલ આમ આદમી પાર્ટીને ન આપતા. ત્યારે કાકાએ જવાબ આપ્યો કે હું કોઈ કોંગ્રેસનો MLA નથી, જે વેચાઈ જાય. - @Gopal_Italia #EducationTalkWithAK
66
452
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
"મહાભ્રષ્ટ ભાજપ સરકાર આવનારા ૧૫ દિવસમાં કર્મચારીઓને લઈને કોઈ સચોટ નિર્ણય નહીં કરે, તો પંદરમાં દિવસે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સરકારી કર્મચારીઓને લઈને એક મોટી જાહેરાત કરશે." - @Gopal_Italia
110
509
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
પરિવર્તન ❣️
140
218
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
સાંભળો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદનું સરકારી પરીક્ષાનું ભર્તી કેલેન્ડર! - @ArvindKejriwal #GujaratYouthWithAK
77
454
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
આજે કંસની ઓલાદો એવી ભ્રષ્ટ ભાજપે ગોપાલ ભાઈની ધરપકડ કરી તમામ સીમાઓ પાર કરી દીધી છે. બસ હવે ભ્રષ્ટ ભાજપના અધર્મનો અંત નિશ્ચિત છે... #पाटीदार_विरोधी_बीजेपी
Tweet media one
274
391
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
આ ચૂંટણી કોઈને હરાવવા કે જીતાડવા માટેની નથી. આ ચૂંટણી તમારા બાળકોના સારા ભવિષ્ય માટેની છે. - @PravinRam_
45
366
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
See Government School of Gujarat.. #GujaratKeSchoolDekho
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
76
647
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
માતર વિધાનસભાના બાહોશ, કર્મઠ અને લોકપ્રિય એવા બીજી ટર્મના ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકીજીનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે.
Tweet media one
55
251
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
ગુજરાતીઓનો સંકલ્પ, 'આપ' જ છે શ્રેષ્ઠ વિકલ્પ! કેજરીવાલજીની ગેરંટીને પોલીસકર્મીઓ બાદ હવે વિદ્યાસહાયકોનું પણ મળ્યું જોરદાર સમર્થન!
Tweet media one
126
440
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
અમદાવાદ ખાતે રિક્ષાચાલકના આમંત્રણને માન આપી એમના ઘરે જમવા જતા દિલ્લી મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલને હોટલ બહાર ગુજરાત પોલીસ દ્વારા ભ્રષ્ટ ભાજપના ઈશારે રોકવામાં આવ્યા. ગુજરાતમાં ભાજપ સરકારની તાનાશાહી હદ વટાવી રહી છે.
120
503
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
ભુજ હોય કે સુરત! કેજરીવાલની વેલ્યુ વધતી જાય!!!
81
329
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
કેજરીવાલે કહ્યું એટલે ફુલ એન્ડ ફાઈનલ!! 'આપ' અંતર્યામી નથી પરંતુ 'આપ' આમ આદમીના મનની વાત જાણે છે!
65
471
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
ગુજરાતમાં ચાલી પરિવર્તનની લહેર... 'આપ' પ્રત્યે લોકોનો આ વિશ્વાસ અને પ્રેમ દર્શાવે છે કે ગુજરાતમાં પરિવર્તન નિશ્ચિત છે.
41
400
1K
@AAPGujarat
AAP Gujarat
1 year
. @YAJadeja ને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા માટે કોઈ પગાર નથી આપતું પણ તેઓ પોતાની નૈતિક ફરજ માનીને લાખો વિદ્યાર્થીઓ માટે લડે છે, જયારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પગાર લે છે તો પણ મૌન રહે છે. - @isudan_gadhvi
34
288
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
માનનીય @ArvindKejriwal જી તથા @BhagwantMann જીનું દાહોદની ગરવી ધરા પર સ્વાગત છે! #GujaratWithAAP
65
374
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
પેપરલીક થતા નથી આ લોકો એમના મળતીયાઓને ફાયદો કરાવવા પેપરલીક કરે છે.! અમને એક મોકો આપો અમે ગુજરાતમાં 1 વર્ષની અંદર તમામ સરકારી ભરતીઓ પુરી કરીશું અને જૂના પેપરલીક કરનારાઓને જેલમાં મોકલીશું..! @ArvindKejriwal #EkMokoKejriwalNe #EkMokoIsudanNe
23
468
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
'આપ' જીતશે... ગુજરાત જીતશે... જુઓ આપ ગુજરાતનું નવું ગીત 👇
19
359
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
સંત શ્રી છોટે મોરારીબાપુને આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાવા બદલ અભિનંદન સહ શુભકામનાઓ!
Tweet media one
59
261
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
ઇસુદાનજી પહેલથી જ સમાજસેવા માટે હંમેશા તત્પર રહેતા હતા..! તેઓ હંમેશા લોકોનો અવાજ બન્યા છે..!
22
337
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
સત્તાના જોરે દીવાલ પરથી તો 'આપ'ને હટાવી દેશો પરંતુ લોકોના દિલમાંથી કેવી રીતે હટાવશો?
88
393
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
ગુજરાતના યુવાઓનો સંકલ્પ: આમ આદમી પાર્ટી એક માત્ર વિકલ્પ!
Tweet media one
70
281
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
हुकूमत वो करते हैं जिनका दिलों पर राज होता है, यूँ तो मुर्गे के सिर पर भी ताज होता है। - @BhagwantMann
63
400
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
आया.. आया.. CM आया... ગુજરાત રંગાયું પરિવર્તનને રંગ...
43
354
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
कुछ दिन तो गुजारिए गुजरात मे..!
81
455
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
ભાજપે લાખ કોશિશ કરી પણ અમે થંભીશું નહીં!! સામાન્ય રિક્ષાચાલકની સાથે રિક્ષામાં જ બેસીને જમવા અરવિંદ કેજરીવાલ રવાના!
106
318
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
"જેટલા પણ VCE છે, 28 ફેબ્રુઆરી પહેલા તેમનો પગાર ₹20,000 જેટલો કરવામાં આવશે." - @ArvindKejriwal #KejriwalNiPanchayatGuarantee
169
643
1K
@AAPGujarat
AAP Gujarat
3 years
સુરત વોર્ડ નંબર 16 માં આમ આદમી પાર્ટી પેનલ વિજેતા બની.. અભિનંદન.
63
312
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
સાંભળો જાગૃત ગુજરાતીનો ભ્રષ્ટ ભાજપને સણસણતો જવાબ!
56
388
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
"આમ આદમી પાર્ટીએ તોડયો તાનાશાહ ભાજપનો અહંકાર! પહેલા જ કહ્યું હતું; અમે રાજનીતિ કરવા નહી, બદલવા આવ્યા છીએ. હું માનનીય @ArvindKejriwal જીનો આભાર વ્યક્ત કરું છું, કેમકે એમના એક જ નિવેદને સરકારને પોલીસનો ગ્રેડ પે વધારવા મજબૂર કરી." - @isudan_gadhvi
156
388
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
આમ આદમી પાર્ટી ગુજરાતના સહ-પ્રભારી બનવા બદલ શ્રી @raghav_chadha જીને ખુબ ખુબ અભિનંદન
Tweet media one
80
222
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
સુરત ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને સુરત શહેરના પૂર્વ નગરસેવક શ્રી પી.વી.એસ શર્માને આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાવા બદલ અભિનંદન સહ શુભકામનાઓ!
Tweet media one
51
349
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
हम दूसरे या तीसरे नंबर पर आने के लिए चुनाव नहीं लड़ रहे है गुजरात में हम सीधे सीधे नबंर एक के लिए चुनाव लड़ेंगे. एक सर्वे के मुताबिक आनेवाले चुनाव में गाँव ओर शहर के मध्यमवर्गीय लोग आम आदमी को वोट दे रहे है।। @SandeepPathak04
69
411
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
"ગુજરાતમાં શિક્ષકોની ભારે ઘટ છે. આમ આદમી પાર્ટીની સરકાર બનતા શિક્ષકોની ઘટ પુરી કરવામાં આવશે. સરકાર બનતાના એક જ વર્ષમાં અમે ૧ લાખ નવા શિક્ષકોની ભરતી કરીશું." - @msisodia #AKNiSwasthyaGuarantee
96
519
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
ગુજરાતના યુવાનોને રોજગાર આપી પગભર બનાવવા #એક_મોકો_કેજરીવાલને #હર_ઘર_રોજગાર
51
338
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
ખુબ જ દુઃખની વાત છે કે આજે હું શિક્ષણમંત્રીના મતવિસ્તારમાં છું અને અહીં સરકારી શાળાઓની હાલત ખુબ જ દયનીય છે. - @raghav_chadha
87
342
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
"ભાવનગર એ ક્રાંતિની ભૂમિ છે, અને હવે પરિવર્તનની શરૂઆત પણ ભાવનગરથી થશે." - @YAJadeja #GujaratYouthWithAK
26
365
1K
@AAPGujarat
AAP Gujarat
1 year
देश की तरक्की के लिए एक ही बंदा काफ़ी है नाम है @ArvindKejriwal 🔸शिक्षा क्रांति 🔹स्वास्थ्य क्रांति 🔸रोजगार क्रांति 🔹 किसानो को दिया सन्मान 🔸महिलाओं को दिया सन्मान 🔹भ्रष्टाचार मुक्त दिल्ली - पंजाब
Tweet media one
@BJP4India
BJP
1 year
हाँ, सिर्फ़ एक बंदा ही काफ़ी है!
Tweet media one
2K
5K
21K
399
347
1K
@AAPGujarat
AAP Gujarat
3 years
महात्मा गांधीजी के गुजरातमें आम आदमी पार्टी के लिए सकारात्मक माहौल बन रहा है.. आम आदमी पार्टी मुद्दों और जनता के काम की राजनीति करती है. @SanjayAzadSln #TeamAKInGujarat
83
335
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
અમારી સરકાર,તમારા પોતાની સરકાર,આપણાં બધાની આમ આદમી પાર્ટીની સરકાર એક-એક નાગરિકને મફત આરોગ્ય સારવાર આપવા માગે છે.! અને એના માટે તમારો એક મત જોઈએ છે મિત્રો.!! @Gopal_Italia #GujaratElections2022
47
389
1K
@AAPGujarat
AAP Gujarat
1 year
યુવાનોનો હરહંમેશ આવાજ ઉઠાવે એવા શ્રી યુવરાજસિંહની ભ્રષ્ટ ભાજપના ઈશારે ધરપકડ કરવાનાભણકારા વાગી રહ્યા છે અને ગુનો નોંધવાની તૈયારી છે ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી @isudan_gadhvi પ્રતિક્રિયા @YAJadeja #I_support_yuvrajsinh_jadeja
51
769
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
આ કોઈ પૈસા આપી કે સરકારી બસોમાં જબરદસ્તી ભેગી કરેલી ભીડ નથી! આ લોકો પોતાની મરજીથી ગુજરાતમાં પરિવર્તન લાવવા AAP ની સભામાં કેજરીવાલજીને સાંભળવા આવ્યા છે! #EkMokoKejriwalNe
38
345
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
ફક્ત શાસકપક્ષની નહિ પરંતુ વિપક્ષની પણ ખબર ચલાવે એને સાચો પત્રકારિતા ધર્મ કહેવાય! - @isudan_gadhvi
72
307
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
સુરતમાં 16માંથી 8થી વધુ સીટ આમ આદમી પાર્ટીની આવી રહી છે. - @ArvindKejriwal
44
360
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
ઐતિહાસિક ક્ષણ! ગુજરાતના સફાઈ કામદાર અને દલિત યુવાન હર્ષ સોલંકી તથા તેમના પરિવારે દિલ્હી મુખ્યમંત્રીશ્રી @ArvindKejriwal તથા તેમના પરિવાર સાથે મુખ્યમંત્રી નિવાસે ભોજન ગ્રહણ કર્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
63
381
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
ઈસુદાન ગઢવીએ એમની માતા પાસેથી મેળવ્યા આશિર્વાદ! પરિવર્તન નિશ્ચિત છે. વિજયી ભવઃ #IsudanGadhvi4GujaratCM
52
329
1K
@AAPGujarat
AAP Gujarat
2 years
ગુજરાતમાં પરિવર્તન નિશ્ચિત છે. દેવગઢ બારિયા નોમીનેશન ફોર્મ ભરવા જતાં 'આપ' ઉમેદવાર ભરતભાઈ વખાળાને જીતાડવા તૈયાર છે દેવગઢ બારિયાની જનતા. #એક_મોકો_કેજરીવાલને
37
350
1K