@kavitaloveuall
kavita
2 years
એક તારી યાદ અને આ ઠંડીની મૌસમ, ઠુંઠવાતા લોકો હશે, હું તો અંદરો અંદર સળગું છું.... તારી યાદો માં અને તારી યાદો સાથે.... @Aniketpatel_0 @cuty_dipanshi @roshnishah_poem @RamolaPatel @Pooja_patel_0 @rita_rocks1 @Shree_Parn @mayur143make
Tweet media one
1
3
15

Replies

@Arjun1150
||✍...@र्जुન||.™
2 years
@kavitaloveuall @roshnishah_poem @Aniketpatel_0 @cuty_dipanshi @RamolaPatel @Pooja_patel_0 @rita_rocks1 @Shree_Parn @mayur143make સાંજ પડે ને નિસ્તેજ આંખો તારી રાહ જુએ છે .. કદાચ આવી ચડે હેતની હેલી બનીને અનરાધાર વરસવા .. ✍️🧢❤️
0
0
3