@JayantiRavi
Jayanti Ravi
3 years
#Salute to our #HealthCareHeros લગ્નના ચોથા જ દિવસે ફરજ પર હાજર થયા ડાયેટ વિભાગના સહકર્મીઓ કોરોનાથી સંક્રમિત થતા નવવધુ આરતીબહેને કામે વળગીને પરિસ્થિતિ સંભાળી અંગત જીવન કરતા પોતાના દર્દીઓને પ્રાથમિકતા આપી "સ્વ" નહિં પરંતુ "સમષ્ટિ" માટે કામ કરવાનો આ સમય છે : આરતીબેન ગજ્જર
Tweet media one
Tweet media two
Tweet media three
16
22
265

Replies

@ChelanaAlpesh5
Alpesh Chelana
3 years
@JayantiRavi દિલ થી ખૂબ ખૂબ આભાર, આવા લોકો નાં સાહસ નાં લીધે આપડે આ ભયંકર બીમારી માંથી પણ ઉગરી જઈશું 🙏🙏
0
0
0
@Haard7
Haard Anjaria
3 years
@JayantiRavi 🙏🏻🙏🏻 Such people needs special recognition and care
0
0
0
@IVirenvaghela
viren
3 years
0
0
0
@ankur6493
Ankur🇮🇳
3 years
@JayantiRavi ખૂબ સરસ👏👍 #CoronaWarriors
0
0
0
@GirirajSDave
Giriraj Dave🌐
3 years
@JayantiRavi Salute to our warriors. @Digital21Tech
0
0
0
@raju00126432
raju🗨️
3 years
@JayantiRavi I'm also after 2 days but situation is different
0
0
0
@imprateek2511
PRAT!K2511
3 years
@JayantiRavi ઘણા લોકોને સારા કામ ના કારણે તાત્કાલીક ફરજ પરથી હટાવ્યા.... જ્યારે કોઈ ને કોઈ બીજી જગ્યાએ ફરજ પર હાજર થવાનું હોવા છતાં જઇ નથી રહયા.... સમજાય તો વંદન 🙏🏻 🙏🏻
0
0
0
@msadhu23
Pharmacist Madhavdas sadhu
3 years
@JayantiRavi #CoronaPandemic માં #PharmacistExpert શહિદ થયા છે...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
0
@SANJAYTIRGAR
Pharmacist Sanjay Tirgar
3 years
@JayantiRavi @JayantiRavi ગુજરાતની જનતા હવે આશા રાખે છે કે આ #HealthWorkers ને તેમના હક તથા ન્યાય માટે આંદોલન કરવાની જરૂર નહીં પડે.. #Salute to these #CoronaWarriors #HealthcareHeroes @CMOGuj @Nitinbhai_Patel @JpShivahare @Jaydrathsinhji
0
0
0
@nidhijobanputr4
PHARMACIST N S J
3 years
@JayantiRavi @JayantiRavi ગુજરાતની જનતા હવે આશા રાખે છે કે આ #HealthWorkers ને તેમના હક તથા ન્યાય માટે આંદોલન કરવાની જરૂર નહીં પડે.. #Salute to these #CoronaWarriors #HealthcareHeroes @CMOGuj @Nitinbhai_Patel @JpShivahare @Jaydrathsinhji
0
1
1