Collector & DM Banaskantha Profile Banner
Collector & DM Banaskantha Profile
Collector & DM Banaskantha

@CollectorBK

37,133
Followers
76
Following
1,128
Media
2,506
Statuses

Official Twitter handle of Collector and District Magistrate Banaskantha

Gujarat, India
Joined June 2017
Don't wanna be here? Send us removal request.
Collector & DM Banaskantha Retweeted
@Bhupendrapbjp
Bhupendra Patel
5 days
સહકારી ક્ષેત્રમાં અગ્રેસર એવા બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડા ખાતે આયોજિત ગ્રામસભામાં વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા સ્થાનિક આગેવાનો સાથે હાજર રહેવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
32
225
640
Collector & DM Banaskantha Retweeted
@Bhupendrapbjp
Bhupendra Patel
4 days
નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ ખાતે BSFના અધિકારીશ્રીઓ અને જવાનો સાથે ‘સીમા સુરક્ષા પ્રહરી સંમેલન’માં સહભાગી બનવાનો અવસર ખૂબ ઊર્જાદાયી રહ્યો. સીમાની સુરક્ષા કરતા જવાનોને મળવાથી હંમેશા નવી ઊર્જા અને ઉત્સાહ મળે છે. લોકો પણ નડાબેટમાં સીમા દર્શન માટે આવે ત્યારે BSFના જવાનોને મળીને રોમાંચ
Tweet media one
Tweet media two
Tweet media three
5
180
455
Collector & DM Banaskantha Retweeted
@Bhupendrapbjp
Bhupendra Patel
4 days
નડાબેટ ખાતે સરહદની સુરક્ષા કરતા નડેશ્વરી માતાના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી.
Tweet media one
Tweet media two
Tweet media three
19
171
682
Collector & DM Banaskantha Retweeted
@CMOGuj
CMO Gujarat
4 days
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તેમની બનાસકાંઠાના નડાબેટ ખાતેની મુલાકાત દરમિયાન શ્રી નડેશ્વરી માતાના મંદિરે જઈને દર્શન કર્યા હતા તેમજ ગુજરાતની જનતાના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. શ્રી નડેશ્વરી માતાના દર્શને પહોંચેલા મુખ્યમંત્રીશ્રીને મંદિરના ટ્રસ્ટીઓએ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
58
207
Collector & DM Banaskantha Retweeted
@Bhupendrapbjp
Bhupendra Patel
5 days
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને હાર્દિક શુભકામના. યોગ એ આપણા ઋષિમુનિઓએ માણસજાતને આપેલી અણમોલ વિરાસત છે. યોગ એ શરીર, મન અને આત્માની સંવાદિતા સાધનારી સાધના છે.. એ જીવનને પરમ ઉન્નતિના માર્ગે વાળતી સોગાત છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દુનિયાના અનેક દેશો
Tweet media one
15
162
381
Collector & DM Banaskantha Retweeted
@TempleAmbaji
Ambaji temple official, Gujarat, India
4 days
અંબાજી મંદિર ચાચર ચોક ખાતે યોગ દિવસની ઉજવણી योगः कर्मसु कौशलम्। જય અંબે @GujaratTourism @yatradhamboard #ambaji #ambajitemple #gabbar #shaktipith #51shktipithParikrama #yog2024
5
22
226
Collector & DM Banaskantha Retweeted
@CMOGuj
CMO Gujarat
5 days
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં બનાસકાંઠાના નડાબેટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી #YogmayGujarat
8
42
77
Collector & DM Banaskantha Retweeted
@CMOGuj
CMO Gujarat
5 days
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાર્થક પ્રયાસો અને પ્રેરણાથી વિશ્વભરમાં ઉજવાતા આજના 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ના અવસરે આપણે સૌ સ્વયં અને સમાજ માટે જરૂરી યોગને દૈનિક જીવનનો હિસ્સો બનાવીને सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः મંત્રની જ્યોત જગાવીએ. #InternationalYogaDay
Tweet media one
30
50
137
Collector & DM Banaskantha Retweeted
@CMOGuj
CMO Gujarat
4 days
મુખ્યમંત્રીશ્રીએ ઇતિહાસમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવી યોગને દૈનિક જીવનમાં અપનાવવા આહવાન કરતાં જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપણી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
13
28
Collector & DM Banaskantha Retweeted
@CMOGuj
CMO Gujarat
4 days
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બનાસકાંઠાના સરહદી ગામ અને સીમાદર્શન માટે સુપ્રસિદ્ધ નડાબેટ ખાતે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા અન્ય મહાનુભાવો સાથે #InternationalYogaDay ની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થયા હતા તથા યોગાભ્યાસ કરીને નાગરિકોને નિરોગી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
86
278
Collector & DM Banaskantha Retweeted
@CMOGuj
CMO Gujarat
5 days
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડા ખાતે વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ સ્થાનિક આગેવાનો-અધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ. મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતો, ગામના આગેવાનો, મહિલાઓ અને
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
26
49
190
Collector & DM Banaskantha Retweeted
@CMOGuj
CMO Gujarat
7 days
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે રમતગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ યોગ બોર્ડના અધ્યક્ષશ્રી સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આગામી તા.21 જૂનના રોજ યોજાનારા 10મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની રાજ્યમાં ઉજવણીના આયોજનને આખરી ઓપ આપ્યો હતો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
35
87
269
Collector & DM Banaskantha Retweeted
@CMOGuj
CMO Gujarat
6 days
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્વસ્થ સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
4
36
93
Collector & DM Banaskantha Retweeted
@CMOGuj
CMO Gujarat
5 days
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સર્વગ્રાહી, સર્વસ્પર્શી અને સર્વોત્કર્ષી વિકાસના માર્ગે અગ્રેસર ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
16
36
109
Collector & DM Banaskantha Retweeted
@Bhupendrapbjp
Bhupendra Patel
11 days
ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ! UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતના કોઈ
34
565
1K
@CollectorBK
Collector & DM Banaskantha
1 month
21મી મે, એન્ટીટેરેરિઝમ દિવસ નિમિત્તે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓએ દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ સામે નિડરતાપૂર્વક લડવા અંગેના શપથ લેવામાં આવ્યા.
Tweet media one
Tweet media two
Tweet media three
4
4
47
@CollectorBK
Collector & DM Banaskantha
2 months
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ૧૪-દિયોદર વિધાનસભા મતવિસ્તારના રિસીવિંગ સેન્ટર ખાતે મતદાન ટુકડીઓનું મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. #LokSabhaElection2024 #DeshKaGarv #ChunavKaParv #DusMinuteDeshMate #AVSAR2024 @CEOGujarat @ECISVEEP
Tweet media one
4
4
97
@CollectorBK
Collector & DM Banaskantha
2 months
#LokSabhaElection2024 લોકશાહીને મજબૂત કરવામાં તમારી ભૂમિકા ભજવવા બદલ બનાસકાંઠા જિલ્લાના તમામ મતદારોનો આભાર. #DeshKaGarv #ChunavKaParv #DusMinuteDeshMate #AVSAR202 @CEOGujarat @ECISVEEP
Tweet media one
1
1
12
Collector & DM Banaskantha Retweeted
@CEOGujarat
Chief Electoral Officer, Gujarat
2 months
મતદાન માટે મનોબળ કાફી છે. ઝાલોદમાં બંને હાથે દિવ્યાંગ બહેન શ્રી મુંનીબેને મતદાન કર્યું. . . #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024
Tweet media one
0
8
61
@CollectorBK
Collector & DM Banaskantha
2 months
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ બનાસકાંઠા જિલ્લામાં દિવ્યાંગ મતદારોએ જુસ્સાભેર મતદાન કર્યું અને લોકોને અવશ્ય મત આપવાની અપીલ પણ કરી. #LokSabhaElection2024 #DeshKaGarv #ChunavKaParv #DusMinuteDeshMate #AVSAR2024 @CEOGujarat @ECISVEEP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
14