Kanu Desai (मोदी का परिवार) Profile Banner
Kanu Desai (मोदी का परिवार) Profile
Kanu Desai (मोदी का परिवार)

@KanuDesai180

39,392
Followers
51
Following
9,472
Media
23,385
Statuses

Cabinet Minister - Finance, Energy & Petrochemicals, Gujarat

Pardi, India
Joined October 2017
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
3 months
અમારી સરકાર માટે સુશાસન એટલે રામ રાજ્ય ! नहीं दरिद्र कोउ, दुःखी न दीना, नहीं कोउ अबुध, न लच्छन हिना। #ViksitGujaratBudget
23
53
123
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
અગ્રેસર ગુજરાતનો પ્રણ..
Tweet media one
151
222
2K
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
Awestruck view of Capital of Gujarat - Gandhinagar !
Tweet media one
18
253
2K
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
રાજ્યની અર્થવ્યવસ્થા સાથે રાજ્યની સાંસ્કૃતિક કળાને સૂચક રૂપે જોડતું નવું અભિગમ! #WarliPainting #GujaratGrowthBudget2022
Tweet media one
75
266
2K
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
શુભ તિલકથી શુભ શરૂઆત… #GujaratBudget2023
29
142
1K
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
રાજ્યના કર્મઠ અને યશસ્વી મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી સાથે સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે કેટલીક હળવાશ ની પળ.
Tweet media one
12
79
1K
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
3 years
આજરોજ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે કેબીનેટ કક્ષા ના ગુજરાત સરકાર ના નાણાં , ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી તરીકે શ્રી કનુભાઈ દેસાઈ એ વિધિવત્ રીતે પદભાર સંભાળ્યો. @CMOGuj @Bhupendrapbjp
Tweet media one
Tweet media two
Tweet media three
47
173
924
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
3 years
Tweet media one
36
130
801
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
Hounerble PM Shri @narendramodi ji Cast his vote in Ahmedabad.
20
69
764
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
Pleasant Visuals Of Gujarat Vidhansabha Bhavan.
Tweet media one
7
123
764
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
આજરોજ સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચી, પૂજા વિધિ બાદ ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરી, રાજ્યના નાણામંત્રી તરીકે વિધિવત રીતે પદભાર સંભાળ્યો. આ પ્રસંગે સાથે મારા પરિવારજનો, સ્વજનો અને શુભેચ્છકો પણ ઉપસ્થિત રહ્યા.
Tweet media one
Tweet media two
Tweet media three
35
98
703
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
સંસ્કૃતિ, કળા અને વિકાસનો ત્રિવેણી સંગમ #અમૃતકાળમાં_અગ્રેસર_ગુજરાત
Tweet media one
Tweet media two
89
230
677
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
આ સરદાર વલ્લભભાઈ પટેલ અને @narendramodi નું ગુજરાત છે. અહિંયા અફવાઓ ફેલાવતા લોકો નહિ ચાલે. #GujaratWithModiJi
Tweet media one
77
81
647
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
3 years
આજરોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરતા ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ (નાણા , ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી) @Bhupendrapbjp
Tweet media one
13
123
641
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
જેમનાં યશસ્વી નેતૃત્વમાં ભારત દેશ દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના નવાં આયામો સર કરી રહ્યો છે, તેવા દીર્ઘદ્રષ્ટા અને સૌના પ્રેરણાસ્ત્રોત એવા ઉર્જાવાન આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી સાથે આજરોજ દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત કરી, તેમનું અમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
Tweet media one
Tweet media two
55
150
623
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
વિકાસપુરુષને વંદન. આજરોજ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે સતત બીજી વખત શપથ ગ્રહણ કર્યા બાદ આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબનું અભિવાદન કર્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
22
71
597
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
શ્રી @ChaudhryShankar ને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ.
Tweet media one
13
78
599
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
જય જય ગરવી ગુજરાત🙏🏼 #અમૃતકાળમાં_અગ્રેસર_ગુજરાત
18
120
516
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
A sneak peak of the modern marvel, Vapi over bridge in making.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
52
503
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
ગુજરાતના વિકાસને નવી ગતિ પ્રદાન કરનાર ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી @Bhupendrapbjp જી ને ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
Tweet media one
12
55
495
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
This revolutionary Solar Bridge in #Vadodara generates Rs. 50 Lakh worth power in a period of 9 months only.
16
105
479
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
જેતપુરના ધારાસભ્ય શ્રી અને પૂર્વ મંત્રી શ્રી @ijayeshradadiya એ આજરોજ સ્વર્ણિમ સંકુલ ખાતે શુભેચ્છા મુલાકાત લઈ શુભકામનાઓ પાઠવી.
Tweet media one
10
40
474
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
રાજ્ય સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી @jitu_vaghani જીએ આજરોજ શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા હતા.
Tweet media one
4
52
453
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
வணக்கம் தமிழ்நாடு 🙏🏻 இன்று நாங்கள் மாண்புமிகு ஆளுநர் திரு ரவி @rajbhavan_tn ஐச் சந்தித்து, @CMOGuj திரு @Bhupendrapbjp சார்பாக #STSangamam அழைப்பை வழங்கினோம்.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
169
449
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
11 months
બિપોરજોય વાવાઝોડા દરમિયાન 118 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને કારણે પ્રભાવિત 8 જિલ્લાના 924 ગામોમાં વીજળી નથી. આ કપરી સ્થિતિમાં બનતી ઝડપે વીજળી ઉપલબ્ધ થાય તે માટે વીજ વિભાગના કર્મચારીઓ મોડી રાતથી વીજળી ચાલુ કરવામાં સતત કાર્યરત છે. "સાવચેત રહો, સલામત રહો"
15
151
436
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
“मोदी-मय त्रिपुरा...” #TripuraWelcomesPMModi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
56
428
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
श्री रामजन्मभूमि मंदिर निर्माण कार्य की प्रगति के दृश्य 🚩
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
71
424
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આ સફળતાના સુકાની અને આપણા સૌના માર્ગદર્શક, ભાજપ પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી @CRPaatil સાહેબ સાથે ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરી તેમને અભિનંદન પાઠવ્યાં.
Tweet media one
17
48
424
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
આજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે નાણામંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ આદરણીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબે કાર્યાલયે પધારીને શુભેચ્છા મુલાકાત કરી તથા અન્ય શુભેચ્છકો અને સમર્થકોને પણ મળ્યા અને શુભકામનાઓ પાઠવી.
Tweet media one
21
80
417
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
आज दिल्ली में केंद्रीय रेल्वे मंत्री श्री @AshwiniVaishnaw जी से शुभेच्छा मुलाकात की ।
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
50
412
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
કમળ 🪷
27
31
395
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
3 years
આજે નવનિયુક્ત રાજ્યના મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક ગાંધીનગર માં મળી હતી. @Bhupendrapbjp
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
57
388
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
8 months
भारत का Growth Engine है "गुजरात" ✨
206
94
370
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
થરાદ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી @ChaudhryShankar જીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ.
Tweet media one
23
49
368
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
📣 રાજ્યમાં પેટ્રોલનો પુરતો જથ્થો છે. 📱સોશિયલ મીડિયા પર પેટ્રોલ પંપ બંધ છે કે પછી પેટ્રોલ ખુટી ગયું છે તેવી કોઈ પણ પ્રકારની પોસ્ટ પર ભરોસો કરી ભરમાશો નહી, અને આવા કોઈપણ મેસેજ કોઈને મોકલો પણ નહિ.
20
156
350
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
"શપથ, ગુજરાતના વણથંભ્યા વિકાસની" આજે ગાંધીનગર ખાતે માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જી, આદરણીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી @AmitShah જી, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @JPNadda જી અને મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં.
Tweet media one
Tweet media two
Tweet media three
28
55
363
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
“માતૃદેવો ભવ!” હીરાબાનાં ચરણોમાં પ્રણામ 🙏 ॐ શાંતિ !
Tweet media one
24
54
359
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
Had the pleasure of meeting and interacting with Hon'ble Union Finance Minister of India Shri @nsitharaman ji during the 49th GST council meeting in Delhi. Grateful for the opportunity to learn from her inspiring words and initiatives taken by the government.
Tweet media one
15
51
347
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
"ઐતિહાસિક ગુજરાત બજેટ 2023-24" ગુજરાત સરકારનું અત્યાર સુધીનું સૌથી મોટું રૂ. 3,01,022 કરોડનું બજેટ નિશ્ચિતપણે સૌની આશા, આકાંક્ષાઓ અને અપેક્ષાઓને પરિપૂર્ણ કરનારું બની રહેશે. "સર્વગ્રાહી વિકાસ એજ સૌનો વિશ્વાસ"
Tweet media one
20
117
336
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
પ્રચંડ બહુમતી, ભાજપ ફરીથી 🪷
11
54
336
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
3 years
Tweet media one
24
63
324
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
દેશના 80 કરોડથી વધુ ગરીબોને મફત અનાજ સુનિશ્ચિત કરવા માટે પ્રારંભાયેલ "પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના"ને આગામી એક વર્ષ સુધી લંબાવવા બદલ ભારત સરકાર તથા આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જી નો ખૂબ ખૂબ આભાર.
10
60
296
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
11 months
ધોધમાર વરસાદ વચ્ચે વીજ પોલના રિપેરિંગનું કપરું કાર્ય તેમજ બરવાળા ફીડર હેઠળ વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી કરી, વીજ પુરવઠો ફરી શરૂ કરવાના પ્રયાસ કરતા પી.જી.વી.સી.એલ.ની ટીમના કર્મઠ કર્મચારીઓને હું બિરદાવું છું. #CycloneBiporjoy #Gujaratcyclone
Tweet media one
Tweet media two
12
119
281
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
3 years
ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કેબિનેટ મંત્રીશ્રીઓ,રાજ્યકક્ષાના(સ્વતંત્ર પ્રભાર) પદનામિત મંત્રીશ્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ..
Tweet media one
21
69
294
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
3 years
શ્રી કનુભાઈ દેસાઈ , ગુજરાત સરકાર ના નાણા મંત્રી , ઉર્જા મંત્રી , પેટ્રોકેમિકલ મંત્રી શ્રી.
Tweet media one
48
76
290
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
ગુજરાત ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં શ્રી @Bhupendrapbjp જી ને સર્વાનુમતે વિધાનસભા દળના નેતા તરીકે ચૂંટાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ.
Tweet media one
8
30
279
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
दिल्ली के दिल में मोदीजी 🙏
Tweet media one
Tweet media two
Tweet media three
7
48
272
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
મૃદુ અને મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી આજરોજ વાપી ખાતે મારા નિવાસ્થાને પધાર્યા અને જન્મદિવસની સ્નેહસભર શુભકામનાઓ પાઠવી, તે બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
19
56
281
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
વાપીના નાના-મોટા ઉદ્યોગો માટે વાપી GIDCના પાંચમા તબક્કા માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટેની અદ્યતન સુવિધાયુક્ત નવી સાઈટનું લોકાર્પણ કર્યું. 17 કરોડના ખર્ચે તૈયાર થયેલી 2 થી 2.5 મેટ્રિક ટન ક્ષમતાની આ સાઈટ ઉદ્યોગોના ઘન-કચરાના નિકાલ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
38
278
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે નાણાંમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ શુભકામના પાઠવવા બદલ તમામનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
33
275
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 months
લોકસભા ચૂંટણી 2024 માટે શ્રી ધવલભાઈ પટેલ ને વલસાડ અને ડાંગ લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનવા પર હાર્દિક અભિનંદન સહ અનેકાનેક શુભેચ્છાઓ… @dhaval241086
Tweet media one
14
52
276
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
ગાંધીનગર ખાતે પૂર્વ નાયબ મુખ્ય મંત્રી અને વરિષ્ઠ આગેવાન શ્રી @Nitinbhai_Patel જી એ શુભેચ્છા મુલાક���ત લીધી.
Tweet media one
14
47
263
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
Delighted to sign the MoUs from Gujarat’s side in the 14th Annual summit of India and Japan. This will strengthen economic and cultural ties between the two nations.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
64
247
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
તક ઉગતા સૂરજ જેવી છે, જો તમે લાંબો સમય એની રાહ જોઈને બેસી રહ્યા તો એ તક જતી જ રહેવાની !!
Tweet media one
24
55
243
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
8 months
પ્રધાનસેવકના જન્મદિવસ નિમિત્તે વિવિધ પ્રકલ્પો થકી નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિ કરતા સેવાકીય કાર્યો કરવામાં આવ્યા. #HappyBdayModiJi
Tweet media one
181
95
248
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
મારા પર ફરી એક વખત વિશ્વાસ મૂકી રાજ્યની જનતાની સેવા કરવાની તક આપવા બદલ માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જી, માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબ તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી તથા ++
Tweet media one
18
43
243
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
11 months
મોરબી જિલ્લાના નવલખી પોર્ટ પાસે આવેલ ઝુમાવાડી વિસ્તારની મુલાકાત લઈ, વાવાઝોડાને નાથવા અંગે થયેલ કામગીરીની સમીક્ષા કરી અને પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો. આ મુલાકાત દરમિયાન મોરબીના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેકટરશ્રી સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. #CycloneAlert
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
137
244
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
“નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીની સતત દરકાર કરતી ગુજરાત સરકાર” 🏥 ગુજરાત સરકારનો પ્રજાલક્ષી નિર્ણય. 🏥 સારવારની રકમ રૂ. 5,00,000થી વધારીને રૂ. 10,00,000 કરવામાં આવી. 🏥 આયુષ્યમાન ભારત કાર્ડમાં હવે કુલ ખર્ચની રકમ રૂ. 10 લાખ કરાઈ
Tweet media one
16
51
233
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
3 years
Tweet media one
11
54
236
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
3 years
આજરોજ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે કેબીનેટ કક્ષા ના ગુજરાત સરકાર ના નાણાં , ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી તરીકે શ્રી કનુભાઈ દેસાઈ એ વિધિવત્ રીતે પદભાર સંભાળ્યો. @CMOGuj @Bhupendrapbjp
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
56
236
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
ગુજરાત બજેટ ૨૦૨૩-૨૪ પોથીની વિશેષતાઓ! गुजरात बजट २०२३-२४ पोथी की विशिष्टता! Gujarat Budget 2023-24 Specifications! #અમૃતકાળમાં_અગ્રેસર_ગુજરાત
4
90
223
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
उत्तर प्रदेश को विकास के पथ पर अग्रेसर करने में बहुमूल्य योगदान प्रदान करने वाले माननीय एवं लोकप्रिय मुख्यमंत्री श्री @myogiadityanath जी से आज शिष्टाचार भेंट की। उनके यशस्वी नेतृत्व में उत्तर प्रदेश प्रगति के पथ पर निरंतर गतिमान है।
Tweet media one
5
60
213
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
15મી વિધાનસભાના પ્રથમ સત્રના પ્રથમ દિને ગૃહમાં હાજરી આપી. સૌના સહિયારા પ્રયાસ થકી ગુજરાત વિકાસપંથે સદા અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ છે
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
39
218
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
આજે મારા જન્મદિવસ નિમિત્તે આપ સૌએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વિવિધ માધ્યમો દ્વારા અઢળક શુભકામનાઓ પાઠવી, તે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપની સ્નેહસભર શુભકામનાઓ મારા માટે નિશ્ચિતરૂપે પ્રેરકબળ બની રહેશે. આપ સૌનો અપાર પ્રેમ અને સહકાર સદાય મળતો રહે એવી અભિલાષા. આભાર.
Tweet media one
15
39
223
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
Just look at this stunning view of Gujarat's first rooftop solar panel bridge, the Akota Bridge.
Tweet media one
10
27
221
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
ગુજરાતની ખમીરવંતી ધરા પર ફરી એકવાર લહેરાશે કેસરિયો. #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે
24
35
214
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
Met Hon'ble Governor Shri R. N. Ravi ji @rajbhavan_tn , and invited him for #STSangamam on behalf of @CMOGuj Shri @Bhupendrapbjp ji. This initiative by Hon'ble PM Shri @narendramodi ji will deepen and strengthen the age-old spiritual and cultural ties of Gujarat and Tamil Nadu.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
18
84
213
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
"ખુશ રહેવા માટે ભૂલને ભૂલતા શીખો, પછી એ આપણી હોય કે બીજાની હોય" #SundayThoughts
Tweet media one
19
51
213
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
Somnath, where divinity meets the divine.!
Tweet media one
7
31
206
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
"जनता का अविरत प्यार, सबका साथ, सबका सहकार"
11
52
206
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
3 years
દાદરા નગર હવેલી, દમણ અને દીવના પ્રશાસક શ્રી @prafulkpatel ના નિવાસ્થાને આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી એ શુભેચ્છા મુલાકાત કરી, ત્યારે આ પ્રસંગે પદાધિકારીઓ અને અન્ય વરિષ્ઠ આગેવાનો સાથે હાજરી આપી.
Tweet media one
Tweet media two
Tweet media three
3
41
199
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
8 months
रोज़ स्वच्छता में भारत इतिहास नए गढ़ता है, जितने क़दम बढ़ाते हम उतना भारत बढ़ता है। #SwachhataHiSeva
2
109
110
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રૂ. 5,580 કરોડની જોગવાઈ #અમૃતકાળમાં_અગ્રેસર_ગુજરાત
Tweet media one
Tweet media two
Tweet media three
13
59
196
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
આજરોજ ગાંધીનગર ખાતે IFFCO નાં ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાથે તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી
Tweet media one
Tweet media two
Tweet media three
4
26
188
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
પૂજ્ય હીરાબા ઝડપથી સ્વસ્થ અને સાજા થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના.
Tweet media one
7
37
188
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
3 years
ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ (નાણા , ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી) ના મંત્રાલય ગાંધીનગર ઓફિસ ખાતે GSPC અધિકારીઓ સાથે અગત્યની મિટિંગ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
61
191
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
લોકસભા અધ્યક્ષ શ્રી @ombirlakota જીનું આદરણીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી, વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી @ChaudhryShankar જી, માનનીય સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી @CRPaatil જી દ્વારા વિધાનસભામાં ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
43
188
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માતૃશ્રી પૂજ્ય હીરાબાને ભાવભીની શ્રદ્ધાંજલિ ૐ શાંતિ
8
31
183
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
આજરોજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ આગામી સમયમાં આવનાર પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈ પરીક્ષા આપી શકે તે માટે માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જી દ્વારા લિખિત પુસ્તક #ExamWarriors નું વિમોચન કરવામાં આવ્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
10
42
186
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
જીવનની પરિસ્થિતનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે. #SaturdayThoughts
Tweet media one
9
28
185
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
आज केंद्रीय नागरिक उड्डयन मंत्री श्री @JM_Scindia जी से दिल्ली में उनके आवास पर शिष्टाचार भेंट की।
Tweet media one
4
37
186
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
અધ્યાત્મમૂર્તિ, કરોડો લોકોના પ્રેરણાસ્ત્રોત, જેમાં વડપણ હેઠળ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે એવા પરમ પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજના પાવન આશીર્વાદ લઇ ધન્યતા અને દિવ્યતાનો અનુભવ કર્યો. #PSM100 @BAPS
Tweet media one
Tweet media two
Tweet media three
5
30
185
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
उत्तर प्रदेश के मुख्यमंत्री पद की पुनः शपथ ग्रहण करने पर प्रदेश के जनप्रिय नेता श्री @myogiadityanath जी को अनंत शुभकामनाएं। आपके नेतृत्व में डबल इंजन की सरकार प्रदेश को नई ऊर्जा के साथ प्रगति के पथ पर गतिमान बनें ऐसी अभिलाषा। “जय श्री राम” 🙏🏻
Tweet media one
13
51
184
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
Attended the 49th meeting of the #GST Council chaired by Hon’ble Finance Minister Smt @nsitharaman Ji along with MoS Finance Shri @mppchaudhary Ji, and other Finance Ministers from States & UTs. GST Council is committed towards creating a better tax regime for India.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
40
185
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
4 years
માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અપીલ ને આવકારીએ અને સમર્થન આપીએ છે કે જેથી આપણો દેશ કોરોના નામની મહામારી સામે મજબૂતાઈથી લડી શકે. @narendramodi @vijayrupanibjp @BJP4Gujarat @JPNadda @jitu_vaghani @AmitShah @Nitinbhai_Patel
Tweet media one
1
28
178
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
ગુજરાત સરકારના તમામ નવનિયુક્ત કેબિનેટ મંત્રીશ્રીઓને હાર્દિક અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું. ગતિશીલ ગુજરાતના વિકાસમાં આપ આપનું અમૂલ્ય યોગદાન આપી ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રને ચરિતાર્થ કરશો એવો દ્રઢ વિશ્વાસ છે.
Tweet media one
Tweet media two
12
29
186
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
ઋણ સ્વીકાર પારડી વિધાનસભા 🙏 વિશાળ સંખ્યામાં મતદાન કરી મને ફરી એકવાર ધારાસભ્ય તરીકે ચૂંટવા બદલ હું 180 - પારડી વિધાનસભા મતવિસ્તારના સર્વે મતદાતાઓ, સંગઠનના તમામ હોદ્દેદારો, કાર્યકર્તા મિત્રો અને સહયોગી મિત્રોનો સહૃદય આભાર વ્યક્ત કરું છું.
Tweet media one
41
34
183
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
3 years
આજરોજ વલસાડ ખાતે પધારેલ ગરવી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી નું દમણ એરપોર્ટ પર આત્મીય સ્વાગત કર્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
3
31
185
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
પારડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી મહેશભાઈ દેસાઈ, પારડી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મિત્તલબેન પટેલ અને સાથે પારડી તાલુકાના ચૂંટાયેલા સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લઈ શુભકામનાઓ પાઠવી.
Tweet media one
Tweet media two
3
41
178
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
PM Shri @narendramodi ji pays his respects to Lata didi as her last rites take place with full state honours.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
41
172
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
ગુજરાત સરકારમાં નવનિયુક્ત મારા સાથી કેબિનેટ મંત્રી શ્રી @Balwantsinh999 એ આજ રોજ મારા કાર્યાલય પર શુભેચ્છા મુલાકાત લીધી અને શુભકામનાઓ પાઠવી.
Tweet media one
4
30
179
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રાજ્યના શિક્ષણનું સ્તર શ્રેષ્ઠ બની રહ્યું છે ત્યારે તેને સર્વશ્રેષ્ઠ બનાવવાના લક્ષ્યાંક સાથે, વર્ષ 2023-24ના બજેટની ફાળવણીને લઈને સાથી મંત્રીશ્રીઓ તથા વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી, સવિસ્તાર ચર્ચા કરી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
21
34
181
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
6 months
આજરોજ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-1 ખાતે મંત્રી શ્રી @kuberdindor ની ઉપસ્થિતિમાં નિવૃત્ત IAS અધિકારી શ્રી અરવિંભાઇ અગ્રવાલ સાથે શુભેચ્છા મુલાકાત કરી.
Tweet media one
Tweet media two
Tweet media three
7
42
183
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
1 year
ગાંધીનગર ખાતે આદરણીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના અધ્યક્ષસ્થાને રાજ્યના મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
30
179
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
3 months
ગુજરાતના નાગરિકોની જન સુખાકારીને વેગ આપવા રાજ્યમાં સાત નવી મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો - નવસારી - ગાંધીધામ - મોરબી - વાપી - આણંદ - મહેસાણા - સુરેન્દ્રનગર-વઢવાણ #ViksitGujaratBudget
Tweet media one
13
62
181
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
વર્તમાનમાં કરાયેલ પ્રયાસો અને જાગૃતતા જ ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે. આપણે સૌ ઊર્જા બચાવવા અને ઊર્જા-કાર્યક્ષમ વિકલ્પો તરફ પ્રયાણ કરવા માટે સભાન પ્રયત્નો કરીએ અને આવનાર પેઢીઓ માટે ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરીએ. ઉર્જા બચાવીએ, ઉન્નત રાષ્ટ્રના નિર્માણમાં ભાગીદાર બનીએ.
Tweet media one
9
68
179
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
3 years
આજરોજ ગ��ંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે કેબીનેટ કક્ષા ના ગુજરાત સરકાર ના નાણાં , ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી તરીકે શ્રી કનુભાઈ દેસાઈ એ વિધિવત્ રીતે પદભાર સંભાળ્યો.
23
58
181
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
गली-गली में तिरंगा सम्मान से लहराएँगे, आज़ादी का पर्व हम शान से मनाएँगे।🇮🇳 #HarGharTiranga
Tweet media one
12
49
175
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
"सबको दिया सन्मान,यही मोदी जी की पहचान"
Tweet media one
Tweet media two
12
38
177
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
2 years
આજરોજ મંત્રીમંડળની બેઠકમાં આગામી સમયમાં અંતરિયાળ વિસ્તારના નાગરિકોને મહેસૂલી સેવાઓ સ્થળ પર પૂરી પાડવા મહેસૂલ મેળા તથા ગરીબ પરિવારોને આર્થિક રીતે સહાયરૂપ થવા રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળા અને કચ્છમાં ૨૦ હજાર જેટલાં મકાનોના માલિકી હક્ક આપવાના મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા.
Tweet media one
Tweet media two
Tweet media three
12
53
176
@KanuDesai180
Kanu Desai (मोदी का परिवार)
11 months
આજરોજ વલસાડ જિલ્લાના ધરમપુર હેલિપેડ ખાતે ગરવી ગુજરાતની ગરિમા વધારનાર રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબનું સ્નેહસભર સ્વાગત કર્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
40
170