Collector Dang Profile Banner
Collector Dang Profile
Collector Dang

@CollectorDan

11,927
Followers
127
Following
289
Media
413
Statuses

Joined June 2017
Don't wanna be here? Send us removal request.
@CollectorDan
Collector Dang
29 days
૨૬ વલસાડ (S.T) સંસદીય મત વિસ્તાર અંતર્ગત આવતી, ૧૭૩-ડાંગ (S.T) વિધાનસભા મતદાર મંડળનું સંમગ્રતયા ચૂંટણીલક્ષી તૈયારીઓ બાબતે પત્રકાર પરિષદ યોજી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ કરતા મિડિયાકર્મીઓને આ બાબતે અવગત કરાયા હતા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
5
@CollectorDan
Collector Dang
29 days
૨૬ વલસાડ (S.T) સંસદિય મતવિસ્તારમાં સમાવિસ્ટ, ૧૭૩-ડાંગ (S.T) વિધાનસભા મતદાર મંડળ અંતર્ગત ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લેવામાં આવી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
7
Collector Dang Retweeted
@CEOGujarat
Chief Electoral Officer, Gujarat
1 month
મતદાન માટેની મહત્વપૂર્ણ જાણકારી ૭મે એ મતદાન અવશ્ય કરીએ. #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024 @ECISVEEP @SpokespersonECI @DDNewsGujarati @PIBAhmedabad @AkashvaniAIR
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
83
116
@CollectorDan
Collector Dang
30 days
સ્વાસ્થ્યની તંદુરસ્તી અને મજબૂત લોકતંત્ર માટે અવશ્ય મતદાનના સંદેશ સાથે આહવા ખાતે"રન ફોર વોટ"નુ આયોજન કરાયું.
Tweet media one
Tweet media two
Tweet media three
0
0
7
@CollectorDan
Collector Dang
2 months
લોકસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અતંર્ગત ડાંગ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી માટે ફરજનિયુકત પોલીંગ અને પ્રિસાઈડીંગ ઓફિસરોને તાલીમ અપાઈ. તાલીમ વર્ગોની મુલાકાત લઈ અપાઇ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડયુ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
15
@CollectorDan
Collector Dang
2 months
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને ૨૬-વલસાડ (S.T) સંસદીય મતવિસ્તાર હેઠળના ૧૭૩-ડાંગ (S.T) વિધાનસભા મતદાર મંડળના કાર્ય વિસ્તારમાં જિલ્લા મથકે શરૂ કરાયેલા મીડિયા સર્ટિફિકેશન & મોનિટરિંગ કમિટી ઇલેક્ટ્રોનિક્સ મીડિયા મોનિટરિંગ કમિટી હેલ્પલાઇન સેન્ટર, ફરિયાદ કક્ષની મુલાકાત લીધી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
2
@CollectorDan
Collector Dang
3 months
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રીની અધ્યક્ષતામાં આહવા ખાતે'વિકસિત ભારત વિકસિત ગુજરાત'નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત ૯૧ સ્વ સહાય જૂથની ૧ હજારથી વધુ મહિલાઓને રૂપિયા ૧.૬૩ કરોડથી વધુની સહાયનું વિતરણ કરાયુ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
6
@CollectorDan
Collector Dang
4 months
આહવા ખાતે 'આવાસ લોકાર્પણ અને ખાતમુહૂર્ત'નો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી ના હસ્તે રૂ.૧૮.૬૯ કરોડના ૧૫૫૮ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. @CMOGuj @Vijaypatel173
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
4
@CollectorDan
Collector Dang
4 months
- જિલ્લાના વડુ મથક આહવા ખાતે જિલ્લા કક્ષાનાં ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. - માન. પ્રભારી મંત્રીશ્રીના હસ્તે કરાયુ ધ્વજવંદન. આ પ્રસંગે જીલ્લાના તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, વ્યક્તિ વિશેષોનુ સન્માન સહિત સેવાભાવીઓનુ સન્માન કરવામાં આવ્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
6
@CollectorDan
Collector Dang
5 months
કેન્દ્ર સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત આદિમ જૂથોના વિકાસ માટે PM-JANMAN મહાઅભિયાન હેઠળ કાર્યક્રમમાં આદિમ જૂથના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીશ્રી સંવાદનો લાઇવ પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો તથા મહાનુભાવોના હસ્તે #PVTG યોજનાના લાભાર્થીઓને વિવિધ લાભો એનાયત કરાયા હતા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
2
@CollectorDan
Collector Dang
5 months
માન. પ્રભારી મંત્રીશ્રી તથા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકની વિશેષ ઉપસ્થિતિમાં સુબીર તાલુકાના શિંગાણા ગામે સેવા સેતુ કાર્યક્રમ પ્રારંભ કરવામાં આવ્યો. @CMOGuj @Vijaypatel173
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
7
@CollectorDan
Collector Dang
5 months
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના વડુમથક આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે "સૂર્યનમસ્કાર" કાર્યક્ર્મ યોજવમાં આવેલ. @CMOGuj @Vijaypatel173
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
8
Collector Dang Retweeted
@CEOGujarat
Chief Electoral Officer, Gujarat
6 months
૯ ડિસેમ્બર, મતદારયાદી સુધારણા કાર્યક્રમનો છેલ્લો દિવસ છે, નોંધણી, નામ રદ તથા કોઇ પણ સુધારા માટે તમારા મતદાન મથકની મુલાકાત અચૂક લો. તો ભુલતા નહીં... . . . . . . #MainBhiVoter #deshkaform #NothingLikeVoting #SSR2024 #Gujarat #DeshKaForm #TrendingNow #trending2023 #ecisveep
4
170
258
@CollectorDan
Collector Dang
6 months
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રીએ સુબીર ખાતે "વિકસીત ભારત સંકલ્પ યાત્રા"ની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે માન.મંત્રીશ્રી સહિતના મહાનુભવોએ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ પ્રકારના સાધન/સહાય અર્પણ કરવા સાથે પ્રતિભાશાળી વ્યકિતઓનુ અભિવાદન કર્યું હતું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
4
@CollectorDan
Collector Dang
6 months
જિલ્લાના મુખ્ય મથક આહવાના સ્વરાજ આશ્રમ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતુ. આ વેળાએ યોજનાકીય લાભો સાથે ધરતીની ફળદ્રુપતા વધારવાના, સૌને સો ટકા પ્રાકૃતિક ખેતી અપનાવવાનું માન.દંડકશ્રીએ આહવાન કર્યું હતું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
8
@CollectorDan
Collector Dang
7 months
ચાલો, વાહનની ગતિ સીમિત રાખીએ અને સુરક્ષિત ડ્રાઈવિંગ કરીએ. માર્ગ અકસ્માતમાં ભોગ બનેલી વ્યક્તિઓને સાચી શ્રદધાંજલિ આપીએ..
Tweet media one
0
1
3
@CollectorDan
Collector Dang
7 months
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં વિવિધ વિભાગોને સ્પર્શતા મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સુચનો કર્યા હતા તદ્પરાંત વિશ્વ સંભારણા દિવસ અન્વયે અકસ્માતમા મૃત્યુ પામેલા લોકો માટે સર્વે અધિકારીશ્રીઓ સાથે બે મિનિટનું મૌન પાળ્યું હતું. @CMOGuj @Vijaypatel173
Tweet media one
Tweet media two
Tweet media three
0
2
12
@CollectorDan
Collector Dang
7 months
આજરોજ માન.નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના વરદ હસ્તે વઘઈ ખાતે " જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો. @PMOIndia @CMOguj @Vijaypatel173
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
3
12
@CollectorDan
Collector Dang
7 months
રાષ્ટ્રીય એકતા દિવસ' ની ઉજવણીના ભાગરૂપે જીલ્લા સેવા સદન આહવા ખાતે અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ સાથે 'રાષ્ટ્રીય એકતા'ના શપથ ગ્રહણ કર્યા હતા.
Tweet media one
0
1
15
@CollectorDan
Collector Dang
8 months
આજરોજ આહવા સ્થિત સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઈ અહીંની ગતિવિધિઓની તાગ મેળવ્યો હતો. સિવિલ હોસ્પિટલના જુદા જુદા વોર્ડની જાત મુલાકાત લઈ દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
11