#UnitedAgainstCorona
Revised Guidelines for Home Isolation of Mild/Asymptomatic Covid-19 cases
Monitor your health using this "Monitoring Chart"
@MoHFW_INDIA
@JayantiRavi
@MoHFW_INDIA
ખરેખર ગુજરાતને હાલની સરકારે રામ ભરોસે કરી નાંખ્યું છે હવે કોરોના માથી સાજા થયેલા લોકો હવે મયુકરમાઈકોસીસ ના ઈંજેકશન શોઘે છે.
રોજના ૬ ઈંજેકશન ૩૦ દિવસ સુઘી લેવાના ઘણા લોકો ઘર પણ વેચી રહ્યા છે.
૭૫૦૦ નું ૧ ઈંજેકશન થાય.
૧૨ લાખ કરતા વઘારે ખચઁ થાય છે.