Rita Patel (Modi Ka Parivar) Profile Banner
Rita Patel (Modi Ka Parivar) Profile
Rita Patel (Modi Ka Parivar)

@iRitaPatel

6,539
Followers
91
Following
3,884
Media
22,297
Statuses

• MLA - Gandhinagar North Assembly • Ex Mayor - Gandhinagar Municipal Corporation • State Executive Member @BJP4Gujarat

Gandhinagar, India
Joined November 2018
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
9 months
આજે દિલ્હી ખાતે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પ્રજા કલ્યાણને સમર્પિત આદર્શમય જીવન સતત રાષ્ટ્રસેવા કરવા માટેની પ્રેરણા પૂરી પાડે છે.
Tweet media one
23
101
646
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
કમળ ખીલ્યું,ગાંધીનગર જીત્યું 🪷 આભાર ગાંધીનગર… #भाजपा_की_प्रचंड_जीत
Tweet media one
96
152
1K
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
2 years
ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવા બદલ માન.વડાપ્રધાન શ્રી @narendramodi જી,કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી @AmitShah જી,ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @JPNadda જી,ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી @CRPaatil જી,મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી (1/2)
Tweet media one
59
122
673
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
10 months
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેથી ઉષ્માપૂર્ણ વિદાય પાઠવી હતી.
Tweet media one
Tweet media two
8
62
634
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
5 months
राजस्थान के उपमुख्यमंत्री बनने पर श्रीमती दीया कुमारी को हार्दिक बधाई एवं शुभकामनाएँ। @KumariDiya
Tweet media one
15
42
511
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
3 years
ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શ્રી @Bhupendrapbjp સાહેબની વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
Tweet media one
18
90
491
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
. @BJP4Gujarat ના વિધાયક દળના નેતા તરીકે ચૂંટાવા બદલ શ્રી @Bhupendrapbjp જીને હાર્દિક અભિનંદન સહ શુભેચ્છાઓ. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વ હેઠળ ગુજરાતની વિકાસયાત્રા સતત ચાલુ રહેશે.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
99
423
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
2 years
ગાંધીનગર ઉત્તર વિધાનસભા પ્રચાર દરમિયાન સ્કૂલ વેન અકસ્માત થયાના સમાચાર મળતા જ પ્રચાર કાર્યક્રમ અધૂરો મૂકીને તરત જ સિવિલ હોસ્પિટલ ગાંધીનગર પહોંચીને વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછ્યા હતા અને વહીવટી તંત્રને જરૂરી સૂચના આપી હતી @Bhupendrapbjp @CMOGuj @BJP4Gujarat @BJP4Gandhinagr @36_bjp
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
18
80
374
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
2 years
36-ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ઉમેદવાર તરીકે આજે ઉમેદવારીનું ફોર્મ ભરવા જતા પહેલા મારા નિવાસસ્થાને માતા તુલ્ય સાસુમાએ મોં મીઠું કરાવી ભવ્ય વિજયના આશીર્વાદ આપ્યા #ભરોસાની_ભાજપ_સરકાર #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે #આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે #ભાજપ_આવે_છે #BJPGujarat #GujaratElections2022
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
42
314
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
10 months
સંત સરોવર ખાતે પાણીના નવા નીરની આવક થતા સરોવરની મુલાકાત લીધી હતી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
21
344
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
Tweet media one
Tweet media two
1
23
273
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
8 months
ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર માનનીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા 2500 થી વધુ બહેનો માટે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ નિહાળવા માટેનું આયોજન કરવામાં હતું. બહેનોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ નિહાળી હતી.
Tweet media one
Tweet media two
Tweet media three
9
38
238
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
માન. વડાપ્રધાન શ્રી @narendramodi જી,કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રી @AmitShah જી, @BJP4India ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @JPNadda જી,મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી, @BJP4Gujarat ના પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીના સતત માર્ગદર્શન,પ્રેરણા માટે હૃદયથી આભાર #भाजपा_की_प्रचंड_जीत
Tweet media one
21
43
230
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
આજ રોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીને શુભેચ્છા પાઠવી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ઉત્તરોત્તર પ્રગતિ કરશે અને વિશ્વસ્તરે અગ્રેસર બનશે. @GujMission2022 @DadaNuGujarat
Tweet media one
1
42
227
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
વિધાનસભા ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રંગોની અભિવ્યક્તિના મહાપર્વ રંગોત્સવ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. નેચરલ કલર અને કેસુડા દ્વારા રંગોત્સવ ધૂળેટીની ઉજવણી કરી હતી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
15
230
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
ગાંધીનગર ઉત્તર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત અપાવવા બદલ પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કરવા બદલ તમામ મતદારોનો હૃદયથી આભાર માનું છું. આ ભવ્ય વિજય ગાંધીનગરની જનતાનો વિજય છે. આ ચૂંટણીમાં અથાગ પરિશ્રમ કરનાર ગાંધીનગરના સંગઠનના કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ છે
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
37
220
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
9 months
આજે મારા જન્મદિવસ નિમિત્તે સેક્ટર-17ના સરકારી બાળગૃહના બાળકોને મનગમતું ભોજન કરાવ્યું હતું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
18
25
212
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
6 months
ગાંધીનગર સ્પેશ્યલ હોમ ખાતે HIV ગ્રસ્ત બાળકો સાથે દિવાળીના પાવન પર્વની ઉજવણી કરી હતી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
21
207
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર આદિવાસી જનનાયક વીર બિરસા મુંડાજીની પુણ્યતિથિ નિમિત્તે કોટિ કોટિ વંદન.
Tweet media one
2
12
206
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
10 months
ભારતના માન. વિદેશમંત્રી શ્રી એસ. જયશંકરજીએ ગાંધીનગર ખાતે માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp અને માન. પ્રદેશ પ્રમુખ શ્રી @CRPaatil જીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ગુજરાતના ભાજપાના રાજ્યસભાના ઉમેદવાર તરીકે નોમિનેશન ફોર્મ ભર્યું એ સમયે ઉપસ્થિત રહી એમને ભવ્ય વિજય માટે શુભેચ્છાઓ પાઠવી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
32
200
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
3 years
ગાંધીનગર મહાનગર ભાજપના આઈ.ટી તેમજ સોશિયલ મીડિયા વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન💐 @BJP4Gujarat @PatilOffice
Tweet media one
16
58
176
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
9 months
આજે મારા જન્મદિવસ નિમિત્તે મને શુભેચ્છા પત્ર દ્વારા શુભકામનાઓ પાઠવવા બદલ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું. @Bhupendrapbjp
Tweet media one
13
17
186
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
ગુજરાત વિધાનસભા ગૃહમાં 36-ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે શપથગ્રહણ કર્યા. આપણા ગાંધીનગરને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા અને દરેક નાગરિક સુધી તમામ સુવિધાઓ પહોંચે તે માટે હું મક્કમ અને પ્રતિબદ્ધ છું. ગાંધીનગરના લોકોના પ્રેમ,આશીર્વાદ અને સહકાર માટે સદાય હું ઋણી રહીશ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
35
176
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
जीता कमल,जीता गांधीनगर जय जय गरवी गुजरात #भाजपा_की_प्रचंड_जीत
9
17
185
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
લોકશાહીના મહાપર્વમાં ગાંધીનગર ખાતે મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું. #GujaratElection2022
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
54
158
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
15મી વિધાનસભાના પ્રથમ સત્રના પ્રથમ દિને ગૃહમાં હાજરી આપી. સૌના સહિયારા પ્રયાસ થકી ગુજરાત વિકાસપંથે સદા અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ છે.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
48
170
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
3 years
ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે સ્વચ્છતા સર્વેક્ષણમાં જોડાયેલા જાગૃત નાગરિકો તેમજ સંસ્થાઓનો સન્માન સમારોહનો કાર્યક્રમ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
55
167
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શ્રી @ChaudhryShankar જી તેમજ ઉપાધ્યક્ષ તરીકે શ્રી @jethabhaiahir જીની નિયુક્તિ થવા બદલ હૃદયપૂર્વક અભિનંદન
Tweet media one
5
29
178
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
7 months
આદરજ ગામ ખાતે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Tweet media one
Tweet media two
Tweet media three
2
20
172
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના વરદ્ હસ્તે તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી @sanghaviharsh જીની ઉપસ્થિતિમાં GSRTC ની નવી બસો તથા અન્ય પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
21
168
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
3 years
ગાંધીનગરમહાનગરના ભારતીય જનતા પાર્ટીની નવનિયુક્ત હોદ્દેદારોની ટીમના તમામ પદાધિકારીશ્રીઓને શુભકામનાઓ સહ અભિનંદન...
Tweet media one
13
26
161
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે 36 - GANDHINAGAR NORTH PREMIER LEAGUE - 2023 નાઈટ ક્રિકેટ અને વૉલીબોલ ટુર્નામેન્ટ નિહાળી હતી અને ખેલાડીઓને રૂબરૂ મળી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. #36GNPL
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
37
162
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
3 years
ગાંધીનગરના મેયર શ્રી રીટાબેન પટેલનો કોરોના સંદર્ભે અગત્યનો પ્રજાજોગ સંદેશ
9
44
154
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
9 months
રક્ષાબંધનના પવિત્ર પર્વે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને રક્ષાસૂત્ર બાંધીને શુભકામનાઓ પાઠવી.
Tweet media one
Tweet media two
2
23
160
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર ઉત્તર વિધાનસભા 36 - GANDHINAGAR NORTH PREMIER LEAGUE નાઈટ ક્રિકેટ અને વૉલીબોલ ટુર્નામેન્ટ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 24/4/2023 ટુર્નામેન્ટ તારીખ 1/5/2023 થી શરુ ટુર્નામેન્ટ સ્થળ - રામકથા મેદાન, સેક્ટર 11, ગાંધીનગર રમશે ગાંધીનગર, જીતશે ગાંધીનગર
4
29
163
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
6 months
અડાલજની વાવ ખાતે ટ્રોફી સાથે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના કેપ્ટન પેટ કમિન્સે કરાવ્યું ફોટોશૂટ. #INDvsAUSfinal #CWC23Final
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
19
157
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
3 years
બાસણ ગામની મુલાકાત લઇ મેયરશ્રીએ લોકોના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
27
152
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
9 months
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીજીને તેમની જન્મજયંતી નિમિત્તે ભાવસભર વંદન.
Tweet media one
4
30
152
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
4 years
Tweet media one
11
12
155
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જીની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી તરીકે શ્રી @Bhupendrapbjp જીનો શપથ સમારોહ
Tweet media one
3
20
148
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
ગાંધીનગરની વિકાસયાત્રા 36 - ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકના ઉમેદવાર શ્રીમતી રીટાબેન પટેલના મેયરના કાર્યકાળ દરમ્યાન 30 મીટર ઊંચા રાષ્ટ્રધ્વજનું ચ-0 સર્કલ પર લોકાર્પણ. #GandhinagarNiVikasYatra #ભરોસાની_ભાજપ_સરકાર #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે
Tweet media one
3
32
143
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
ગાંધીનગર ખાતે મારા મત વિસ્તારમાંથી પસાર થતા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ થરાદથી અમદાવાદ સુધી હાઇવેના સર્વે બાબતની અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આયોજિત મિટિંગમાં હાજરી આપી હતી.
Tweet media one
Tweet media two
Tweet media three
0
13
145
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
11 months
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્ર સરકારના સુશાસનના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા - ગાંધીનગર મહાનગર દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
24
138
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
ગત રોજ ગાંધીનગર સાહિત્યસભા દ્વારા આયોજિત શબદ દીપોત્સવી અંક વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી હતી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
19
138
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
10 months
કારગિલ વિજય દિવસ કારગિલ યુદ્ધમાં અદમ્ય સાહસ અને શૌર્યથી ભારત માતાની રક્ષા કરનારા કારગિલ યુદ્ધના અમર શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અને વીર જવાનોને વંદન.
Tweet media one
7
23
140
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સુવિધાને સુગમ બનાવવા અંગે મ્યુનિસિપલ કમિશ્નરશ્રી જે. એન. વાઘેલા, મેયર હિતેશભાઈ મકવાણા, સ્ટે. કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલ અને સહિતના મનપાના પદાધિકારીઓ સાથે મુલાકાત કરી તાત્કાલિક સમસ્યા દૂર કરી જનતાને પડતી અગવડતાનું નિરાકરણ લાવવા માટે તાકીદ કરી હતી.
Tweet media one
2
19
144
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
10 months
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન કરવા બાબતે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં હાજરી આપી હતી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
21
137
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
ગાંધીનગર ખાતે દેવસ્ય સુપરસ્પેશિયાલિટી કિડની અને મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના શુભારંભ પ્રસંગે હાજરી આપી.
Tweet media one
Tweet media two
Tweet media three
3
13
141
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
4 years
પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને મહાન ફિલોસોફર ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ પર કોટી કોટી વંદન.
Tweet media one
5
11
136
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર માનનીય મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે તુલસી વલ્લભ નિધિ દ્વારા શરૂ કરાયેલા ‘નિ:શુલ્ક આહાર કેન્દ્ર’ની આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલજીએ મુલાકાત લીધી હતી તથા દર્દીઓના સ્વજનોને ભોજન પીરસ્યું હતું.
Tweet media one
Tweet media two
Tweet media three
4
15
139
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. @ratnakar273
Tweet media one
9
20
131
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
2 years
આજે વહેલી સવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી.અહીં સારવાર લઇ રહેલા દર્દીઓ તેમજ હોસ્પિટલમાં કાર્યરત કર્મીઓ સાથે પણ સંવાદ કરી સાફ-સફાઇ,દવાઓ,દર્દીઓને અપાતી સુવિધાઓની માહિતી મેળવી હતી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
53
125
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
9 months
આજે મારા જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે સગર્ભા સ્ત્રીઓ અને કુપોષિત બાળકોને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
14
130
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
3 years
આદરણીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી નું ગાંધીનગર શહેર માં હાર્દિક સ્વાગત છે
Tweet media one
3
16
126
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
11 months
સૌને ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સૌ ગુરુજનોના ચરણોમાં કોટિ કોટિ નમન.
Tweet media one
10
22
130
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
7 months
નવરાત્રીના ત્રીજા નોરતે માઁ ચંદ્રઘંટાના ચરણોમાં વંદન.
Tweet media one
7
13
131
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
9 months
|| જય શ્રીકૃષ્ણ || જન્માષ્ટમીના પાવન પર્વની શુભકામનાઓ.
Tweet media one
15
25
129
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
3 years
સંભાળ કેન્સર સપોર્ટ ગ્રુપ દ્વારા વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કાર્યક્રમ #WorldCancerDay #worldcancerday2021 #IAmAndIWill
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
45
117
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
2 years
વિજયસંકલ્પ સાથે ઉમેદવારી પત્ર ભરવા આપ સૌને હાર્દિક આમંત્રણ #ગાંધીનગર_છે_મક્કમ_ભાજપ_સાથે_અડીખમ #BJP4Gandhinagar #ભરોસાની_ભાજપ_સરકાર #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે #આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે #गुजरात_की_पुकार_भाजपा_हरबार #ભાજપ_આવે_છે #Gandhinagar #Election2022 #AgresarGujarat #BJP4Gujarat
Tweet media one
5
43
119
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
6 months
નૂતન વર્ષાભિનંદન ! નૂતનવર્ષની સ્નેહપૂર્ણ અંતઃકરણ પૂર્વક સૌને શુભેચ્છાઓ. આજથી પ્રારંભ થતું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિના આશિષ લઈને આવે તેવી હાર્દિક શુભેચ્છાઓ.
Tweet media one
15
25
128
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
3 years
ગાંધીનગર ખાતે સચિવાલય પ્રીમિયર લીગના વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
27
112
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને આરોગ્ય મંત્રી શ્રી @Rushikeshmla જીના વરદ્ હસ્તે ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત તેમજ ધૂલીયાકોટ, લૉ ગાર્ડન, અમદાવાદ ખાતે નવા ક્વાર્ટર્સનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
21
124
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
9 months
આભાર... આજે મારા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવા બદલ સર્વે આગેવાનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર.
Tweet media one
14
17
124
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
6 months
દિવાળીના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. પ્રકાશનું પર્વ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લઈને આવે એ જ પ્રાર્થના. #HappyDiwali
Tweet media one
21
24
125
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
हमारे संतों ने पूरे विश्व को जोड़ने- वसुधैव कुटुंबकम् के शाश्वत भाव को सशक्त किया। - प्रधानमंत्री श्री @narendramodi जी
Tweet media one
1
42
113
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
4 years
ઔષધીય છોડ તુલસીજીનું વિતરણ કરવામાં આવ્યું ન્યૂ વાવોલમાં આવેલી શ્રીજી હોમ્સ સોસાયટીમાં તુલસીજીના છોડના વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
7
117
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
9 months
મહારાણી અહિલ્યાબાઈ હોલકરની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની સ્મરણાંજલિ.
Tweet media one
4
18
119
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
7 months
નવરાત્રીના ચોથા નોરતે માઁ કુષ્માંડાના ચરણોમાં વંદન.
Tweet media one
8
19
119
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
ગુજરાત વિધાનસભાના સત્ર અગાઉ ધારાસભ્યશ્રીઓની સક્રિય સહભાગિતા અને માર્ગદર્શન કાજે આયોજિત બે દિવસની કાર્યશાળાનો લોકસભાના આદરણીય અધ્યક્ષશ્રી ઓમ બિરલાજીએ શુભારંભ કરાવ્યો હતો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
11
118
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
3 years
વાવોલ ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા #પ્રજાસત્તાકદિન નિમિત્તે યોજાયેલ ધ્વજવંદનના કાર્યક્રમની ઝલક #RepublicDay #RepublicDayIndia #HappyRepublicDay #HappyRepublicDay2021 #RepublicDay2021 #RepublicDayCelebration @GandhinagarMC
7
38
114
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
8 months
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન. @bjp4gujarat
Tweet media one
9
15
116
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા માનનીય વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીજીની ઉપસ્થિતિમાં 15મી ગુજરાત વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ માટેની બે-દિવસીય સંસદીય કાર્યશાળામાં ભાગ લીધો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
9
116
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
2 years
" ગાંધીનગરનો એક જ નાદ,ભાજપ આવે છે " સેક્ટર-6 ખાતે 36-ગાંધીનગર ઉત્તર વિધાનસભાના લોકસંપર્ક કાર્યક્રમ દરમિયાન શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા સન્માન કરીને ભવ્યવિજયના આશીર્વાદ આપવા બદલ હૃદયપૂર્વક આભાર #ભરોસાની_ભાજપ_સરકાર #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે #આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે #ભાજપ_આવે_છે
Tweet media one
Tweet media two
0
44
91
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલજીએ કોરોના સંદર્ભેની મોકડ્રીલમાં ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર, બેડ, દવાના જથ્થા સહિતની તમામ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ મોકડ્રિલમાં પદાધિકારીઓ, અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ પણ જોડાયા હતા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
10
117
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
7 months
ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે અને માનનીય મંત્રીશ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
22
116
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
લોકશાહીના પર્વમાં મોટી સંખ્યામાં મતદાન કરીને સફળ બનાવવા બદલ યુવાનો, વડીલો, ભાજપના કાર્યકર્તાઓ અને સૌ ગાંધીનગરના લોકોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આભાર ગાંધીનગર… #પ્રચંડ_જીત_તરફ_ભાજપ #GujaratElections #GujaratElections2022
Tweet media one
7
22
112
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
3 years
देश का सामर्थ्य बढ़ाने में सभी का सामूहिक योगदान है। कश्मीर से कन्याकुमारी तक कच्छ से लेकर कामाख्या तक जब हर भारतीय का पसीना लगता है तब जाकर के देश आगे बढ़ता है: प्रधानमंत्री श्री @narendramodi जी
Tweet media one
2
52
99
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
6 months
ગાંધીનગર મતવિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યો 24x7 વોટર સપ્લાય, ગટર વ્યવસ્થાનું નવીનીકરણ તથા તેને કારણે નુકશાન થયેલા રસ્તાઓની દુરસ્તી કરી ડામરકામ કરવા માટેની કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવેલી હતી.
Tweet media one
5
15
114
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
9 months
ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મતદારોને મતદાર યાદીમાં જોડવા તેમજ મતદાર યાદીની ચકાસણી માટે સમગ્ર દેશમાં " મતદાતા ચેતના અભિયાન " શરૂ કરવામાં આવેલ છે. " મતદાતા ચેતના અભિયાન " અંતર્ગત ગાંધીનગર મહાનગર દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ હતું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
18
114
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
આજ રોજ સરઢવ ગામના જનતાનગર ખાતે પીવાના પાણીના નવીન બોરનું ખાતમુહૂર્ત સરપંચશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રી તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
19
107
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
ગાંધીનગર શહેરની સેવા વસ્તી ખાતે શિયાળાની ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે કાર્યકર્તાઓ સાથે ગરમ ધાબળાનું વિતરણ કર્યું
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
18
105
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
2 years
" જીતશે ગાંધીનગર,જીતશે ભાજપ " ૩૬-ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં આવતા વોર્ડનં-૧૦ સેક્ટર-૮ ખાતે નાગરિકોને મળી અદ્ભૂત પ્રેમ લાગણી અને સમર્થનનો અવસર સાંપડ્યો #ભરોસાની_ભાજપ_સરકાર #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે #આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે #ભાજપ_આવે_છે #AgresarGujarat #BJP4Gandhinagar #BJP4Gujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
50
78
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
2 years
ગાંધીનગર ખાતે આવેલ સૌથી પૌરાણીક વૈજનાથ મહાદેવને જળ અર્પણ કર્યું.પૂજા પાઠ કરી વિજય સંકલ્પ યાત્રા તરફ પ્રયાણ કર્યું #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે #આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે #ભાજપ_આવે_છે #ગાંધીનગર_છે_મક્કમ_ભાજપ_સાથે_અડીખમ #AgresarGujarat #BJP4Gandhinagar #GujaratElections2022
Tweet media one
Tweet media two
Tweet media three
4
38
78
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
3 years
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણપ્રેમી નાગરિકો માટે અભૂતપૂર્વ નિર્ણય ● ગ-4 અંડરબ્રિજના કામ માટે પ્રાચીન વડલો હટાવવામાં આવશે નહીં ● ગાંધીનગરના પર્યાવરણપ્રેમી નાગરિકોને લાગણી અને માગણી ધ્યાને રાખી ગ-4 અંડરબ્રિજના નિર્માણની યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો
Tweet media one
10
36
109
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
આજ રોજ સર્વોદય વિદ્યાલય રાયસણ-ગાંધીનગર ખાતે એસ.વી.એસ. સત્યમ્ ચાંદખેડાના વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં હાજરી આપી હતી (1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
12
110
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
"કમળ ખીલશે, ગાંધીનગર જીતશે" 36-ગાંધીનગર ઉત્તર વિધાનસભાના સેક્ટર-13 ખાતે જનસંપર્ક અભિયાનમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો #ભરોસાની_ભાજપ_સરકાર #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે #આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે #ભાજપ_આવે_છે #AgresarGujarat #BJP4Gandhinagar #GandhinagarNiVikasYatra #BJP4GandhinagarNorth
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
41
83
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
ગત રોજ ૩૬-ગાંધીનગર ઉત્તર વિધાનસભાના સમાવિષ્ટ સોનીપુર ગામ ખાતે નવીન બોરનું ખાતમુહૂર્ત કર્યું,આ પ્રસંગે સરપંચશ્રી,જિલ્લા પંચાયતના સદસ્ય સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
26
101
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
3 years
17 દેશોને કોરોના રસીના 56 લાખ ડોઝ વિનામૂલ્યે આપીને વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને સાર્થક કરી રહી છે મોદી સરકાર...
Tweet media one
1
44
99
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર મહાન ક્રાંતિકારી અમર શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને તેમના શહીદ દિવસ પર કોટિ કોટિ વંદન. #ShaheedDiwas
Tweet media one
6
16
110
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
10 months
'લોકમાન્ય' બાળ ગંગાધર તિલકજીની જન્મજયંતિ નિમિત્તે સાદર વંદન.
Tweet media one
4
18
103
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
7 months
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી સમગ્ર દેશમાં "મેરી માટી, મેરા દેશ - માતૃભૂમિને નમન, વિરોને વંદન" અભિયાન અંતર્ગત દેશના વીરો અને વિરાંગનાઓ માટે અમૃત વાટિકાના નિર્માણ કરવાના અભિગમ સાથે વાસણ ગામ ખાતે અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
21
107
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
મારા મતવિસ્તારમાં 24 કલાક ખુલ્લી રહેતી દવાની દુકાનની સુવિધા ઉભી કરવા બાબતે રજુઆતો આવેલ હતી. ગાંધીનગરની જનતાની લોક લાગણીને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં એકમાત્ર 24 કલાક ખુલ્લી રહેતી દવાની દુકાન નમોસ્તુતે ફાર્મસીનો શુભારંભ કરાવ્યો હતો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
20
110
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
અખંડ ભારતના શિલ્પી,લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ પર તેમને કોટી કોટી વંદન #SardarVallabhbhaiPatel
Tweet media one
2
28
96
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
2 years
. @BJP4Gujarat ના સોશિયલ મીડિયા ટીમના નેતૃત્વને ખૂબ ઊંચા શિખરો પર હર હંમેશ લઈ જવા પ્રયત્નશીલ રહેતા શ્રી @isiddharthpatel જી તેમજ શ્રી @MananDaniBJP જીને સફળતાના એક વર્ષ પૂર્ણ થવા બદલ ખુબ ખુબ અભિનંદન💐
Tweet media one
5
28
101
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
4 months
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.22મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે, જેના સંદર્ભે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના તમામ નાના મ���ટા ધર્મસ્થાનોની સ્વચ્છતાનું અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે.
Tweet media one
Tweet media two
Tweet media three
5
24
106
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 month
ગાંધીનગર લોકસભા ક્ષેત્રની 36-ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં બેઠક યોજીને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @amitshah ને મત આપી જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી. 🪷 ઉત્તર વિધાનસભાના પ્રભારીશ્રી, ઇન્ચાર્જશ્રીઓ, હોદ્દેદારશ્રીઓની બેઠક #AbKiBaar400Paar #PhirEkBaarModiSarkar
Tweet media one
5
19
106
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
6 months
बच्चों के साथ बच्चे बन जाते हैं मोदी जी...
5
13
102
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
10 months
ગાંધીનગર જીઇબી ખાતે ગાંધીનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગરના સર્વે નગરજનોને ગાંધીનગરના સ્થાપના દિવસની હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
10
99
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
1 year
ઉમિયા માતાજી સંસ્થાન ખાતે ગાંધીનગર દૂધ વાપરનારાઓની સહકારી મંડળી લિમિટેડ દ્વારા જનરલ મિટિંગ યોજાઈ. મિટિંગમાં સભાસદશ્રીઓના પ્રશ્નો અને ઉપાયો વિશે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી.બેઠકમાં મંડળીના મેનેજિંગ ડિરેક્ટરશ્રી, ચેરમેનશ્રી, સભાસદશ્રીઓ તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
13
102
@iRitaPatel
Rita Patel (Modi Ka Parivar)
3 years
ઉતરાયણ પર્વની પૂર્વ સંધ્યાએ સેક્ટર-૧૯ ગાંધીનગર ખાતે સ્પેશિયલ ચિલ્ડ્રન હોમ,ચરેડી છાપરા તેમજ આદિવાડા વિસ્તારમાં પહોંચીને જરૂરિયાતમંદ પરિવારના બાળકોને પતંગનું વિતરણ કરવામાં આવ્યું
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
34
96