AIR News Gujarat Profile Banner
AIR News Gujarat Profile
AIR News Gujarat

@airnews_abad

3,897
Followers
394
Following
68,296
Media
128,626
Statuses

Official account of Regional News Unit, All India Radio, Ahmedabad. Follow for national and regional updates in Gujarati. Tune in to 846 kHz for news bulletins.

Navrangpura, Ahmadabad, India
Joined August 2012
Don't wanna be here? Send us removal request.
@airnews_abad
AIR News Gujarat
3 years
આર્ટ ગેલેરી દીવમાં શ્રી માનશીન બામણીયાના ચિત્રોનું પ્રદર્શન આજ રોજ દીવ કલેક્ટર @rai_saloni ના વરદહસ્તે ખૂલ્લુ મૂકવામાં આવ્યું
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
16
273
@airnews_abad
AIR News Gujarat
5 years
પાટણ ખાતે ર૧ અને ૨૨ નવેમ્બર-૨૦૧૯ ના રોજ રાણ કી વાવ ઉત્સવ યોજાશે #Patan #RanKiVav @GujaratTourism
Tweet media one
1
30
192
@airnews_abad
AIR News Gujarat
4 years
ચોટીલા પંથકમાં આવી ચડેલા બંને સિંહને રેડિયો કોલર પહેરાવવામાં વન વિભાગને સફળતા મળી હોવાથી હવે તેમનું લોકેશન ખબર પડશે #Lions #forest @InfoGujarat @airnews_bhuj
Tweet media one
1
23
68
@airnews_abad
AIR News Gujarat
3 years
#BSF ની મહિલાઓ અધિકારીઓએ કચ્છના સાંસદ વિનોદ ચાવડાને બાંધી રાખડી, સાંસદે #BSF ની મહિલા અધિકારીઓ સાથે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાયો #Rakshabandhan @VinodChavdaBJP #RakshaBandhan2021 #Kutch
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
22
48
@airnews_abad
AIR News Gujarat
3 years
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લખ્યો પત્ર. @arjunmodhwadia એ વિદ્યાસહાયકોની ભરતી અને TET પ્રમાણપત્રની વેલિડીટી આજીવન કરવાની કરી રજુઆત.
Tweet media one
Tweet media two
4
42
40
@airnews_abad
AIR News Gujarat
4 years
ગુજરાતના ક્રિકેટર અને રણજી ટ્રોફી ટીમના સુકાની પાર્થિવ પટેલ આજે તેની એક્સોમી રણજી ટ્રોફી મેચ રમી રહ્યા છે. #RanjiTrophy @parthiv9 @YogeshpandyaAir Airpic - Yogesh Pandya
Tweet media one
0
1
40
@airnews_abad
AIR News Gujarat
14 days
#Congress #JairamRamesh કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પૈતૃક સંપત્તિને લઈને ઉઠેલો વિવાદ વકરી રહ્યો છે આજે દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે ભાજપ ચૂંટણી ઢંઢેરાને ખોટી રીતે રજૂ કરી રહ્યું છે
Tweet media one
1
22
38
@airnews_abad
AIR News Gujarat
4 years
પશુઓ અને પશુપાલકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિ બધ્ધ...પશુ આરોગ્ય અને સંરક્ષણ માટે ભાવિ તકનીકો અંગે યોજાયેલા કાર્યક્રમ બાલતા પશુપાલન મંત્રી શ્રી કુંવરજી ભાઈ #NewsAlert #AIRNewsGujarati @kunvarjibavalia
Tweet media one
0
6
34
@airnews_abad
AIR News Gujarat
4 years
કેન્દ્રિય કેબીનેટ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી એ આજે અમદાવાદ ખાતે હુન્નર હાટનું ઉદઘાટન કર્યુ.હુન્નર હાટ ભારતની સ્વદેશી ઉત્પાદકોની લુપ્ત થઇ રહેલી શાનદાર વિરાસતને જાનદાર બનાવવા માટેનું સશકત અભિયાન છે. #AirGujarati #HunarHaat @naqvimukhtar
Tweet media one
0
11
31
@airnews_abad
AIR News Gujarat
3 years
➡️સોમનાથ મા ૮૫ કરોડ થી વધુના વિકાસના કામોનુ ઓનલાઈન લોકાર્પણ કાર્યક્રમ વડાપ્રધાનના હસ્તે યોજાશે. ➡️સોમનાથ ટ્રસ્ટ અન�� જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ. #AIRPics : રાજેશ ભજગોતર
Tweet media one
Tweet media two
1
5
32
@airnews_abad
AIR News Gujarat
4 years
પંચમહાલમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે હાલોલ શહેર ભૂગર્ભ ગટર યોજના અને સુએઝ પ્લાન્ટનું ખાતમૂહુર્ત આજે યોજાઇ ગયું. @CollectorGodhra @kunvarjibavalia
Tweet media one
0
4
29
@airnews_abad
AIR News Gujarat
5 years
મા આદ્યશકિતની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ - મુખ્યમંત્રી @vijayrupanibjp એ અમદાવાદમાં વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવનો આરંભ કરાવ્યો #Navratriwishes #Navratri @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
0
26
@airnews_abad
AIR News Gujarat
10 days
➡️ભારતીય તટરક્ષક દળે ગઈકાલે ગુજરાતના પોરબંદર દરિયાકાંઠે પાકિસ્તાની બોટમાંથી 600 કરોડ કિંમતનું 86 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું... ➡️14 લોકોની ધરપકડ કરી... @IndiannavyMedia
Tweet media one
Tweet media two
2
5
30