Harsh Sanghavi Office Profile Banner
Harsh Sanghavi Office Profile
Harsh Sanghavi Office

@Harsh_Office

6,343
Followers
9
Following
279
Media
471
Statuses

MOS - Home | Youth, Sports & Culture (I/C) | MLA- Surat- Majura | Proud Indian

Joined September 2021
Don't wanna be here? Send us removal request.
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
હું મારા તમામ કાર્યક્રમો રદ્દ કરીને ગ્રીષ્માના માતા-પિતાને વંદન કરવા જવાનો છું: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી @sanghaviharsh #Gujarat #surat #grishmavekariya
Tweet media one
72
422
3K
@Harsh_Office
Harsh Sanghavi Office
1 month
🙏🏻
Tweet media one
962
350
2K
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
Selfie of the day :)
Tweet media one
12
188
2K
@Harsh_Office
Harsh Sanghavi Office
3 years
Safety above all 👍 #MaskUp
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
45
222
1K
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
मजुरा की जीत, आप सबकी जीत🪷 #MajuraKaMitra
Tweet media one
31
168
1K
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
Surat all set for Night Marathon -2022. 🏃🏃‍♀️
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
24
80
879
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
રાજ્ય સરકારે કાળજીપૂર્વકની વિચારણાને અંતે કુલ-૧૨,૧૯૮ (૯૭૧૩+૨૪૮૫) જગ્યાઓ ઉપર ૨૦ ટકા પ્રતિક્ષાયાદી બનાવવાની અને તેને ઓપરેટ કરવાની ખાસ કિસ્સામાં મંજુરી આપી છે. વિદ્યાર્થીઓના હિત માટે કટિબદ્ધ છે ગુજરાત સરકાર.
Tweet media one
97
229
755
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
मैं गुस्सा नहीं होता, मैं समझाता हूं! माननीय केंद्रीय गृह मंत्री श्री @AmitShah जी
17
181
633
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
बचपन की कुछ बातें, प्यारे बच्चों के साथ! #Mitra
Tweet media one
13
93
590
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
मजुरा की बहनों के साथ! 🪷 भाजपा का कमल खिलने के लिए तैयार है।
Tweet media one
Tweet media two
Tweet media three
10
116
466
@Harsh_Office
Harsh Sanghavi Office
3 years
Tweet media one
Tweet media two
8
109
434
@Harsh_Office
Harsh Sanghavi Office
3 years
મહિલા પોલીસ કર્મચારીઓના બાળકો માટે પ્રારંભ કરવામાં આવ્યું "ઘોડિયાઘર". સુરક્ષા એમના સંતાનોની જે લોકોની સુરક્ષામાં તત્પર છે.
Tweet media one
12
95
396
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
માનવતાની મિસાલ પોરબંદર ઉદ્યોગનગરના PSI કવિતાબેન ઠાકરિયાને ફરજ દરમિયાન રોડ અકસ્માતની જાણ થતા તે ઘટનાસ્થળે દોડી ગયા. આ સ્થળ તેમના પોલીસ સ્ટેશનની હદમાં ન હોવા છતાં ઇજાગ્રસ્ત પરિવારને તુરંત જ હોસ્પિટલ ખસેડીને માનવતાનું નિષ્ઠાવાન ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કવિતાબેનની ફરજનિષ્ઠાને સલામ
Tweet media one
17
108
390
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
શેત્રુંજય તીર્થધામના રક્ષણાર્થે કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ કરાઈ.
Tweet media one
17
92
359
@Harsh_Office
Harsh Sanghavi Office
3 years
હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સ સ્થાપના દિન નિમીતે અમદાવાદ ખાતે યોજવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાંગના હોમગાર્ડ જવાનોની ડાંગી નૃત્યની કૃતિએ પ્રથમ ક્રમ મેળવેલ. જેઓને ગૃહ રાજ્યમંત્રીશ્રી @sanghaviharsh દ્વારા સીલ્ડથી સન્માનિત કરવામા આવેલ.
Tweet media one
Tweet media two
6
79
356
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
પ્રવાસ કાર્યક્રમ તારીખ: 16-06-2022
Tweet media one
12
95
348
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
સાહસ અને શૌર્યની વિરગાથા રજુ કરતુ પુસ્તક "હૈયુ હામ અને હિમાલય" મોરબી મહિલા પોલીસકર્મીના હિમાલય પ્રવાસની શૌર્યગાથાનુ વર્ણન કરતાં પુસ્તકનું વિમોચન કર્યું. આ પુસ્તક યુવાનો સહિત અનેક લોકોને પ્રોત્સાહિત કરશે.
Tweet media one
39
103
341
@Harsh_Office
Harsh Sanghavi Office
3 years
સુરત પોલીસ દ્વારા સરથાણા, કાપોદરા અને વરાછા વિસ્તારના લોકો સાથે લોક સંવાદ યોજવાનું સરાહનીય આયોજન કરવામાં આવ્યું, જેમાં સામાન્ય નાગરિકોના પ્રશ્નો સાંભળી, તેના નિરાકરણ અંગે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
20
71
339
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
ગુજરાત પોલીસે દોઢ વર્ષમાં 5,337 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડ્યો.
Tweet media one
53
109
327
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
ભરૂચ જિલ્લા પોલીસ કચેરી પર "રાજ્યવ્યાપી શોક" દરમિયાન મોરબીની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો ભોગ બનેલા સૌ દિવંગત આત્માઓની શાંતિ અર્થે મૌન ધારણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
121
310
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
"સેવા પરમો ધર્મ." ગુજરાતની જનતા માટે સેવા, સુરક્ષા અને શાંતિના મંત્ર સાથે બોટાદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા માનસિક રૂપે અસ્થિર વયોવૃદ્ધ વ્યક્તિને 2 કલાકમાં તેના પરિવારજનો સંગ પુનઃ મિલન કરવવાનું અભૂતપુર્વ કાર્ય કરવામાં આવ્યું છે.
Tweet media one
15
81
327
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
અમદાવાદની રથયાત્રા પૂર્વે કોમી એખલાસ સાથે સલામતીની સમીક્ષા યાત્રા...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
17
105
311
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
મહત્તમ સરકારી સેવાઓને ડિજિટલ કરવા કટિબદ્ધ છે ગુજરાત સરકાર. #Gujarat
Tweet media one
16
107
292
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
રમતગમતલક્ષી તમામ જરૂરિયાતો પરિપૂર્ણ કરી, ગુજરાત દેશની પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોનું કેન્દ્ર બનશે. ગુજરાત બનશે દેશનું સર્વોત્તમ સ્પોર્ટસ હબઃ ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી. "રમશે ગુજરાત, જીતશે ગુજરાત" @sanghaviharsh
Tweet media one
16
109
287
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
વડનગરની ઐતિહાસિક વિરાસતને દુનિયાનું શ્રેષ્ઠ ટુરિઝમ ડેસ્ટીનેશન બનાવાશે. શ્રી @sanghaviharsh
Tweet media one
9
100
285
@Harsh_Office
Harsh Sanghavi Office
3 years
તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ અને એસપી ઉષા રાડાની છેલ્લા છ મહિનાની અથાક મહેનત બાદ આખરે ઓલપાડ જિલ્લાના લવાછા, કૂદીયાણા અને સરસ સહીત આજુબાજુની ગામની ૫૦થી વધુ બહેનોએ દારૂનું વેચાણ છોડી, ખાતર બનાવવાની તાલીમ આપી, આત્મનિર્ભર બનાવવાની ઉત્તમ કામગીરી કરી.
Tweet media one
9
87
271
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
Majura lit up in the fever of #BJP ✌️
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
86
258
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
ભાજપ આવે છે! #MajuraKaMitra
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
67
251
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
माताएं और बहनें हमारे समाज का अभिन्न अंग है। मातृ दिवस के अवसर पर, मजुरा विधानसभा में 400 से ज्यादा गंगास्वरूप बहनों को अनाज कीट वितरित किए।
Tweet media one
13
91
251
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
ગુજરાતના હેલ્થ મોડેલને જાણો હર્ષભાઈ સંઘવી દ્વારા. #MajuraKaMitra #BJP
14
92
248
@Harsh_Office
Harsh Sanghavi Office
3 years
Great to know about that, Junagadh Police has started a police gym in the district headquarters to motivate our women/men to maintain their fitness. A great move to inspire people towards #FitIndia
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
98
246
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
એસ.ટી.નિગમના વિવિધ પડતર પ્રશ્નો અંગેની સમીક્ષા બેઠક કરીને અનેક મહત્વની રજૂઆતોનું હકારાત્મક અને ત્વરિત નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર લોકોની સુવિધા માટે પરિવહન સેવાઓને વધુ સુદ્રઢ અને સુલભ બનાવવા માટે હંમેશા અગ્રેસર અને સક્રિય રહી છે.
Tweet media one
Tweet media two
Tweet media three
8
96
246
@Harsh_Office
Harsh Sanghavi Office
1 year
વેરાવળ ખાતે એસ.ટી વર્કશોપનું ખાતમુહૂર્ત અને કોડીનાર ડેપો વર્કશોપનું ઇ-ખાતમુર્હૂત : પ્રજાજનોની પરિવહન સેવામાં વધારો કરવાનું સુદ્રઢ આયોજન
Tweet media one
24
114
247
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
Today's Schedule.
Tweet media one
14
46
245
@Harsh_Office
Harsh Sanghavi Office
3 years
An opportunity not to miss! NaMo JOB Fair 2022, on the birthday of Hon'ble Minister Shri @sanghaviharsh . Job seekers and job givers, register today at :
Tweet media one
Tweet media two
3
93
229
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
भव्य जीत, भव्य विश्वास🪷 #GujaratElections
Tweet media one
9
41
225
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
સરકારી યોજનાકીય લાભોથી જન જનને લાભાન્વિત કરાવવા યુવાનોને મુખ્યમંત્રીશ્રીનું આહવાન. @Bhupendrapbjp | @sanghaviharsh
Tweet media one
16
85
219
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
દૃઢ઼ સંકલ્પ, ખંત અને પરિશ્રમ થકી સફળતાનું વધુ એક ઉદાહરણ. તાઝિકિસ્તાન ખાતે યોજાયેલી એશિયન રોડ અને પેરા સાઇક્લિંગ ચેમ્પિયનશિપની વ્યક્તિગત ટાઇમિંગ ટ્રાયલ રોડ રેસમાં અમદાવાદની ગીતા રાવે પોતાની શ્રેષ્ઠતા દ્વારા સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો, તે બદલ તેને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ
Tweet media one
9
85
216
@Harsh_Office
Harsh Sanghavi Office
1 year
ભારતીય જનતા પાર્ટી કરોડો કાર્યકરોની પાર્ટી છે અને નવીન વિચારમાં વિશ્વાસ રાખે છે, ભાજપના કાર્યકરો હવે ઘરે-ઘરે સંપર્ક સ્થાપિત કરી રહ્યાં છે. Booth no 91 Ward no 20 📍Majura Constituency #BJPGharGharSamparkAbhiyan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
118
212
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
અમદાવાદ એરપોર્ટ ખાતે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @JPNadda જીના સંબોધનમાંથી વિશેષ અંશ.
Tweet media one
Tweet media two
9
91
208
@Harsh_Office
Harsh Sanghavi Office
1 year
ઉનાળામાં પરિવહન સેવાને વધુ સરળ અને લોકઉપયોગી બનાવવા એકસ્ટ્રા એસ.ટી બસ મુસાફરોની સેવામાં સેવારત રહેશે..
Tweet media one
12
104
211
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
પોલીસ વિભાગ દ્વારા એક વૃદ્ધ વ્યક્તિ તરફના આ સંવેદનશીલ વલણ બદલ ખૂબ ગર્વ અને આભારની લાગણી વ્યક્ત કરું છું. ગુજરાત પોલીસની ફરજ, રક્ષણ સાથે સંરક્ષણની છે જે પ્રત્યેક પોલીસ કર્મી ખૂબજ નિષ્ઠાથી બજાવી રહ્યા છે.
11
63
213
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
મોરબી હોનારતમાં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓની સદગતિ અર્થે આજે મહિસાગર પોલીસ સ્ટેશન ખાતે મૌન ધારણ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
85
201
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
चहेरे की मुस्कान बता रही है, भाजपा की जीत तय है। हम सब है #MajuraKaMitra के साथ!
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
92
204
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
Gujarat is gearing up for #NationalGames2022 , are you all ready?
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
90
210
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોથી યુવા પેઢીનું રક્ષણ કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. #Gujarat
Tweet media one
22
62
211
@Harsh_Office
Harsh Sanghavi Office
1 year
રાજ્ય સરકારની ખેવનાથી મોરબીવાસીઓની સુવિધા માટે અત્યાધુનિક એસ.ટી.બસ સ્ટેશનનું નવનિર્માણ થયું, જેનું લોકાર્પણ આજરોજ ગૃહ રાજ્યમંત્રીશ્રી @sanghaviharsh ના હસ્તે સંપન્ન થશે.
Tweet media one
Tweet media two
5
108
207
@Harsh_Office
Harsh Sanghavi Office
1 year
સ્પર્ધાત્મક પરીક્ષામાં સમતાભાવ અને સેવાના દર્શન👌
Tweet media one
5
92
199
@Harsh_Office
Harsh Sanghavi Office
1 year
નારી સ્વાભિમાનનું એક સશક્ત હિર એટલે પદ્મશ્રી હીરબાઈ લોબી સંઘર્ષ, સેવા અને સ્ત્રી સ્વાભિમાનને ચરિતાર્થ કરનાર ગીર સોમનાથ જિલ્લાના જાંબુરના હીરાબાઈ લોબીના જીવન સંઘર્ષ અને એમાંથી નીકળીને તેમણે કરેલા શિક્ષણ અને સ્ત્રી સશક્તિકરણ માટેના ઉત્તમ સેવા કાર્યોથી આજે પૂરો દેશ પરિચિત છે.
Tweet media one
Tweet media two
Tweet media three
11
116
193
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
🙏🏻
Tweet media one
9
34
195
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
ગુજરાત પોલીસ કરી છે સામાજિક નિસબત સાથે સરાહનીય કામ જૂનાગઢ પોલીસે ૨૦૧૮ ની સાલથી ગુમ થયેલા જૂનાગઢના યુવાનને ટેક્નિકલ સોર્સની મદદથી શોધીને પરિવાર સાથે મેળાપ કરાવીને ફરજ નિષ્ઠા સાથે સામાજિક નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉત્તમ કામગીરી બદલ જૂનાગઢ પોલીસ ટીમને અભિનંદન.
Tweet media one
7
74
194
@Harsh_Office
Harsh Sanghavi Office
3 years
અઠવાલાઇન્સ સ્થિત પોલીસ કમિશનર બંગલો નજીક ટ્રાફિક પોઇન્ટ પર ગત સવારે ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ અને બે ટીઆરબી જવાનને રસ્તા પરથી એક પર્સ મળ્યું, ત્યારે તેમણે આ પર્સની અંદરની રસીદમાં લખેલ નંબરનો સંપર્ક કરી, માલિકને પરત પર્સ પહોંચાડવાની સરાહનીય કામગીરી કરી.
Tweet media one
14
65
195
@Harsh_Office
Harsh Sanghavi Office
1 year
Wonderful travel experience by MoS Shri @sanghaviharsh ji in #VandeBharat . Appreciated the service by staff members and the entire team.
Tweet media one
Tweet media two
Tweet media three
12
61
197
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
શ્રી @sanghaviharsh નો સદસ્યતા અભિયાન અંતર્ગત, મજુરા વિધાનસભાના બુથ નં.૫૬ ની પંચવટી સોસાયટી, રવિકિરણ એપાર્ટમેન્ટ, નીલકંઠ એપાર્ટમેન્ટ તથા ગોવિંદજી પાર્ક માં શુભેછા મુલાકાત.
Tweet media one
15
78
195
@Harsh_Office
Harsh Sanghavi Office
1 year
મોરબી ખાતે નૂતન એસ.ટી.બસ સ્ટેશન, વાંકાનેરમાં નવનિર્મિત પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ અને રાજકોટ ખાતે પણ જનતાની સુરક્ષા માટે નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવતા પોલીસ કર્મીઓને વિશેષ સુવિધા આપવાના હેતુ સહ તેમના માટે નૂતન આવાસોનું લોકાર્પણ ગૃહ રાજ્ય મંત્રી @sanghaviharsh જીના હસ્તે સંપન્ન થયું
Tweet media one
Tweet media two
16
104
185
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
ઓપરેશન જેલ....
Tweet media one
7
41
192
@Harsh_Office
Harsh Sanghavi Office
1 year
9 વર્ષ સેવાથી સમર્પણ 9 વર્ષ આત્મનિર્ભરતાની ઉડાન 📍Majura Constituency #BJPGharGharSamparkAbhiyan
8
113
183
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
વિખૂટાં પરિવારોનું પુન:મિલન. જન્માષ્ટમીના પાવન પર્વે દ્વારકાધીશ મંદિરની ભવ્ય ઉજવણીમાં દર્શનાર્થે આવેલા શ્રધ્ધાળુઓમાંથી ભીડમાં ખોવાઈ ગયેલા ૭ બાળકો અને ૮૦ જેટલા વિખૂટા પડી ગયેલ પરિવારોનું દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા પુન:મિલન કરાવીને ++
Tweet media one
8
66
186
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
વ્યાજખોરોના આતંકને ભૂતકાળ બનાવવા "અસરદાર ..... લોક દરબાર"
Tweet media one
5
76
179
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
નાની-નાની મુશકેલીઓના સમાધાન થી જ મોટી સફળતાના સોપાન સર કરી શકાય છે .... @sanghaviharsh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
83
177
@Harsh_Office
Harsh Sanghavi Office
1 year
મોરબીના વ્યાપારીઓના ફસાયેલા કરોડો રૂપિયા પરત અપાવવા SIT મહત્વની ભૂમિકા ભજવશે : ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
104
175
@Harsh_Office
Harsh Sanghavi Office
1 year
"Y20 ગુજરાત સંવાદ" સાથે ગુજરાતની પ્રગતિની સંવાદિત ગતિની સારથી બનશે આપણી યુવા પેઢી ! જોડશે ૫ લાખ યુવાનોને સંવાદના સૂત્રથી...
Tweet media one
19
115
171
@Harsh_Office
Harsh Sanghavi Office
1 year
મજુરામાં દેશભક્તિની લહેર પ્રસરેલી જોવા મળી જ્યારે " હર ઘર તિરંગા " અભિયાનને સાર્થક કરતા રાષ્ટ્રીયતાના પ્રતીક તિરંગાના દર્શન ઠેર-ઠેર થયા. #HarGharTiranga #Majura
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
97
154
@Harsh_Office
Harsh Sanghavi Office
1 year
સેવક બનીને કરી રહી છે દરકાર ભરોસાની ભાજપ સરકાર Booth no.73 #BJPGharGharSamparkAbhiyan
Tweet media one
Tweet media two
Tweet media three
9
94
166
@Harsh_Office
Harsh Sanghavi Office
3 years
બોટાદ ખાતે જિલ્લા પોલીસ વડાની જવાબદારી નિભાવી રહેલ શ્રી હર્ષદભાઈ મહેતા અને તેમની ટીમ એ દાદા-દાદી દોસ્ત યોજના પ્રારંભી, નિરાધાર વૃદ્ધજનોને મદદ કરી, માનવસેવાના ઉમદા અભિગમ સાથે સમાજના સાચા સેવક તરીકેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
Tweet media one
6
69
168
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
સુરત શહેર પોલીસ દ્વારા શહેરીજનોની વધુ સુરક્ષા અને સલામતી માટે મોડિફાઇડ મોટરસાઈકલ..!! #Surat #Gujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
66
165
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
Peace, joy and prosperity ~ #JagannathRathYatra #Gujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
80
164
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
India and the world knows the power of Yoga, credit goes to Hon'ble PM Shri @narendramodi ji : Shri @sanghaviharsh
5
69
162
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
Tweet media one
4
31
167
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
दूरदराज का व्यक्ति योग से जुड़े, ऐसे प्रयास करना जरूरी: गृहमंत्री @sanghaviharsh
Tweet media one
6
68
157
@Harsh_Office
Harsh Sanghavi Office
3 years
વેરાવળના બસ સ્ટેશનમાં ખિસ્સાકાતરૂએ કસબ અજમાવી રૂા. ૧.૧૮ લાખ એરવી જવાની ઘટનામાં સીસીટીવી ફુટેજના આધારે જામનગરના અમીન અબ્દુલ તરીયાની રાજકોટ પોલીસે ધરપકડ કરી, મુદ્દામાલ ઝડપ્યો. સતર્કતા, સક્રિય અને સમર્પણ સાથે ગુજરાત પોલીસ સૌની શાંતિ, સલામતી અને સુરક્ષા માટે કટિબદ્ધ છે.
Tweet media one
4
84
158
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
સાંભળો ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને અસ્મિતા મહાસંવાદમાં આજે બપોરે 12:30 વાગે. @sanghaviharsh @abpasmitatv
12
77
152
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
મોરબી હોનારતમાં મૃ��્યુ પામેલ દિવંગત આત્માઓની સદગતિ અર્થે આજે પાટણ પોલીસ સ્ટેશન ખાતે મૌન ધારણ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
Tweet media one
Tweet media two
Tweet media three
7
74
143
@Harsh_Office
Harsh Sanghavi Office
3 years
Birthday wishes to Shri @sanghaviharsh ji from his office staff. Their wishes truly shows how blessed they are to work with a very humble, enthusiastic and dynamic leader. #HBDHarshSanghavi
12
42
153
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
At #Gandhinagar office. Meetings and discussions with the people.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
59
158
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
માનનીય મંત્રીશ્રી @sanghaviharsh ની રાજકોટ, મોરબી અને જામનગરના એકદિવસીય મુલાકાતની ક્ષણો....
8
65
153
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
સફળ આયોજન બદલ વડોદરા પોલીસને અભિનંદન!
Tweet media one
Tweet media two
9
30
152
@Harsh_Office
Harsh Sanghavi Office
1 year
Tweet media one
13
79
147
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
. @sanghaviharsh जी ने सूरत के मार्केट में फल और सब्जी वाले भाइयों से बात करी, सभी लोगों का भाजपा के प्रति अटूट समर्थन देखने को मिला। जय भाजपा, तय भाजपा🪷
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
66
151
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
62
147
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
Li'l supporter of #MajuraKaMitra #Bhulna_ मत
5
65
143
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
Door to door campaigning of ward no 22, by the dedicated BJP Karyakartas. Every vote will add up in strengthening "Vikas".
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
60
144
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
है मजुरा के मित्र हमारे #HarshSanghavi #MajuraKaMitra #BikeRally
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
48
143
@Harsh_Office
Harsh Sanghavi Office
10 months
Tweet media one
5
74
144
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
સમાજમાં પ્રસરાયેલી વ્યાજખોરીને નાબૂદ કરવા માટે સુરત ગ્રામ્ય જીલ્લા પોલીસ તંત્ર દ્વારા લોન વિતરણ કાર્યક્રમ સાથે નાગરિકોની મદદ માટે એક પ્રસંશનીય કામગીરી કરવામાં આવી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
56
143
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
સુરત રેલવે સ્ટેશનના મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબની કામગીરી થશે શરું.... #Surat
Tweet media one
3
67
140
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
વડાપ્રધાન શ્રી @narendramodi જીના આહ્વાન પર #AzadiKaAmritMahotsav " #HarGharTiranga " અભિયાનને સફળ તથા સમૃદ્ધ બનાવવા તારીખ 13 ઓગસ્ટ અને 14 ઓગસ્ટ દરમિયાન મજુરા વિધાનસભા કાર્યાલય (સુરત) ખાતે સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી "તિરંગા વિતરણ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
Tweet media one
5
46
141
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
રાજકોટ-જામનગર-મોરબીની એકદિવસીય મુલાકાત વિકાસનો ત્રિવેણી સંગમ....
Tweet media one
5
73
138
@Harsh_Office
Harsh Sanghavi Office
3 years
"સે નો ટુ ડ્રગ્સ એન્ડ યસ ટુ સ્પોર્ટસ" તથા "સ્વાસ્થય એ જ જીવન છે" ના સંકલ્પને સિદ્ધ કરવાના સર્વોત્તમ હેતુસર સુરત શહેર પોલીસ અને સ્પોર્ટસ એસોસિએશન ઓફ ગુજરાત ફાઉન્ડેશન દ્વારા ડાયમંડ કંપનીના સહયોગથી આયોજીત નેશનલ પાવર લીફ્ટીંગ ચેમ્પીયનશીપ-2021 ++
Tweet media one
4
67
133
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
"પાણીના ટીપે ટીપાંથી બને છે મહાસાગર, પાણીથી જ જીવન થાય છે ઉજાગર" જનશક્તિના સહયોગથી જળશક્તિ માટેના 'સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-2023' નો શુભારંભ.
Tweet media one
Tweet media two
Tweet media three
8
65
135
@Harsh_Office
Harsh Sanghavi Office
1 year
Media Coverage! #Adiwasi_Diwas
Tweet media one
7
77
131
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
નેશનલ ગેમ્સના પૂર્વે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન થઈ રહ્યું છે. જેમાં વિવિધ રમતોનું ડેમોસ્ટ્રેશન લોકોને આકર્ષિત કરી રહ્યું છે... #Porbandar
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
91
130
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
આજરોજ છોટાઉદેપુર જીલ્લાના વાર્ષિક ઇન્સપેક્શન સંદર્ભે પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા રેન્જ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી તથા તમામ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતી અંગે વિગતવાર ચર્ચા હાથ ધરવામાં આવી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
46
130
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
વ્યાજખોરી વિરુદ્ધની ઝુંબેશમાં હવે ખડેપગે છે ગુજરાત પોલીસ. નવસારી જીલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરી ડામવા માટે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને તથા જરૂરિયાતમંદ લોકોને ધિરાણ આપીને સ્તુત્ય કામગીરી કરવામાં આવી.
Tweet media one
Tweet media two
3
49
134
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
Kabaddi is a game full of fun, rejoice and sportsmanship. HM Shri @sanghaviharsh kicked off the 4th Kabaddi Tournament presented by Jay Bhavani sports club Surat with support from Surat police to spread the message of "No Drugs, in Surat".
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
63
132
@Harsh_Office
Harsh Sanghavi Office
1 year
મોદી સરકારના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સુશાસનના 9 વર્ષ પૂર્ણ થવાં પર મોદી સરકારની સિદ્ધિઓ, લોકહિતલક્ષી યોજનાઓ અને અનેકવિધ વિકાસ કાર્યોની માહિતી કાર્યકર્તાઓએ નાગરિકોને આપી. Booth no. 85/111 Ward No 20 📍Majura Constituency #BJPGharGharSamparkAbhiyan
Tweet media one
Tweet media two
Tweet media three
7
81
126
@Harsh_Office
Harsh Sanghavi Office
1 year
અંત્યોદયના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે પ્રતિબદ્ધ મોદી સરકારના કેન્દ્રમાં 9 વર્ષ પૂર્ણ થવાં પર સૌ કાર્યકર્તાઓ 9 વર્ષની સિદ્ધિઓની ���ાહિતી નાગરિકોને પહોંચાડી રહ્યાં છે. Ward no: 20 Booth no. : 75 , 88 , 89, 138 📍Majura Constituency #BJPGharGharSamparkAbhiyan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
81
126
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
BJP in full swing✌️ Majura, ward no 22 #MajuraKaMitra
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
53
127
@Harsh_Office
Harsh Sanghavi Office
2 years
Dedicated Karyakartas are doing every bit of work and door - to - door campaigning to let the lotus bloom again with great and record breaking majority ✌️
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
68
130