GSRTC Profile Banner
GSRTC Profile
GSRTC

@OfficialGsrtc

24,596
Followers
101
Following
762
Media
1,864
Statuses

GSRTC's Official Twitter Account

Gujarat, India
Joined September 2016
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@OfficialGsrtc
GSRTC
2 months
'દ્વારકાથી બેટ-દ્વારકા" ભગવાન શ્રી કૃષ્ણની બંન્ને પાવન નગરીઓને જોડતી એસ.ટી બસ સેવા..
19
72
886
@OfficialGsrtc
GSRTC
4 years
એસટી નિગમના કર્મચારીઓનું કોરોનાના કપરા સમયમાં ફરજનિષ્ટા ,દેશભકતી અને સમર્પણ નું ઉત્તમ ઉદાહરણ... @vijayrupanibjp @MoHFW_GUJARAT @COVIDNewsByMIB #FightAgainstCOVID19
Tweet media one
84
191
2K
@OfficialGsrtc
GSRTC
1 year
આગામી તારીખ ૯/૪/૨૩ ના રોજ જુનિયર ક્લાર્કની યોજનાર પરીક્ષામાં પરીક્ષાર્થીઓને પોતાના રહેઠાણથી પરીક્ષા સ્થળ સુધી જવા આવવા માટે અગવડતા ન પડે તે માટે GSRTC દ્વારા ૬૦૦૦ બસોનું આયોજન કરવામાં આવેલ છે. જેની તમામ પરીક્ષાથીઓએ નોંધ લેવી. @PortsTransport @CMOGuj @sanghaviharsh
101
135
1K
@OfficialGsrtc
GSRTC
5 months
પસંદગી તમારી 😊 #ShubhYatraSwachhYatra #GujaratST #SwachhGujarat
Tweet media one
44
92
823
@OfficialGsrtc
GSRTC
2 years
સોનગઢ થી સુરત જતા પેસેન્જર બેન શ્રી હીના બેન નો રૂ. ૨૦૦૦૦નો મોબાઈલ બસ માં પડી જતાં કન્ડક્ટર દ્વારા માલીક હીના બેનને બારડોલી ડેપોના TC વિક્રમભાઈની રૂબરૂમાં પરત કરેલ છે. અભિનંદન વિજયભાઈ કંડકટર 427 @purneshmodi @iArvindRaiyani @CMOGuj
Tweet media one
74
73
804
@OfficialGsrtc
GSRTC
4 months
મુસાફર જનતાને નમ્ર અપીલ.. #Gujarat #ShubhYatraSwachhYatra #GSRTC #gujaratst
18
112
694
@OfficialGsrtc
GSRTC
5 years
ST driver Dharmendrasinha Jadeja, baseno.8865 who's keen towards cleaning of vehicle like his own. Recently he went at Saputara in a school tour with our Minibus, where passengers being attracted to his cleaning as well driving. Our team congratulate him. @CMOGuj @SwachhBharatGov
32
51
550
@OfficialGsrtc
GSRTC
1 year
જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા એસટી નિગમ દ્વારા તમામ ઉમેદવારોને પોતાના રહેઠાણ સુધી પરત જવા માટે ફ્રી મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. @CMOGuj @sanghaviharsh @pkumarias
61
36
543
@OfficialGsrtc
GSRTC
4 years
Tweet media one
Tweet media two
33
91
527
@OfficialGsrtc
GSRTC
2 months
ભગવાન શ્રી કૃષ્ણના ભાવિક ભક્તોને દ્વારકાની યાત્રા માટે સુગમ અને ઉત્તમ પરિવહન સુવિધા પ્રાપ્ત થાય તેવા ઉમદા અભિગમ સાથે બેટ દ્વારકા જવા-આવવા માટે નવી એસ.ટી. સેવા.. જય શ્રી કૃષ્ણ ! #GSRTC #GujaratST #SudarshanSetu #Dwarka
Tweet media one
29
78
511
@OfficialGsrtc
GSRTC
4 months
32
54
462
@OfficialGsrtc
GSRTC
4 years
Tweet media one
22
40
442
@OfficialGsrtc
GSRTC
2 years
Increase primium service trips between Ahmedabad - Baroda @CMOGuj @pkumarias @purneshmodi @iArvindRaiyani
Tweet media one
68
48
398
@OfficialGsrtc
GSRTC
5 years
Sir, we found your bag, You can collect it from Mehsana control point.
@TusharS70078578
Tusharsinh Jadon
5 years
@gsrtc_official . While deboarding my station at Mehsana, I forgot to collect my Asus-Bag containing General Clothes, how can I track the same? Please Help!
Tweet media one
4
0
8
38
80
379
@OfficialGsrtc
GSRTC
3 months
🚍 2500 નવી ST બસો દ્વારા નાગરિકોની મુસાફરી બનશે વધુ સુગમ અને સુવિધાસભર #ViksitGujaratBudget
Tweet media one
22
29
383
@OfficialGsrtc
GSRTC
2 years
તારીખ 24/4/22 ના રોજ GSSSB દ્વારા લેવામાં આવનાર પરીક્ષામાં ઉમેદવારો ને મુશ્કેલી ન પડે તે હેતુથી જરૂરીયાત મુજબ એક્સ્ટ્રા સંચાલનનુ આયોજન કરવામાં આવેલ છે. વધુ જાણકારી માટે નજીક ના ડેપોનો સંપર્ક કરવા વિનંતી છે. @CMOGuj @PortsTransport @pkumarias @purneshmodi @iArvindRaiyani
Tweet media one
Tweet media two
23
40
325
@OfficialGsrtc
GSRTC
10 months
એસ.ટી.વલસાડ વિભાગ દ્વારા પ્રવાસન ક્ષેત્રે વધુ વેગ મળે અને પ્રવાસીઓને સરળ સુવિધા પુરી પાડી શકાય તે હેતુથી આજરોજ માન. ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, ભરતભાઈ પટેલની હાજરીમાં બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવેલ. @Bhupendrapbjp @sanghaviharsh @collectorvalsad
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
41
82
314
@OfficialGsrtc
GSRTC
4 years
Tweet media one
8
46
317
@OfficialGsrtc
GSRTC
4 years
૨૫-૧૧-૧૯,વડનગર-મણીનગર રૂટ માં ડ્રા.શ્રી વિનોદજી ઠાકોર બેજ.નં ૪૯૧ અને કન્ડ.શ્રી મથુરજી ઠાકોરને પોતાની બસમાં એક બિનવારસી બેગ મળી આવેલ.જેમાં બે સોનાની વીંટી અને ચાદી નું નજરીયુ મળી કુલ આશરે ૨૫૦૦૦/રૂ નો મુદ્દામાલ મુળ માલિક નો સંપર્ક કરી સ્થળ ઉપર બોલાવી તેમને બેગ ચકાસી પરત આપેલ.
Tweet media one
Tweet media two
Tweet media three
18
26
311
@OfficialGsrtc
GSRTC
4 years
Tweet media one
16
29
290
@OfficialGsrtc
GSRTC
4 years
મુસાફર જનતાની માંગણીને ધ્યાને રાખી વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે AC સીટર બસ શરૂ કરવામાં આવેલ છે. જે વડોદરાથી 07:30/12:30 /17:30 કલાકે ઉપડશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી થી પરત આવવા માટે 10/15/ 20:30 કલાકે ઉપડશે. @CMOGuj @vijayru @souindia @GujaratTourism
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
17
28
289
@OfficialGsrtc
GSRTC
5 months
ગુજરાત એસ.ટી.ને સ્વચ્છતા માટે આદર્શ બનાવીએ, સૌના સહયોગથી 'શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા' ને સફળ બનાવીએ ! #SwachhBharat #GujaratST #SubhYatraSwachhYatra
Tweet media one
Tweet media two
13
60
285
@OfficialGsrtc
GSRTC
5 months
૨૫ લાખ લોકોની મુસાફરીને સુલભ અને સુવિધાયુક્ત બનાવતી એસ.ટી.ની સ્વચ્છતા આપણી પ્રાથમિક અને નૈતિક જવાબદારી છે. #shubhyatraswachhyatra
Tweet media one
9
48
278
@OfficialGsrtc
GSRTC
5 years
Passengers booked more than 50,000 seats in advance from online system with #GSRTC and daily earning of online advance booking goes beyond 1 crore from continues last 8 days. @CMOGuj @_DigitalIndia @cotguj @rcfalduofficial @_CASHLess_
Tweet media one
21
46
264
@OfficialGsrtc
GSRTC
1 year
Tweet media one
33
54
272
@OfficialGsrtc
GSRTC
5 months
આ છે આપણી સંસ્કાર નગરી #વડોદરા જ્યાં નાગરિકો પણ "શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા" ને આવકારી રહ્યા છે. #ShubhYatraSwachhYatra #GujaratST #SwachhGujarat
11
59
259
@OfficialGsrtc
GSRTC
4 years
નરોડા વર્કશોપ ખાતે ટિમ GSRTC દ્વારા છેલ્લા 16 માસમાં "ઇન હાઉસ બસ બૉડી બિલ્ડીંગ"ની કામગીરી પૂર્ણ કરીને 2559 નવી બસો સંચાલન માં મૂકીને મુસાફરોની સેવામાં વધારો કરેલ છે. @vijayrupanibjp @rcfalduofficial @CMOGuj @PMOIndia @InfoGujarat @asrtudelhi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
18
19
252
@OfficialGsrtc
GSRTC
4 years
#CoronaLockdown The corporation undertook special operations for those trapped by the lockdown. @vijayrupanibjp @CMOGuj
Tweet media one
15
36
257
@OfficialGsrtc
GSRTC
2 months
સ્વચ્છતા અને સુંદરતાથી સુસજ્જિત સિધ્ધપુર બસ ડેપોના આ દ્રશ્યો સર્વે યાત્રીઓને મોહિત કરે છે. 😍😍 #ShubhYatraSwachhYatra #GSRTC #GujaratST
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
37
260
@OfficialGsrtc
GSRTC
4 years
Tweet media one
Tweet media two
Tweet media three
53
43
249
@OfficialGsrtc
GSRTC
2 years
દિવાળી પર્વમાં એક દિવસમાં ગુજરાત એસ.ટી.એ દેશમાં 94539 ઓનલાઇન ટિકિટના બુકિંગ અને રૂ.10.77 કરોડની આવક નો રેકોર્ડ કર્યો, આ સિદ્ધિની નોંધ લઇ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાએ રાજ્યના માર્ગ પરિવહન મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીને માર્ગદર્શન બદલ પ્રમાણપત્ર, મેડલ અર્પણ કરેલ. @CMOGuj @purneshmodi
Tweet media one
64
30
247
@OfficialGsrtc
GSRTC
4 years
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલ માં નવી મોબાઇલ એપ્લિકેશન માં મુસાફર પાસ યોજના એક્ટિવ કરવા માં આવેલ છે.* *ના લાઈન,ના રોકડ રકમ ના ધકકા...* *આરામ થી આપનો મુસાફરી પાસ આપની ગમતી જગ્યા , આપના સમયે બુક કરો. *ગુજરાત એસટી.મુસાફર પાસ. *૧૮૦૦૨૩૩૬૬૬૬૬૬*
31
37
243
@OfficialGsrtc
GSRTC
5 years
STમાં #honesty ના ઉદાહરણ, આજે સાણંદ ડેપો માં એક મુસાફર ના રુપિયા 12000/ પડી ગયેલ જે ડેપો ના કર્મચારીઓ દ્વારા મુસાફર ને પરત કરેલ છે..રાજકોટ થી જૂનાગઢ બસમાં મુસાફરના અગત્યના સર્ટિ અને પુસ્તકો રહી જવા પામેલ જે રૂબરૂ બોલાવી પરત કરવામાં આવ્યા. @CMOGuj @rcfalduofficial @CP_RajkotCity
Tweet media one
Tweet media two
10
13
235
@OfficialGsrtc
GSRTC
5 months
બસ ડેપોમાં શૌચાલયનો કરો ઉપયોગ, બચે જિંદગી ભાગે રોગ...!! " શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા " #ShubhYatraSwachhYatra #GujaratST #SwachhGujarat
Tweet media one
51
19
231
@OfficialGsrtc
GSRTC
5 years
GSRTC મુસાફરો ની સેવામાં..
Tweet media one
19
23
234
@OfficialGsrtc
GSRTC
2 years
GSRTC start electric bus between Somnath -Veraval @CMOGuj @purneshmodi @iArvindRaiyani @pkumarias @PortsTransport
Tweet media one
28
38
226
@OfficialGsrtc
GSRTC
4 years
પ્રામાણિકતાનું એક વધારે ઉદાહર.. સોનાના દાગીના, સ્માર્ટફોન, જરૂરી કાગળો બસમાં ભૂલી ગયેલ એડવાન્સ બુકિંગ કરેલ મુસાફરને બુકિંગમાં આપેલ માહિતીના આધારે સંપર્ક કરી,પરત કર્યા.. @vijayrupanibjp @rcfalduofficial @_DigitalIndia
Tweet media one
8
19
225
@OfficialGsrtc
GSRTC
4 years
stop #StopCoronaVirus ..With nation, for helath of public GSRTC decided to stop operation until 25 March.
Tweet media one
4
48
216
@OfficialGsrtc
GSRTC
2 months
🚍ભારત- પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતેથી 100 નવીન બસોનું શુભારંભ.. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ કરી બસોને પ્રસ્થાન કરાવ્યું. ગામે ગામ બસની કનેક્ટિવિટી વધે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
19
217
@OfficialGsrtc
GSRTC
4 years
રીયલ ટાઇમ સંચાલન પર સતત મોનીટરીંગ દરમિયાન કરવામાં આવેલ કાર્યવાહી... @CMOGuj @vijayrupanibjp @rcfalduofficial
Tweet media one
25
21
207
@OfficialGsrtc
GSRTC
4 years
Tweet media one
Tweet media two
37
20
202
@OfficialGsrtc
GSRTC
5 months
જો તમે રાખશો સાફ તો આગળની પેઢી સ્વચ્છતામાં રાખશે હાથ... #ShubhYatraSwachhYatra #GujaratST #SwachhGujarat
9
43
207
@OfficialGsrtc
GSRTC
5 months
જાગૃત નાગરિક તરીકે જવાબદાર બનીએ, એસ.ટી.સ્વચ્છતાના જન આંદોલનમાં ભાગીદાર બનીએ ! #ShubhYatraSwachhYatra #GujaratST #SwachhGujarat
Tweet media one
7
51
203
@OfficialGsrtc
GSRTC
4 years
Advance bookings are increased up to 167% in December through the use of the GSRTC Official mobile application. @CMOGuj @vijayrupanibjp @rcfalduofficial @_DigitalIndia @_CASHLess_ @asrtudelhi
Tweet media one
13
24
201
@OfficialGsrtc
GSRTC
5 months
ગંદગી ન કરીશું, ન કરવા દઈશું, આ સંકલ્પને સાથે મળી આગળ વધારીશું આજરોજ સંતરામપુર ખાતે કેબિનેટ મંત્રી શ્રી @kuberdindor ની ઉપસ્થિતિમાં શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા અભિયાન હેઠળ એસ.ટી. બસ અને બસ ડેપોમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો. #SubhYatraSwachhYatra #GujaratST
Tweet media one
10
38
200
@OfficialGsrtc
GSRTC
4 months
વાહન વ્યવહાર પરિવાર તરફ થી માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર આપશ્રીને સ્વસ્થ અને સુદીર્ઘ જીવન પ્રદાન કરે, એવી પ્રાર્થના.
Tweet media one
13
26
200
@OfficialGsrtc
GSRTC
4 years
હાલ ચાલી રહેલી વૅશ્વિક કોરોના મહામારીમાં એસ.ટી. નિગમ દ્વારા બારડોલી પોલીસ સ્ટેશનની બંદોબસ્તની ઉત્તમ કામગીરી બદલ બારડોલી,એસ.ટી. ટીમને SDM-પ્રાંત ઓફિસરશ્રી અને DYSP શ્રી બારડોલી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. @sdmbardoli @collectorsurat @rcfalduofficial @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
17
48
195
@OfficialGsrtc
GSRTC
4 years
We launched our official application with all below features, kindly install application from , enjoy our services with a finger click and please give your precious feedback. @CMOGuj @Nitinbhai_Patel @_DigitalIndia @rcfalduofficial @_CASHLess_
Tweet media one
Tweet media two
17
50
186
@OfficialGsrtc
GSRTC
1 year
GSRTC દ્વારા આ 125 બસ સ્ટેશનો પર તેમજ બસ સેવાઓની અંદર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના "મન કી બાત" કાર્યક્રમનો 100 એપિસોડ પ્રસારિત કરવામાં આવશે, જેને નિહાળવાનો સર્વે મુસાફરો અચૂક લાભ લઈ શકશે. @CMOGuj @sanghaviharsh @PortsTransport
25
45
191
@OfficialGsrtc
GSRTC
4 years
ઊંઝા ખાતે માં લક્ષચંડી યજ્ઞમાં સતત કાર્યશીલ રહીને નિગમ દ્વારા શ્રધ્ધાળુઓ માટે ૭ હજારથી પણ વધારે એક્સટ્રા ટ્રીપો સંચાલન કરી ૩ લાખથી વધુ મુસાફરોને મુસાફરી કરાવી તે પણ દૈનિક નિયમીત સંચાલન ને અસર કર્યા સિવાય @CMOGuj @vijayrupanibjp @rcfalduofficial @umiyamataunjha @GujaratTourism
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
9
187
@OfficialGsrtc
GSRTC
2 years
GSRTC દ્વારા વહીવટી અને મિકેનિક સાઈડની કુલ 23 કક્ષાઓની જગ્યાઓમાં સીધી ભરતી કરવા માટે લેવામાં આવેલ CPTની પરીક્ષાનું પરિણામ નિગમ ની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. @CMOGuj @purneshmodi @iArvindRaiyani @pkumarias
48
16
188
@OfficialGsrtc
GSRTC
4 months
ચાલો, સ્વચ્છતાને જાળવી રાખી, સુંદર વાતાવરણનું સર્જન કરવા માટે સંકલ્પ કરીએ. #ShubhYatraSwachhYatra #GujaratST #GSRTC #Rajkot #Volvo #Trending #Gujarat
5
19
186
@OfficialGsrtc
GSRTC
4 months
"ગમ્મત સાથે સ્વચ્છતાનું જ્ઞાન" "શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા" સંદર્ભે સ્વચ્છતાની સમજણ અને સુંદર સંદેશ. #ShubhYatraSwachhYatra #GSRTC #Gujarat
6
26
179
@OfficialGsrtc
GSRTC
4 months
દિતવારના દિવસે વિશેષ યાત્રા દ્વારા ભક્તોને માતાના દર્શન કરાવી, GSRTS તેમના પુણ્યમાં સહભાગી બની રહી છે. #SubhYatraSwachhYatra #Gujarat #SwachhGujarat
3
41
173
@OfficialGsrtc
GSRTC
4 years
Tweet media one
7
19
161
@OfficialGsrtc
GSRTC
2 months
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના પર્વે ભગવાન રણછોડરાયજીના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને સલામત, સુરક્ષિત અને સમયસર પહોંચાડવા માટે એસ.ટી.વિભાગ કુલ ૪૭૫ બસ સેવામાં મુકીને ૪૫૦૦ ટ્રીપ કરશે. #Dakor #GujaratST #GSRTC #Holi #holicelebration #Blessings
Tweet media one
3
11
155
@OfficialGsrtc
GSRTC
4 years
Tweet media one
12
38
154
@OfficialGsrtc
GSRTC
4 months
13
29
155
@OfficialGsrtc
GSRTC
5 months
આપણી એસ.ટી.ને આપણા ઘર જેટલી સ્વચ્છ રાખીએ ! #DadaNiVaat #SubhYatraSwachhYatra
Tweet media one
9
41
152
@OfficialGsrtc
GSRTC
3 years
GSRTC has won the Transport Ministers Road Safety Award 2019-20 and 2020-21 for lowest rate of accident ( 0.0586 & 0.0606 ) Hon. VC & MD Sir, GSRTC receiving winners tropy from Hon. Minister of Defence of India, Sh Rajnath Singh Sir, Sh Nitin Gadkari Sir, Hon.
Tweet media one
Tweet media two
30
13
150
@OfficialGsrtc
GSRTC
5 months
"સહકારથી સંકલ્પને સાર્થક કરીએ, આપણી બસોને સ્વચ્છ બનાવીએ." #ShubhYatraSwachhYatra
Tweet media one
7
22
148
@OfficialGsrtc
GSRTC
5 months
Celebrating a season full of love, laughter and cleanliness. #MerryChristmas 🎄🎁 #SubhYatraSwachhYatra
Tweet media one
15
37
146
@OfficialGsrtc
GSRTC
4 months
સ્વચ્છ એસ.ટી.ડેપો, મુસાફરોને ખૂબ સારો અને યાદગાર મુસાફરીનો અનુભવ આપી જાય છે ! #SwachhBharat #GujaratST #subhyatraswachhyatra
6
16
145
@OfficialGsrtc
GSRTC
5 months
ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન 'શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા' નો શુભારંભ.. #SwachhBharat #GujaratST #SubhYatraSwachhYatra
21
18
145
@OfficialGsrtc
GSRTC
2 months
Tweet media one
@sanghaviharsh
Harsh Sanghavi (Modi ka Parivar)
2 months
"नए सफर की नई शुरुआत" આવતીકાલે સુરતના અઠવા ગેઈટ ખાતે ગુજરાત એસ.ટી.ની ૧૦૦ નવીન બસોના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ૧૦૦ બસોને લીલી ઝંડી આપીશ. #STBuses #NewBuses
30
119
639
8
15
145
@OfficialGsrtc
GSRTC
2 years
ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ગુજરાતના 55 શહેરોમાં નિ: શુલ્ક ઇન્ટરનેટ સેવા
Tweet media one
27
27
143
@OfficialGsrtc
GSRTC
4 months
"શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા" અભિયાન અંતર્ગત મુસાફરો માટે પીવાના પાણીની જગ્યાઓને સુઘડ અને સુંદર બનાવવામાં આવી. આ અભિયાનમાં સમગ્ર ગુજરાત જોડાયું છે ત્યારે મુસા���રોને સ્વચ્છ યાત્રાની સાથે સ્વચ્છ અને ઉત્તમ સુવિધાઓ પણ મળે તે માટે ગુજરાત એસ.ટી.કટિબદ્ધ છે. #Gujarat
Tweet media one
16
12
143
@OfficialGsrtc
GSRTC
4 years
Tweet media one
5
3
142
@OfficialGsrtc
GSRTC
5 months
A visit to Gandhinagar's bus depot by MoS Shri Harsh Sanghvi to review the safety, security and more importantly "Swachhta" #ShubhYatraSwachhYatra #GujaratST #SwachhGujarat
12
33
139
@OfficialGsrtc
GSRTC
4 months
નાગરિકોની પરિવહન સેવાને વધુ સુદ્રઢ બનાવવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી ૨૦૧ નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું ૧૭૦ સુપર એક્સપ્રેસ અને ૩૧ સ્લીપરકોચ મળી કુલ ૨૦૧ નવીન બસો ૧૨૫ વિધાનસભા ક્ષેત્રોના નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાઓ પૂરી પાડશે.…
Tweet media one
14
38
139
@OfficialGsrtc
GSRTC
4 months
" શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા " અભિયાન અંતર્ગત સ્વચ્છતાની સાથે અભિવૃદ્ધિ પામતી એસ.ટી.બસ સ્ટેશનની સુંદરતા ! #Gujarat #ShubhYatraSwachhYatra #GSRTC #GujaratST
Tweet media one
12
33
138
@OfficialGsrtc
GSRTC
5 months
આપણી એસ.ટી.ની સ્વચ્છતા, આપણી નૈતિકતાની સફળતા ! #ShubhYatraSwachhYatra #GujaratST #SwachhGujarat
Tweet media one
8
11
136
@OfficialGsrtc
GSRTC
5 years
Tweet media one
14
27
134
@OfficialGsrtc
GSRTC
2 months
ભારત- પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતેથી 100 નવીન બસોનું શુભારંભ.. #ShubhYatraSwachhYatra #GSRTC #GujaratST #Gujarat
Tweet media one
3
12
135
@OfficialGsrtc
GSRTC
5 months
એસ.ટી. બસ અને ડેપોમાં સ્વચ્છતા જળવાય તે માટે રાજ્યવ્યાપી શરૂ કરાયેલ 'શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા' અભિયાન અંતર્ગત ખંભાળિયા બસ સ્ટેશન ખાતે કેબિનેટ મંત્રી શ્રી @Mulubhai_Bera ની ઉપસ્થિતિમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો. #SubhYatraSwachhYatra
Tweet media one
7
28
135
@OfficialGsrtc
GSRTC
5 months
વડાપ્રધાનશ્રી @narendramodi ના નેતૃત્વમાં સ્વચ્છ ભારત અભિયાન દેશભરમાં એક જન આંદોલન બન્યું છે, ત્યારે રાજ્યભરમાં ચાલતી #shubhyatraswachhyatra ઝુંબેશ હેઠળ ભુજ એસ.ટી. વિભાગ અને રાપર ડેપોના કર્મચારીઓ દ્વારા રાપર શહેર ખાતે સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાના અભિગમ સાથે યાત્રા કાઢવામાં આવી.
7
32
133
@OfficialGsrtc
GSRTC
5 years
Record break by GSRTC for Diwali festival from Surat, operate 550 extra buses towards Saurashstra, Dahod, Zalod In one day only by giving the bestest of GSRTC's employes and 28845 passengers made their journey happiest..
Tweet media one
Tweet media two
Tweet media three
13
13
130
@OfficialGsrtc
GSRTC
3 months
શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ સમાન આદ્યશકિત માઁ અંબાના ધામ ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત ગાંધીનગરના શ્રદ્ધાળુઓને એસ.ટી દ્વારા અંબાજી દર્શન માટે નિઃશુલ્ક લઈ જવાનું જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. #Gujarat #ShubhYatraSwachhYatra
Tweet media one
9
19
132
@OfficialGsrtc
GSRTC
5 months
રાજ્ય સરકારના પ્રયાસો અને યાત્રીઓની જાગૃતતા થકી સફળ બની રહ્યું છે "શુભ યાત્રા સ્વચ્છ યાત્રા" અભિયાન... 📍 આણંદ #ShubhYatraSwachhYatra #GujaratST #SwachhGujarat
6
33
126
@OfficialGsrtc
GSRTC
2 years
GSRTC દ્વારા લેવામાં આવેલ વહીવટી તેમજ મિકેનિકલ સાઈડની વર્ગ-3ની 23 કક્ષાઓ માટે OMR લેખિત પરીક્ષામાં પાસ થયેલા કુલ 814 ઉમેદવારોની CPTની પરીક્ષા તા.12-10-22 થી 14-10-22 સુધીમાં લેવામાં આવનાર છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. @CMOGuj @purneshmodi @iArvindRaiyani @pkumarias
35
17
129
@OfficialGsrtc
GSRTC
3 months
"એસ.ટી નિગમે છેલ્લા 14 મહિનામાં 1520 નવી બસો નાગરિકોની સેવામાં મૂકી છે, અને આગામી સમયમાં આવી વધુ નવી બસ મુસાફરોની સેવામાં મૂકવાનું આયોજન છે." : માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ #ShubhYatraSwachhYatra #GSRTC #GujaratST
@CMOGuj
CMO Gujarat
3 months
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર સ્થિત નવા સચિવાલય સંકુલ ખાતેથી ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, વાહનવ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સચિવાલય પોઈન્ટ સેવાની નવી 70 એસ.ટી. બસોને શાસ્ત્રોકત રીતે પૂજા કર્યા…
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
141
502
31
11
129
@OfficialGsrtc
GSRTC
5 years
જૂનાગઢ ખાતે #લીલીપરિક્રમા માં આવતા શ્રદ્ધાળુ માટે નિગમ દ્વારા તા. ૧૧/૧૧/૧૯ સુધી 779 વાહનો દ્વારા 2758 ટ્રીપ નું સંચાલન કરી 133938 મુસાફરો ને સેવા આપી. @CMOGuj @rcfalduofficial @collectorjunag @GujaratTourism @yatradhamboard
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
9
126
@OfficialGsrtc
GSRTC
5 years
ખાનગી સંચાલકોએ તહેવારો ને કારણે મુસાફરોના ધસારાને ધ્યાનમાં લઈ ભાડામાં તોતીંગ વધારો કરેલ છે.. જ્યારે GSRTC મુસાફરોને નિયત ભાડામાં વધારાનું સંચાલન કરી મુસાફરીની સુવિધા આપી રહેલ છે..
Tweet media one
Tweet media two
Tweet media three
10
16
124
@OfficialGsrtc
GSRTC
4 months
તૈયાર છીએ અમે! #GujaratST #GSRTC #SubhYatraSwachhYatra
Tweet media one
@sanghaviharsh
Harsh Sanghavi (Modi ka Parivar)
4 months
ગુજરાતની જનતાની સેવામાં એસ.ટી.નિગમ દ્વારા વધુ ૨૦૧ નૂતન બસોનું ઉમેરણ ! વ્હાલા ગુજરાતીઓ, એસ.ટી.ની ૨૦૧ નવી બસોમાં સવારી કરવા થઈ જાઓ તૈયાર, દાદાએ ગુજરાતને આપ્યો નવી નક્કોર બસોનો ઉપહાર !
42
143
558
14
15
124
@OfficialGsrtc
GSRTC
3 months
विकसित भारत का प्रतिबिंब ‘सुदर्शन सेतु’ #Gujarat #Jamnagar #GujaratST
3
11
123
@OfficialGsrtc
GSRTC
5 months
શુભ યાત્રા, સ્વચ્છ યાત્રાનો પ્રકલ્પ, કરીએ એસ.ટી.ની સ્વચ્છતાનો દ્રઢ સંકલ્પ ! #કલોલ એસ.ટી.સ્ટેશન ખાતે "શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા" અંતર્ગત કર્મચારીઓ અને કંડક્ટરો દ્વારા સ્વચ્છતા માટે મુસાફરોને જાગૃત કરાઈ રહ્યા છે અને જવાબદાર નાગરિક તરીકે મુસાફરો પણ આ અભિયાનમાં સહયોગ કરી રહ્યા છે.
6
10
121
@OfficialGsrtc
GSRTC
5 years
One More Milestone Achieved by GSRTC,in Advance Booking System.
Tweet media one
11
8
115
@OfficialGsrtc
GSRTC
4 years
Tweet media one
8
6
118
@OfficialGsrtc
GSRTC
3 years
હવે GSRTC OFFICIAL મોબાઇલ એપમા ટીકીટ બુકિંગ, કેન્સલેશન, રીશીડયુલ, પેસેન્જર પાસ, બસ ટ્રેકિંગ, રીફંડ ઈન્કવાયરી/ ફરીયાદ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. @CMOGuj @rcfalduofficial @COTGuj_office
44
17
114
@OfficialGsrtc
GSRTC
3 months
यात्रियों को हुई असुविधा के लिए हमें खेद है, इस घटना को गंभीरता से लिया जा रहा है! We apologize for the inconvenience.
@RajgorSb
S b
3 months
Public se toilet Jane ka 20 30 rs vasula ja raha he Public jab virodh karti he to Gali galoch karta he geeta mandir bus depot toilet sttaf @PMOIndia @AmdavadAMC @OfficialGsrtc @sanghaviharsh
15
29
69
33
12
116
@OfficialGsrtc
GSRTC
4 months
"શુભ યાત્રા~સ્વચ્છ યાત્રા" અભિયાન હેઠળ વડોદરા અંતર્ગત આવતા વાઘોડિયા બસ ડેપોના કર્મચારીઓએ ડેપોમાં સ્વચ્છતા કરીને તેને સ્વચ્છ અને સુંદર બનાવ્યું. જુઓ, આ તસવીરમાં કર્મચારીઓની મહેનતનું સુંદર પરિણામ. #SwachhBharat #GujaratST #subhyatraswachhyatra
Tweet media one
6
31
115
@OfficialGsrtc
GSRTC
3 years
AC Bus service start from Rajkot Madhapar busstand to Bhavnagar Cresnt
Tweet media one
19
12
114
@OfficialGsrtc
GSRTC
1 year
માન. વડાપ્રધાન શ્રીના મન કી બાતના ૧૦૦ મા એપિસોડનુ GSRTCના તમામ ૧૨૫ ડેપો ખાતે તેમજ બસોમાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું. આ તબક્કે ગીતામંદિર બસ સ્ટેશન ખાતે માન.મંત્રીશ્રી હર્ષ સંઘવી સાહેબની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમને નિહાળ્યો હતો. @PMOIndia @CMOGuj @sanghaviharsh
22
33
111
@OfficialGsrtc
GSRTC
3 months
અંતરિયાળ ગામો સુધી પહોંચે છે ગુજરાત એસ.ટી. ! ગુજરાત એસ.ટી.ની બસ એટલે વિદ્યાર્થીઓ, નોકરિયાતો કે ધંધાર્થીઓના રોજિંદા અપડાઉનની સાથી, મુસાફરોની સેવા માટે પહોંચે છે ગુજરાતના છેવાડા સુધી. #Gujarat #ShubhYatraSwachhYatra #GSRTC #GujaratST
23
8
114
@OfficialGsrtc
GSRTC
4 years
We are extremely HAPPY to bring to Your kind attention that GSRTC advance total Seats Booked in this financial year(till 04/01/2020 ) has crossed the last financial Year record transaction of 91.76 Lakh. GSRTC being the only Second indian STUs in history to reach this milestone.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
7
110
@OfficialGsrtc
GSRTC
5 months
બસમાં મુસાફરી વખતે પ્લાસ્ટીક બેગનો ઉપયોગ ટાળી કપડાના થેલાને અપનાવો, જેથી સાર્વજનિક સ્થળો પર તેમજ બસોમાં સ્વચ્છતા જળવાય રહે. #ShubhYatraSwachhYatra #GujaratST #SwachhGujarat
Tweet media one
6
14
110
@OfficialGsrtc
GSRTC
5 months
મુસાફરોને સુવિધાયુક્ત બસ સ્ટેશન મળે અને તેમની યાત્રા વધુ સુગમ બને તે માટે એસ.ટી.નિગમ કટિબદ્ધ છે.
Tweet media one
15
17
111
@OfficialGsrtc
GSRTC
3 years
Tweet media one
Tweet media two
18
7
109